Last Update : 26-April-2012, Thursday

 
એનએસઈએલ પર આરબીડી પામોલીન તેલમાં ૧,૦૦૦ ટન અને ચોખામાં ૭,૨૦૦ ગુણીની નોંધપાત્ર ડિલિવરી
અક્ષય તૃતિયાના દિને સોનામાં કુલ ૨૦૦૦ કિલો અને ચાંદીમાં ૮૫,૨૧૮ ટનનાં કામકાજ નોંધાયા

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર અક્ષય તૃતિયાના દિને રાત્રે ૧૧-૩૦ વાગ્યા સુધીમાં સોનામાં ૫,૪૮૬ સોદામાં કુલ રૃ.૫૭૬.૭૩ કરોડનાં ૨૦૦૦.૨૯૮ કિલો અને ચાંદીમાં ૧,૨૭૪ સોદામાં રૃ.૪૯૦.૨૦ કરોડનાં ૮૫,૨૧૮.૫૦૦ કિલોનાં કામકાજ નોંધાયાં હતાં.
બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં એનએસઈએલ પર ૨,૮૦૦ સોદામાં રૃ.૫૩૪.૯૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૩૮૧ સોદામાં રૃ.૬૯ કરોડનાં ૨૪૦.૦૫૧ કિલોનાં અને ચાંદીમાં ૧૯૧ સોદામાં રૃ.૧૦૬.૧૭ કરોડનાં ૧૮,૫૫૮ કિલોના વેપાર થયા હતા. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨.૯૦ ઘટી રૃ.૨,૮૭૬.૯૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૪.૫૦ ઘટી રૃ.૫,૭૧૭.૫૦ બંધ રહ્યા હતા. સોનું હૈદરાબાદ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૧૦ ઘટી રૃ.૨૯,૧૯૦ અને સોનું મુંબઈ કોન્ટ્રેક્ટ રૃ.૬૩ ઘટી રૃ.૨૯,૦૬૦ બંધ રહ્યા હતા. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪ ઘટી રૃ.૨,૮૪૮ રહ્યો હતો. ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૩.૦૫ વધી રૃ.૫૧૫.૪૫, ઈ-લેડ ૭૦ પૈસા ઘટી રૃ.૧૫૦.૯૫, ઈ-નિકલ રૃ.૪ ઘટી રૃ.૧,૨૫૫.૫૦ અને ઈ-ઝિંક ૧૦ પૈસા ઘટી રૃ.૧૪૩.૮૦ રહ્યા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૪૨૨ સોદામાં રૃ.૨૩.૬૬ કરોડનાં ૨,૦૦,૩૦૧ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૭૧૭.૫૦ તથા પાટણ-૭ કોન્ટ્રેક્ટ રૃ.૨૦.૫૦ ઘટી રૃ.૬૬૨ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ખેડબ્રહ્મા કોન્ટ્રેક્ટ રૃ.૫ વધી રૃ.૬૮૦.૪૦, પાટણ રૃ.૧.૧૦ વધી રૃ.૬૭૫.૭૦, પાલનપુર રૃ.૩.૫૦ ઘટી રૃ.૬૭૬.૨૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૨.૬૦ ઘટી રૃ.૬૮૭.૪૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૬ સોદામાં રૃ.૩.૧૩ કરોડનાં ૪૨૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૭૪૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૭૫૫ના સ્તરે રહ્યા હતા.
ચણા-દેશી વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૪૦ ઘટી રૃ.૩,૪૪૦ રહ્યો હતો. દેશી ચણામાં ૧૦ ટનનાં કામ થયાં હતાં.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૪ સોદામાં રૃ.૨.૬૬ કરોડનાં ૪૦૦ ટનનો ધંધો થયો હતો. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૦ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઘટી રૃ.૬૭૨.૮૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૨ ઘટી રૃ.૩,૮૦૫ થયો હતો. કાચા કપાસમાં ૪૬ સોદામાં રૃ.૩૪.૩૮ લાખનાં ૯૧,૨૪૫ કિલોનાં કામ થયાં હતાં.
બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૫૮૧ સોદામાં રૃ.૩૬.૫૩ કરોડનાં ૨,૮૩,૮૦૦ ગુણીના કામ સાથે ૨,૮૩,૨૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી.
આરબીડી પામોલીન તેલમાં ૧૪ સોદામાં રૃ.૬.૩૪ કરોડનાં ૧,૦૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઘટી રૃ.૬૪૧ બંધ રહ્યા હતા.
ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ ૧૦ પૈસા ઘટી રૃ.૬,૦૭૦.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫,૯૫૦ના સ્તરે રહ્યા હતા. ચોખામાં ૧૦ સોદામાં રૃ.૨.૧૬ કરોડનાં ૭,૨૦૦ ગુણીની ડિલિવરી થઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved