Last Update : 26-April-2012, Thursday

 

જંજિરની રિમેઇકમાં સની લિયોનનો આઇટમ ડાન્સ ?

-પોર્ન સ્ટારને વઘુ એક ઑફર

બીગ બોસ ફાઇવ, મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ ટુ, એકતા કપૂરની રાગિની એમએમએસ અને એડ ફિલ્મ્સ ઉપરાંત હવે જગમશહૂર પોર્ન સ્ટાર સની લિયોનને ઔર એક જબરદસ્ત ઑફર મળ્યાના અહેવાલ છે.

અમિતાભ બચ્ચનને રાતોરાત સુપરસ્ટાર અને એન્ગ્રી યંગ મેન બનાવનારી પ્રકાશ મહેરાની ફિલ્મ જંજિરની રિમેઇકમાં સની લિયોનનો એક આઇટમ ડાન્સ હશે એવા આ અહેવાલ છે. દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવીનો દીકરો રામચરણ અમિતાભવાળી ભૂમિકા ભજવશે,

Read More...

ઐશ્વર્યા રાય વગર બનશે આ હીટ ફિલ્મની સિક્વલ

-‘સરકાર-૩’ની તૈયારી શરૂ

રામ ગોપાલ વર્મા પોતાની અગાઉની હિટ ફિલ્મ સરકારની બીજી સિક્વલ ‘સરકાર-૩’ની તૈયારીમાં છે. જો કે આ સિક્વલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં હોય.

સુવાવડની રજા પછી ઐશ્વર્યા રામ ગોપાલ વર્માની ફિલ્મથી ફરી કારકિર્દી શરૂ કરશે એવી ધારણા હતી. પરંતુ ખુદ રામ ગોપાલ વર્માએ એ અંગે સ્પષ્ટતા કરી દીધી હતી. જો કે આ ફિલ્મમાં અમિતાભ અને અભિષેક બચ્ચન હશે અને પોતપોતાના મૂળ રોલમાં જ હશે.

Read More...

આ ફિલ્મ માટે ત્રણ અલગ-અલગ endનું શૂટ થયું
i

-ડીવીડીમાં તમને જુદા અંત જોવા મળશે

અનિલ કપૂર અને અજય દેવગણને ચમકાવતી ડાયરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ તેજ માટે જુદા જુદા ત્રણ અંત ફિલ્માવવામાં આવ્યા હતા. નિર્માતા રતન જૈન, ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ કયો અંત લેવો એ નક્કી કરી શકતા નહોતા એટલે ત્રણ અંત ફિલ્માવ્યા.

જો કે કયો અંત રાખવો એનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે. થિયેટરોમાં જે અંત દેખાડવામાં આવશે એના કરતાં ડીવીડીમાં કદાચ જુદો અંત રાખવામાં આવે એવી પણ શક્યતા નકારી કઢાતી નથી એમ ફિલ્મના યુનિટ સાથે સંકળાયેલા એક વર્તુળે કહ્યું હતું.

Read More...

રણવીર સિંહ ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી

-'લૂટેરા'ના શૂટિંગમાં સ્નાયુઓ ખેંચાયા હતા

બે સફળ ફિલ્મ, એક નિર્માણધીન ફિલ્મ અને બીજી એક ફિલ્મ સાઈન કર્યાં પછી રણવીર સિંહે 'સ્ટારડમ' મેળવી લીધું છે અને આઠમા માળે આવેલા તેનાં મોટાં એપાર્ટમેન્ટને જોઈને એ વાત સાબિત પણ થઈ જાય છે કે તે એક સ્ટાર બની ગયો છે.
રણવીર સિંહ અત્યારે પોતાના ઘરમાં તેને પીઠમાં થયેલી ઇજામાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે.

Read More...

ફરહાન અખ્તરે એથ્લેટની જેમ દોડી લોકોને ચોંકાવ્યા

-મિલ્ખા સિંહનું પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યો છે

 

૧૦૦ મીટરનું અંતર તમે કેટલી ઝડપથી પાર કરી શકો? આ સ્પર્ધામાં વિશ્વવિક્રમ ધરાવનારા યુસેન બોલ્ટે આ અંતર માત્ર ૯.૫૮ સેકન્ડમાં પાર કર્યું છે, અને ફરહાન અખ્તરે અત્યારે આ અંતર ૧૧.૯ સેકન્ડમાં પાર કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

Read More...

તુષાર કપૂરે સમીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

- અભિનેતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો

 

બોલીવૂડમાં મિત્રતાનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે એમ કહેવાય છે. ખાસ કરીને જ્યારે તમે દોસ્તીમાં તમારા બિઝનેસને વચ્ચે લાવો ત્યારે ઘણા લાંબા સમયની મિત્રતાને પણ તૂટતા વાર નથી લાગતી. અભિનેતા તુષાર કપૂર અને તેના મિત્ર સમીર કર્ણિક વચ્ચે પણ પૈસાની બાબતે મતભેદ થયો હોવાથી એ બન્નેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

 

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

'સોહા અલી ખાન રાજવી કુટુંબની હોવાથી તેની પસંદગી કરવામાં આવી'

શાઝહાન પદમશીનો નવા લુકમાં દર્શકોએ સ્વીકારતાં અભિનેત્રી ખુશ

Entertainment Headlines

ફરહાન અખ્તરે ૧૦૦ મીટરનું અંતર ૧૨ સેકન્ડ કરતાં ઓછાં સમયમાં કાપ્યું
રણવીર સિંહ હજી સુધી તેની ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી
શાઝહાન પદમશીનો નવા લુકમાં દર્શકોએ સ્વીકારતાં અભિનેત્રી ખુશ
તુષાર કપૂરે પોતાના મિત્ર અને ફિલ્મ સર્જક સમીર કર્ણિક વિરુધ્ધ ફરિયાદ

 

'સોહા અલી ખાન રાજવી કુુટુંબની હોવાથી તેની પસંદગી કરવામાં આવી'
સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!

Ahmedabad

બાઇક સવારનું અકસ્માતનું નાટક આબાદ રીતે ૧૯ લાખની લૂંટ
'સુજલ સિંઘાનિયાથી ચેતો'- યુનિ. અને ભવનોમાં પોસ્ટર્સ લગાવાશે
ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને દસ વર્ષની કેદ

ઇજનેરીમાં પ્રથમ સેમેસ્ટરનો સીલેબસ હવે સહેલો કરાશે !

•. છ દિવસથી વિખૂટા ત્રણ વર્ષના અયાનનું માતા પિતા સાથે મિલન
[આગળ વાંચો...]
 

Baroda

અભ્યાસનાં પુસ્તકો કોરાણે મુકીને તબિબિ વિદ્યાર્થીઓ મનાવશે વાઈબ્રન્ટ
ચોરીનું કેમિકલ લઇ જતાં બે કેરિયરની પૂછતાછમાં કૌભાંડ બહાર આવ્યું
સયાજીમાં એલર્જીક રાઈનીટીસનાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો

કેલ્શિયમ કાર્બાઇડથી કેરીઓ પકવતા ૩૨ વખારો પર રેડ

અવન્તિકા એક્સપ્રેસમાંથી રૃા. દોઢ લાખનાં દાગીનાની ચોરી
  [આગળ વાંચો...]
 

Surat

આંગડિયા પેઢીના મેનેજરની રેલવે પ્લેટફોર્મ પર ગોળી મારી હત્યા
એક્ષપરીમેન્ટલ સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરાયા
પ્રવાસીઓને ખંખેરવા ફરતો બનાવટી ટિકીટચેકર ઝડપાયો
પુત્રના ઠપકાથી માઠું લાગતા માતાએ ફાંસો ખાઇ લીધોે
લાઈટ કોન્ટ્રાક્ટની એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત મુલત્વી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વ્યારાના કિલ્લાની રેન્જમાં ૪ શખ્સોએ પાકા મકાન બનાવી દીધા
વાપીમાં નગરપાલિકાની સામાન્ય સભા ૨૦ મીનીટમાં સમાપ્ત !
કહેવાતી મહિલા પત્રકારે માતાના વાળ ખેંચી દિવાલ સાથે માથું અફાળ્યું
કડોદરા પોલીસે છાપો મારી ૫૪ હજારના દારૃ સાથે મહિલાને ઝડપી
કામરેજમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં પાંચના મોત
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં અકસ્માતોની પાંચ ઘટનામાં નવ ઈજાગ્રસ્ત
નડિયાદમાં વૃધ્ધાને પેન્શન યોજનાનાં નાણાં ચૂકવાતા નથી
બોરસદ ચોકડીથી જિટોડિયા વચ્ચે ડિવાઇડરો પર લાઇટો જ નથી

નડિયાદમાં આડેધડ પાર્કિંગ કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન

ઉનાળો શરૃ થતાં જ શેરડીનો ગ્લાસ ૧૦ રૃપિયાનો થઇ ગયો
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજયવ્યાપી આઈપીએલ સટ્ટો રમાડનાર જેલ હવાલે
પાંચ કલાકના 'જંગ'માં એક શ્રમિકે મોતને મ્હાત આપી, બીજાનું મોત

રાજકોટ મહાપાલિકા ઓફિસમાંથી ફરી દારૃની બોટલો મળતા ચકચાર

પાંચ કલાકના 'જંગ'માં એક શ્રમિકે મોતને મ્હાત આપી, બીજાનું મોત
બોરમાંથી બંધ મોટરને કાઢતી વેળાએ વીજશોકથી બેના મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વાતાવરણમાં ઝેરી પ્રદુષણ ફેલાવતા એકમો સામે પોલ્યુશન બોર્ડનું મૌન
ઝવેરચમંદ મેઘાણીનું બોટાદમાં કોઈ સ્મારક જ નથી
દેવકામાં આંતરરાષ્ટ્રિય કક્ષાના વિદ્યાસંકૂલનો લોકાર્પણ કાર્યક્રમ
હનુ નગાને આશરો આપવાના પ્રકરણે નાસતો ફરતો શખ્સ ઝડપાયો
હિરાના કારખાનાના તાળા તોડી સવા લાખના હિરાની ચોરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

દારૃડીયા ડ્રાઇવરે ચાલીસ મુસાફરોના હોશ ઉડાડયા
ઝાલોરમાં સરપંચને રાજીનામું અપાવવા ૧૮ શખ્સોનો હૂમલો
બિનઅધિકૃત રાઈટરો દ્વારા સોગંદનામામાં ઉઘાડી લૂંટ

ખેડૂત તરીકેની નોંધણી રદ કરવા કલેક્ટરે હૂકમ કર્યો

લગ્નના વરઘોડામાં થાંભલો પડતા એકનું મોત ઃ ચાર ઘાયલ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક
 

International

સ્વિડનની એક NRI માતાએ તેના ૧૧ વર્ષના પુત્ર માટે ભારતની મદદ માગી

અમેરિકામાં પાંચ રાજ્યોમાં વિજય સાથે રોમ્નીનો મજબૂત દાવો

ગિલાનીને જેલ કે પછી પદ છોડવું પડશે? આજે નક્કી થશે
અમેરિકાના ઈનામથી હાફિઝ સઈદને પકડવા માટે પાકિસ્તાન બંધાયેલુ નથી
બ્રિટન ફરી મંદીના વમળમાં ઃ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જીડીપી માત્ર ૦.૨ ટકા
[આગળ વાંચો...]
 

National

આર્મી ચિફ સિંહ સામે ડિફેમેશનના કેસમાં આજે ફેંસલાની સંભાવના
માઓવાદીઓ ઓરિસ્સાના અપહૃત ધારાસભ્યને આજે મુક્ત કરશે
પાકિસ્તાની ગઝલ ગાયક મહેંદી હસન સારવાર માટે ભારત આવશે
વડાપ્રધાનની લોકસભામાં સતત ગેરહાજરી સામે ભાજપનો ઉગ્ર રોષ
હચીસન ડીલ પર વેરો ચુકવવાની નોટિસ વોડાફોનને અપાઈ હતી
[આગળ વાંચો...]

Sports

અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

[આગળ વાંચો...]
 

Business

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved