Last Update : 25-April-2012, Wednesday

 
 

'હેપ્પી બર્થ-ડે ટુ અવર માસ્ટર-બ્લાસ્ટર'
તેંડુલકર હવે ૨૦૦ ટેસ્ટ રમવાની સિધ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યો છે

તેંડુલકરની નજીક પહોચવું પણ અશક્ય છે

યુવરાજની કોલમ

આજે મારા ફેવરિટ ક્રિકેટર અને લેજન્ડ તેંડુલકરનો જન્મ દિવસ છે. આપણાં માસ્ટર બ્લાસ્ટરને મારા તરફથી જન્મદિવસની શુભેચ્છા. તેંડુલકર મારા જીવન દરમિયાન મારા માટે મજબુતાઇના આધારસ્તંભ સમાન રહ્યો છે. તેનો જન્મદિવસ ભારતીય ક્રિકેટ ચાહકો માટે વિશિષ્ટ દિવસ છે. આ દિવસે આપણે આ મહાન ખેલાડીનો તેણે ભારતીય ક્રિકેટમાં કરેલા મહાનતમ પ્રદાન બદલ તેનો આભાર માનીએ.
બાળપણમાં આ વાંકડિયા વાળ વાળા છોકરાએ જે કુશળતાથી વિશ્વના મહાનતમ બોલરોનો સામનો કર્યો હતો તેનું વર્ણન માટેના શબ્દો નથી. ૧૬ વર્ષની ઊંમરે જ્યારે વ્યક્તિની જીંદગીનો પ્રારંભ થતો હોય છે ત્યારે આ છોકરાએ આખા દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉપાડી લીધો હતો. જ્યારે બેફિકરાઇથી જીવવાનો સમય હતો ત્યારે તેણે તેની વિકેટ અને જીંદગી અંગેની ખુબ જ કાળજી રાખી. ત્યારથી આજ દિન સુધી તેના પરથી અપેક્ષાઓનું ભારણ ઓછું થયું નથી.
તે વિશ્વભરની ટીમો સામે સ્કોર કરતો રહ્યો છે, સદીઓ ફટકારતો રહ્યો છે, દરેક પરિસ્થિતીમાં અડીખમ રહ્યો છે અને તેણે નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે. મોટાભાગના રેકોર્ડ તેના નામે થઇ ચુક્યા છે અને તેમ છતાં હજુ તે અટક્યો નથી. તેનો પ્રેરણાસ્ત્રોત ખતમ થયો નથી. તેનુ નવુ શીખવાની ધગશ અને શ્રેષ્ઠતા સુધી પહોંચવાનો સંઘર્ષ જારી જ છે. આ બધુ કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે.
જે ક્રિકેટર ૨૩ વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો હતો. જેના નામે વન ડે અને ટેસ્ટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદીનો રેકોર્ડ હોય તેણે કોઇની સામે કશુ સાબિત કરવાનું રહેતું નથી. તેના માટે તો તેણે નક્કી કરેલા લક્ષ્યને સિધ્ધ કરવાની પ્રેરણા જ પુરતી હોય છે. સદીઓની સદી ફટકારવી તે તેના લક્ષ્યોમાંનું એક હતુ. કોઇ પણ ક્રિકેટર ત્યાં સુધી પહોંચવાની કલ્પના પણ કરી શકે તેમ નથી.
હવે તેનું લક્ષ્ય ૨૦૦ ટેસ્ટ રમવાનું હોઇ શકે છે. ક્રિકેટમાં તેના પ્રદાન માટે આ નવા રેકોર્ડ મહત્વના બની રહેશે. વ્યક્તિગત રીતે કહું તો તે મારા મોટાભાઇ, મિત્ર, ફિલોસોફર અને ગાઇડ સમાન છે.મારી વર્લ્ડ કપની મેન ઓફ ધ સિરિઝની ટ્રોફી તેને અર્પણ કરૃ છું કારણ કે આ બધુ તેના કારણે જ શક્ય બન્યું. હું તેંડુલકરની સિધ્ધિઓની સરખામણીમાં ૨૫ ટકા પણ સફળતા મેળવી શકું તો તે ઘણું કહેવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved