Last Update : 26-April-2012, Thursday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૨૪૭ પોઈન્ટ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૧૯૬) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૧૪૭ પોઈન્ટના પ્રથમ અને ૫૧૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૧૭ પોઈન્ટથી ૫૨૩૦ પોઈન્ટ, ૫૨૪૭ પોઈન્ટની અતિમહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૪૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
સ્ટેટ બેન્ક (૨૧૭૧) બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૧૫૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૧૩૭ સ્ટોપલોસથી ખરીદવા લાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૨૧૯૫ થી ૨૨૦૩નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૨૨૦૭ ઉપર તેજી તરફી ધ્યાન.
ઈન્ડિયન ઓઈલ (૨૬૦) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૪૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૃા. ૨૪૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૨૭૪ થી ૨૭૯નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ગોદરેજ ઇન્ડ (૨૬૮) રૃા. ૨૫૯નો પ્રથમ તેમજ રૃા. ૨૫૧ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૨૭૫ થી ૨૭૯ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
અલ્લાહાબાદ બેન્ક (૧૭૩) બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૧૮૧ થી ૧૮૮ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૬૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
HDIL(૮૧) રિઆલિટી સેક્ટરનો ફન્ડામેન્ટ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૭૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૮૯ થી રૃા. ૯૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ભારતી ટેલિ (૩૧૩) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૦૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૨૯ થી ૩૩૫ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
એસીસી લિ. (૧૧૯૫) રૃા. ૧૧૭૬નો પ્રથમ તેમજ રૃા. ૧૧૭૧ના સ્ટ્રોંગ સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૨૧૩ થી રૃા. ૧૨૨૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
મારૃતી ઉદ્યોગ (૧૩૮૨) ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૪૦૬ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૧૩૬૭ થી રૃા. ૧૩૫૫ના ભાવની આસપાસ નફો બુક કરો.
TCS લિમિટેડ (૧૧૭૨) ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૧૯૬ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૧૫૭ થી ૧૧૪૧ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૨૦૩ સ્ટોપલોસ ધ્યાને લેવો.
ફાઈના ટેકનો (૭૦૪) રૃા. ૭૧૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૭૨૩ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૬૮૭ થી ૬૮૧નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૭૨૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved