Last Update : 26-April-2012, Thursday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૭,૩૧,૮૨૧ લોટનું વોલ્યુમ

એપ્રિલ વાયદામાં રૃપિયોયુરો સામે ૬ પૈસા, પાઉન્ડ સામે ૬૯ પૈસા, યેન સામે ૨૮ પૈસા અને ડોલર સામે ૨૧ પૈસા મજબૂત

મુંબઈ, તા.૨૫
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૮૪૭૦૩ સોદામાં રૃ.૧૪,૬૨૭.૪૩ કરોડનાં ૨૭૩૧૮૨૧ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૬૭૪૨૧ લોટનો હતો.
રૃપી-યુરોના એપ્રિલ વાયદામાં ૬૨૧૩ સોદામાં રૃ.૨૭૪.૨૧ કરોડનાં ૩૯૪૯૦ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૨૩૧ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૯.૬૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૯.૮૦૦૦ અને નીચામાં રૃ.૬૯.૨૪૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૯.૪૨૫૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે એપ્રિલ વાયદામાં ૬ પૈસા વધ્યો હતો.
રૃપી-પાઉન્ડના એપ્રિલ વાયદામાં ૪૭૪૬ સોદામાં રૃ.૨૨૩.૫૫ કરોડનાં ૨૬૩૫૩ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૪૧૪ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૮૫.૧૫૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૫.૧૭૭૫ અને નીચામાં રૃ.૮૪.૫૩૦૦ રહી રૃ.૮૪.૬૦૭૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં એપ્રિલ વાયદામાં ૬૯ પૈસાનો સુધારો હતો.
રૃપી-યેનના એપ્રિલ વાયદામાં ૩૪૪૦ સોદામાં રૃ.૧૦૬.૦૧ કરોડનાં ૧૬૩૯૧ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૪૭૩૧ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૪.૭૬૭૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૪.૮૭૫૦ અને નીચામાં રૃ.૬૪.૫૧૦૦ રહી બંધમાં રૃ.૬૪.૭૦૭૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે એપ્રિલ વાયદામાં ૨૮ પૈસા મજબૂત હતો.
રૃપી-ડોલરના એપ્રિલ વાયદામાં ૫૩૫૭૨ સોદામાં રૃ.૧૦,૯૩૮.૮૨ કરોડનાં ૨૦૭૯૦૭૪ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૫૧૬૮૨૬ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૫૨.૭૮૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૨.૭૮૨૫ અને નીચામાં રૃ.૫૨.૪૯૭૫ રહ્યા બાદ બંધમાં રૃ.૫૨.૫૬૭૫ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો એપ્રિલ વાયદામાં ૨૧ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૫ એપ્રિલને બુધવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૨.૪૮૫૦ (ગયા મંગળવારે રૃ.૫૨.૭૯૧૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૨૫૨૦ (ગયા મંગળવારે રૃ.૬૯.૫૩૨૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૪.૬૫૮૩ (ગયા મંગળવારે રૃ.૮૫.૧૭૦૪) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૪.૫૦૦૦ (ગયા મંગળવારે રૃ.૬૫.૨૫૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૬-૦૪-૧૨

૬૯.૪૩

૬૯.૪૯

-૦.૦૬

૩૯,૪૯૦

૬,૨૧૩

૨૭૪.૨૧

૧૧,૨૩૧

રૃપી-યુરો

૨૯-૦૫-૧૨

૬૯.૮૮

૬૯.૯૩

-૦.૦૫

૧૩,૪૩૭

૧,૧૮૩

૯૩.૯૧

૧૨,૮૨૫

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૭૦.૨૮

૭૦.૩૦

-૦.૦૨

૨,૪૬૨

૫૭

૧૭.૨૯

૪,૯૮૫

રૃપી-યુરો

૨૯-૦૧-૧૩

૭૨.૧૦

૭૨.૬૩

-૦.૫૩

૧૫૦

૧.૦૮

રૃપી-પાઉન્ડ

૨૬-૦૪-૧૨

૮૪.૬૧

૮૫.૩૦

-૦.૬૯

૨૬,૩૫૩

૪,૭૪૬

૨૨૩.૫૫

૧૨,૪૧૪

રૃપી-પાઉન્ડ

૨૯-૦૫-૧૨

૮૫.૧૪

૮૫.૮૭

-૦.૭૩

૭,૭૨૯

૧,૩૦૪

૬૫.૯૬

૧૯,૮૦૯

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૫.૪૬

૮૬.૨૯

-૦.૮૩

૨૦૨

૩૫

૧.૭૩

૫૪૫

રૃપી-યેન

૨૬-૦૪-૧૨

૬૪.૭૧

૬૪.૯૮

-૦.૨૮

૧૬,૩૯૧

૩,૪૪૦

૧૦૬.૦૧

૪,૭૩૧

રૃપી-યેન

૨૯-૦૫-૧૨

૬૫.૦૬

૬૫.૩૮

-૦.૩૩

૫,૯૨૪

૮૪૪

૩૮.૫૪

૪,૩૩૬

રૃપી-યેન

૨૭-૦૬-૧૨

૬૫.૪૫

૬૫.૮૪

-૦.૩૯

૧૮

૦.૧૨

૯૨

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૨

૫૨.૫૭

૫૨.૭૮

-૦.૨૧

૨,૦૭૯,૦૭૪

૫૩,૫૭૨

૧૦,૯૩૮.૮૨

૫૧૬,૮૨૬

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૨

૫૨.૯૩

૫૩.૧૭

-૦.૨૪

૪૯૪,૭૨૮

૧૧,૮૨૧

૨,૬૨૧.૦૪

૫૯૨,૦૦૦

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૩.૨૭

૫૩.૪૯

-૦.૨૨

૩૪,૨૬૨

૧,૧૩૭

૧૮૨.૬૧

૯૬,૩૯૪

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૩.૫૮

૫૩.૮૦

-૦.૨૨

૫,૫૭૧

૨૧૪

૨૯.૮૭

૨૯,૭૫૬

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૩.૮૬

૫૪.૦૯

-૦.૨૩

૨,૦૩૬

૫૯

૧૦.૯૮

૨૫,૦૦૫

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૪.૧૫

૫૪.૩૭

-૦.૨૨

૨,૬૫૫

૩૯

૧૪.૩૮

૧૪,૬૧૫

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૪.૪૬

૫૪.૫૪

-૦.૦૮

૧,૧૧૬

૧૭

૬.૦૮

૩,૩૫૦

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૪.૬૫

૫૪.૭૯

-૦.૧૪

૫૨

૦.૨૮

૩,૩૬૯

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૪.૮૫

૫૫.૧૩

-૦.૨૮

૫૩

૦.૨૯

૧,૬૭૦

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૪.૯૮

૫૫.૨૭

-૦.૨૯

૦.૦૧

૮૫૩

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved