Last Update : 26-April-2012, Thursday

 
એમસીએક્સ પર સોના-ચાંદીમાં વોલ્યુમ વધી રૃ.૧૦,૨૧૮ કરોડઃ સોનું ઘટયું ચાંદીમાં લાંબી મુદતના વાયદા વધુ ઢીલા

બિનલોહ ધાતુઓમાં તાંબુ તેજઃ ક્રૂડ ઓઈલ વધ્યુંઃ કોમડેક્સ ૧૧.૩૬ પોઈન્ટ વધી ૩૯૫૫.૬૬

મુંબઇ, તા.૨૫
આજે એમસીએક્સના પ્રથમ સત્ર દરમિયાન કામકાજમાં વધારો નોંધાયો હતો. આજે ૩,૫૦,૮૭૦ સોદામાં રૃ.૧૯,૬૧૬.૧૨ કરોડ (ગઈકાલે રૃ.૧૭,૨૪૭.૦૧ કરોડ)નો ધંધો થયો હતો. આજના કામકાજમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૧૦,૨૧૮.૨૮ કરોડનો હતો, જે ગઈકાલે રૃ.૯,૮૬૧.૯૨ કરોડનો હતો.
ગઈકાલે અખાત્રીજના દિવસ કરતાં આજે સોનામાં કામકાજ વધ્યાં હતાં. આજે ૭૮,૭૩૪ સોદામાં રૃ.૫,૮૧૧.૩૦ કરોડનાં ૨૦,૧૭૯ કિલો (ગઈકાલે રૃ.૫,૧૦૭.૯૨ કરોડનાં ૧૭,૭૦૯ કિલો)નો ધંધો થયો હતો. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૦૫૫ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૪,૪૩૦.૮૬ કરોડનાં ૧૫,૩૭૬ કિલો, મિની વાયદામાં રૃ.૧,૩૩૪.૯૮ કરોડનાં ૪,૬૪૫ કિલો, ગિનીમાં રૃ.૨૪.૪૮ કરોડનાં ૮૫ કિલો અને પેટલમાં રૃ.૨૦.૯૭ કરોડનાં ૭૪ કિલોના વેપાર થયા હતા.
ગઈકાલે સોનાના વાયદામાં આવેલો સુધારો આજે ઓસરી જઈ ભાવો રૃ.૧૧થી રૃ.૯૦ની રેન્જમાં ઘટયા હતા. ચાલુ જૂન વાયદો રૃ.૫૫ ઘટી રૃ.૨૮,૮૧૮ રહ્યો હતો, જ્યારે ડિસેમ્બર સૌથી વધુ રૃ.૯૦ ઘટી રૃ.૨૯,૯૨૬ રહ્યો હતો. મિની વાયદા રૃ.૧૧થી રૃ.૫૫ જેટલા નરમ હતા. મિની મે વાયદો સૌથી ઓછો રૃ.૧૧ ઘટી રૃ.૨૮,૬૯૯ રહ્યો હતો. ગિનીના વાયદામાં એપ્રિલ રૃ.૪૧ વધી રૃ.૨૩,૧૨૦ થયો હતો. અન્ય બે વાયદા અનુક્રમે રૃ.૪૩ અને રૃ.૩૨ ઘટયા હતા. પેટલનો એપ્રિલ વાયદો રૃ.૨ વધી રૃ.૨,૮૩૬ રહ્યો હતો. અન્ય બે વાયદા રૃ.૬ જેટલા ઘટયા હતા.
ચાંદીમાં આજે વોલ્યુમ ઘટયું હતું. આજે ૮૨,૯૨૮ સોદામાં રૃ.૪,૪૦૬.૯૪ કરોડની ૭૮૯.૩૮૫ ટન (ગઈકાલે રૃ.૪,૭૫૪ કરોડની ૮૪૮.૪૬૫ ટન) ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૦૮૫.૩૮૬ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૦૨૨.૨૧ કરોડની ૫૪૨.૧૬૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૦૯૪.૦૯ કરોડની ૧૯૫.૩૪૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૯૦.૬૪ કરોડની ૫૧.૮૮૫ ટન ચાંદીનાં કામ થયાં હતાં.
ગઈકાલે ચાંદીના બધા વાયદામાં સુધારો હતો, પણ આજે મિશ્ર વલણ હતું. આજે ૮ વાયદામાંથી ત્રણ વાયદા ઘટયા હતા. ઘટાડો લાંબી મુદતના વાયદામાં હતો, જ્યારે સુધારો બહુ મામૂલી હતો અને તે નજીકના વાયદામાં હતો. ચાલુ મે વાયદો રૃ.૬ વધી રૃ.૫૫,૭૦૩ રહ્યો હતો, જ્યારે ચાલુ સપ્ટેમ્બર વાયદો રૃ.૨૧૪ ઘટી રૃ.૫૮,૭૪૬ અને ડિસેમ્બર રૃ.૧૨૮ ઘટી રૃ.૬૦,૬૯૦ રહ્યા હતા. મિની નવેમ્બર પણ રૃ.૧૩૨ ઘટી રૃ.૬૦,૫૪૨ રહ્યો હતો. માઈક્રો વાયદા રૃ.૨થી રૃ.૧૫ જેટલા વધ્યા હતા. એપ્રિલ રૃ.૩ વધી રૃ.૫૫,૭૧૯ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબાના વાયદા રૃ.૨.૭૦થી રૃ.૨.૮૦ જેટલા વધ્યા હતા. એલ્યુમિનિયમના બધા વાયદા ૫થી ૪૦ પૈસા જેટલા ઘટયા હતા. નિકલ, સીસું અને જસતમાં મિશ્ર વધઘટ હતી. નિકલમાં ૧૦ પૈસાથી રૃ.૩ની, સીસામાં ૧૦ પૈસાથી ૫૫ પૈસા અને જસતમાં ૫ પૈસાથી ૨૫ પૈસાની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં સપ્ટેમ્બર વાયદામાં અપવાદરૃપ રૃ.૨ના ઘટાડા સિવાય અન્ય તમામ વાયદા રૃ.૨થી રૃ.૨૯ સુધર્યા હતા. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૨૯ વધી રૃ.૫,૪૯૨ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૯થી રૃ.૨૮ની મિશ્ર વધઘટ હતી, જ્યારે નેચરલ ગેસમાં ૩૦થી ૪૦ પૈસાનો સુધારો ભાવમાં રહ્યો હતો. ક્રૂડ તેલમાં રૃ.૨,૩૦૫.૦૪ કરોડનાં ૪૨,૦૧,૮૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૨.૮૯ કરોડનાં ૨૦,૬૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૪૯૧.૫૨ કરોડનાં ૪,૬૨,૦૦,૦૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૨.૯૦થી રૃ.૭.૧૦ની રેન્જમાં વધ્યા હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૨.૯૦ વધી બંધમાં રૃ.૬૨૩.૨૦ રહ્યો હતો. એલચીના ત્રણેય વાયદા રૃ.૧૦.૫૦થી રૃ.૨૪.૮૦ની રેન્જમાં ઘટયા હતા. એલચી મે વાયદો રૃ.૧૦.૫૦ ઘટી રૃ.૧,૧૦૫.૫૦ બંધ થયો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદામાં ૪૦ પૈસાથી રૃ.૭.૮૦ની અને તારકેશ્વર વાયદાઓમાં ૪૦ પૈસાથી રૃ.૩.૭૦ની મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૭.૮૦ વધી રૃ.૧,૦૭૪ અને તારકેશ્વર મે વાયદો રૃ.૩.૭૦ ઘટી રૃ.૮૯૪.૮૦ બંધ થયા હતા. મેન્થા તેલ રૃ.૨.૧૦થી રૃ.૭૪.૬૦ ઘટયું હતું. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૭૩.૫૦ ઘટી બંધમાં રૃ.૧,૭૬૩.૫૦ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો રૃ.૨૫.૯૦ ઘટી રૃ.૭૨૮.૨૦ બંધ હતો. કોટનના ચારેય વાયદા રૃ.૩૦થી રૃ.૧૪૦ જેટલા સુધર્યા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૩૦ વધી રૃ.૧૬,૯૨૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૪૫૨.૦૮ કરોડનાં ૭૧,૯૦૦ ટન, એલચીમાં રૃ.૭૧.૩૦ કરોડનાં ૬૩૪ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૭.૭૧ કરોડનાં ૧૬,૧૧૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨.૩૩ કરોડનાં ૨,૫૨૦ ટન, મેન્થા તેલમાં રૃ.૬૯.૮૨ કરોડનાં ૪૭૦ ટન, કપાસમાં રૃ.૨.૬૬ કરોડનાં ૭૨૦ ટન ને કોટનમાં રૃ.૫૯.૨૭ કરોડનાં ૩૪,૩૭૫ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૧૧.૩૬ પોઈન્ટ વધી ૩૯૫૫.૬૬ બંધ હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૪.૪૬ પોઈન્ટ વધી ૪૯૮૫.૧૪, એનર્જી ઈન્ડેક્સ ૨૭.૭૯ પોઈન્ટ વધી ૩૫૩૩.૪૧ અને એગ્રી ઈન્ડેક્સ ૨૪.૧૨ પોઈન્ટ ઘટી ૩૪૯૨.૨૧ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૦૬-૧૨

૨૮૮૭૦.૦૦

૨૮૮૭૫.૦૦

૨૮૭૪૭.૦૦

૨૮૮૧૮.૦૦

-૫૫.૦૦

સોનું-મિની

૦૫-૦૫-૧૨

૨૮૬૯૬.૦૦

૨૮૭૨૦.૦૦

૨૮૬૨૨.૦૦

૨૮૬૯૯.૦૦

-૧૧.૦૦

ગોલ્ડ પેટલ

૩૦-૦૪-૧૨

૨૮૩૬.૦૦

૨૮૩૮.૦૦

૨૮૨૯.૦૦

૨૮૩૬.૦૦

૨.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૦-૦૪-૧૨

૨૯૫૨.૦૦

૩૦૬૦.૦૦

૨૯૫૨.૦૦

૩૦૦૯.૦૦

૩૨.૦૦

ગોલ્ડ-ગિની

૩૦-૦૪-૧૨

૨૩૦૭૯.૦૦

૨૩૧૩૫.૦૦

૨૩૦૧૫.૦૦

૨૩૧૨૦.૦૦

૪૧.૦૦

ચાંદી

૦૫-૦૫-૧૨

૫૫૭૦૧.૦૦

૫૫૭૯૭.૦૦

૫૫૪૨૯.૦૦

૫૫૭૦૩.૦૦

૬.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૪-૧૨

૫૫૬૫૦.૦૦

૫૫૮૨૦.૦૦

૫૫૪૪૬.૦૦

૫૫૭૧૯.૦૦

૩.૦૦

ચાંદી-મિની

૩૦-૦૪-૧૨

૫૫૭૮૯.૦૦

૫૫૮૨૩.૦૦

૫૫૪૪૫.૦૦

૫૫૭૨૧.૦૦

૭.૦૦

તાંબુ

૩૦-૦૪-૧૨

૪૨૬.૩૫

૪૨૯.૮૫

૪૨૪.૬૦

૪૨૯.૪૫

૨.૮૦

તાંબુ-મિની

૩૦-૦૪-૧૨

૪૨૬.૩૫

૪૨૯.૮૦

૪૨૪.૬૦

૪૨૯.૪૦

૨.૭૫

નિકલ

૩૦-૦૪-૧૨

૯૨૨.૨૦

૯૨૩.૮૦

૯૧૯.૦૦

૯૨૦.૯૦

-૦.૩૦

નિકલ-મિની

૩૦-૦૪-૧૨

૯૨૨.૦૦

૯૨૩.૯૦

૯૧૯.૨૦

૯૨૦.૮૦

-૦.૩૦

એલ્યુમિનિયમ

૩૦-૦૪-૧૨

૧૦૭.૮૫

૧૦૮.૦૦

૧૦૭.૫૦

૧૦૭.૬૫

-૦.૧૦

એલ્યુમિનિયમ-મિની

૩૦-૦૪-૧૨

૧૦૭.૯૫

૧૦૮.૦૦

૧૦૭.૫૦

૧૦૭.૬૫

-૦.૧૦

સીસું-મિની

૩૦-૦૪-૧૨

૧૦૯.૧૦

૧૦૯.૩૦

૧૦૮.૫૦

૧૦૯.૨૦

૦.૨૦

સીસું

૩૦-૦૪-૧૨

૧૦૯.૦૫

૧૦૯.૩૦

૧૦૮.૪૫

૧૦૯.૨૦

૦.૧૫

જસત

૩૦-૦૪-૧૨

૧૦૪.૬૫

૧૦૪.૮૫

૧૦૪.૩૦

૧૦૪.૭૫

૦.૧૦

જસત-મિની

૩૦-૦૪-૧૨

૧૦૪.૬૫

૧૦૪.૮૫

૧૦૪.૩૦

૧૦૪.૭૫

૦.૧૦

ક્રૂડ તેલ

૨૧-૦૫-૧૨

૫૪૬૦.૦૦

૫૪૯૭.૦૦

૫૪૬૦.૦૦

૫૪૯૨.૦૦

૨૯.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૦-૦૫-૧૨

૬૨૬૪.૦૦

૬૨૮૨.૦૦

૬૨૪૦.૦૦

૬૨૭૫.૦૦

૨૮.૦૦

નેચરલ ગેસ

૨૫-૦૪-૧૨

૧૦૪.૯૦

૧૦૫.૦૦

૧૦૩.૬૦

૧૦૪.૮૦

૦.૩૦

સીપીઓ

૩૦-૦૪-૧૨

૬૨૧.૦૦

૬૨૫.૫૦

૬૧૭.૦૦

૬૨૩.૨૦

૨.૯૦

એલચી

૧૫-૦૫-૧૨

૧૧૧૦.૦૦

૧૧૨૨.૦૦

૧૦૯૩.૦૦

૧૧૦૫.૫૦

-૧૦.૫૦

બટેટા-આગ્રા

૧૫-૦૫-૧૨

૧૦૬૬.૫૦

૧૦૮૦.૦૦

૧૦૫૯.૦૦

૧૦૭૪.૦૦

૭.૮૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૫-૧૨

૮૯૦.૧૦

૯૦૪.૦૦

૮૯૦.૧૦

૮૯૪.૮૦

-૩.૭૦

મેન્થા તેલ

૩૦-૦૪-૧૨

૧૭૮૧.૯૦

૧૭૮૧.૯૦

૧૭૬૩.૫૦

૧૭૬૩.૫૦

-૭૩.૫૦

કપાસ

૩૦-૦૪-૧૨

૭૫૨.૪૦

૭૬૧.૦૦

૭૨૩.૯૦

૭૨૮.૨૦

-૨૫.૯૦

રૃ

૩૦-૦૪-૧૨

૧૬૯૫૦.૦૦

૧૭૦૧૦.૦૦

૧૬૮૯૦.૦૦

૧૬૯૨૦.૦૦

૩૦.૦૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved