Last Update : 26-April-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

મહેતાઃ - કેતનભાઈ તથા અતુલભાઈના માતુશ્રી સ્વ. કાન્તાબેન ધીરજલાલ મહેતાનું બેસણું, ધરતી વિકાસ મંડળ, હસમુખ કોલોની, વિજયનગર પેટ્રોલ પમ્પ સામે, પ્રતિમાપાર્ક, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સુરેખાબેન રાજેન્દ્રભાઈ મહેતાનું બેસણું, સીમા હોલ, સચિન ટાવર સામે, મધુર હોલ પહેલા, ૧૦૦ ફૂટ રોડ, શ્યામલ ચાર રસ્તા, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
રાવલઃ - અમીત તથા ગાર્ગીના માતુશ્રી સ્વ. માલતીબેન કૃષ્ણવદન રાવલનું બેસણું, સેટેલાઈટ પાર્ક, સ્ટાર ઈન્ડિયા પાછળ, સેટેલાઈટ જોધપુર, સાંજે ૫થી ૭
દવેઃ - મુકેશભાઈ, કિરણભાઈ તથા પરેશભાઈના પિતાશ્રી સ્વ. ભાનુપ્રસાદ ચત્રભૂજ દવે (ચુડાવાળા)નું બેસણું, સંત શ્રી બચુરામ આશ્રમ, સ્મૃતિ મંદિર રોડ, ઘોડાસર, સવારે ૮થી ૧૦
શુક્લઃ - સ્વ. નિર્મળાબેન રસિકલાલ શુક્લ (પ્રશ્નોરાનાગર)નું બેસણું, ૫૪, પવનસુત સોસાયટી, જ્ઞાાનદા સોસાયટી પાછળ, જીવરાજ પાર્ક, સાંજે ૫થી ૭
- સ્વ. ધીરેન્દ્રકુમાર રવિશંકર શુક્લ (પ્રશ્નોરા નાગર)નું બેસણું, ૧૯/એ, જીવરાજ પાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, સાંજે ૪થી ૬
શાહઃ - સ્વ. ભગવતીબેન બાબુલાલ શાહ (ભાલક)નું બેસણું, આરાધના ભુવન, વિતરાગ સોસાયટી, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. યામીનીબેન રજનીકાંત શાહ (ઈયાવાવાળા)નું બેસણું, ૪/એ, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, શાહપુર બ્હાઈ સેન્ટર, ખાનપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- ભદ્રેશ તથા સંજયના માતુશ્રી સ્વ. ચેતનાબેન રાજેન્દ્રકુમાર શાહ (દેણપ)નું બેસણું, કૃષ્ણટાવર, દશમાળિયા બિલ્ડિંગ, કૃષ્ણનગર, સૈજપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શેઠઃ - સ્વ. હિંમતલાલ હીરાચંદ શેઠનું બેસણું, સૂર્યા એપાર્ટમેન્ટ, વિ.-૩, પારસનગર, સોલા રોડ, નારણપુરા, સવારે ૮થી ૧૦
મિસ્ત્રીઃ - રમણીકભાઈ તથા પ્રવિણભાઈના ભાઈ સ્વ. પરસોત્તમભાઈ નારણભાઈ મિસ્ત્રીનું બેસણું, ૩૨, સ્મૃતિ પાર્ક સોસાયટી, પી.ડી. પંડયા કોલેજ રોડ, ઘોડાસર, સાંજે ૪થી ૬
પટેલઃ - પ્રજ્ઞાા, પરેશ, દીના તથા જતીનના માતુશ્રી સ્વ. શાંતાબેન કાંતિલાલ પટેલનું બેસણું, તન્મય ફ્લેટ, ચુનીભાઈ કોલોની, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરિયા, સવો ૮થી ૧૦
- સ્વ. મંગુબેન હરગોવનદાસ પટેલ (જાસલપુરવાળા)નું બેસણું, એફ-૨૦૩, વ્રજધામ ફ્લેટ-૨, ચાણક્યપુરી સેક્ટર-૪ પાસે, જનતાનગર ક્રોસિંગ રોડ, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
- સ્વ. મજનુ નવિનભાઈ પટેલનું બેસણું, એ/૩૦૮, રાધે રેસીડન્સી, નિલ ટેનામેન્ટ સામે, કઠવાડા રોડ, નવા નરોડા, સવારે ૮થી ૧૧
ચૌહાણઃ - સ્વ. ગીરીશભાઈ ભગવાનભાઈ ચૌહાણ (ઝા.સ.સુ.)નું બેસણું, ૩૬, ન્યુ સૂર્યનારાયણ સોસાયટી વિ.-૧, અર્જૂન ટાવર પાછળ, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
- સ્વ. નરેન્દ્રસિંહ ખોડિદાસ ચૌહાણનું બેસણું, શ્રધ્ધાસદન, રાધનપુર સોસાયટી સામે, કાંકરિયા ભૈરવનાથ રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
નાયકઃ - સ્વ. ચન્દ્રકાન્ત રમણલાલ નાયકનું બેસણું, સમાજ ભવન, ભાઈકાકાનગર, થલતેજ, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
ઠાકરઃ - સ્વ. લત્તાબેન રતિલાલ ઠાકરનું બેસણું, ડી-૮૪, સર્વોદય સોસાયટી વિ.-૨, સોલા રોડ, સવારે ૮થી ૧૨
રાણાઃ - સ્વ. બંસીલાલ પરસોત્તમદાસ રાણાનું બેસણું, ૮૮૦, વેરાઈ માતાની પોળ, ચકલેશ્વર મહાદેવ પાસે, રાયપુર ચકલા.
ભદ્રેસાઃ - સ્વ. કિશોરભાઈ છગનભાઈ ભદ્રેસાનું બેસણું, ઈ/૯૮/૧૧૬૬, નવદુર્ગા ચોક, મહાત્મા ગાંધી વસાહત, ગોતા હાઉસિંગ, ઓગણજ રોડ, સાંજે ૪થી ૬
કોરડેઃ - સ્વ. જીતેન્દ્ર કેશવરાવ કોરડેનું બેસણું, એમ/૩૪/૩૯૦, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલીફોન એક્સચેન્જ સામે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પરબઃ - સ્વ. ગોવિંદ બાપુજી પરબનું બેસણું, ૩-બી, ન્યુ મહાશક્તિ એપાર્ટમેન્ટ, રમણનગર, મણિનગર, સવારે ૮થી ૧૦
સોનીઃ - સ્વ. મંજુલાબેન વ્રજલાલ સોની (કાગદડા- પરજિયા સોની)નું બેસણું, અભિસજની સોસાયટી, પોસ્ટ ઓફિસવાળી ગલી, ખાનપુર, સવારે ૯થી ૧૧
ડાકવાળાઃ - સ્વ. નંદબાળા મનુભાઈ ડાકવાળાનું બેસણું, શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણજયંતી હોલ, અતુલ પેટ્રોલ પમ્પ સામે, ઉન્નતી સ્કૂલ પાસે, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, સવારે ૮થી ૧૦
બ્રહ્મભટ્ટઃ - સ્વ. માયાબેન સોમેશ બ્રહ્મભટ્ટનું બેસણું, શ્રી જૈન વીસા ઓશવાળ ક્લબ, માણેકબાગ પોસ્ટ ઓફિસ સામે, શ્રેયસ ફાઉન્ડેશન પાસે, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૧
પરમારઃ - સ્વ. શનાભાઈ કેશવલાલ પરમાર (અડાલજવાળા)નું બેસણું, ઈ-૪, ગુર્જરરત્ન એપાર્ટમેન્ટ, રાધાસ્વામી રોડ, રાણીપ, સવારે ૯થી ૫

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved