Last Update : 25-April-2012, Wednesday

 

મુંબઇ અને પંજાબ વચ્ચે સાંજે ૪ થી મુકાબલો

મુંબઇ હારનો બદલો લેવા માટે બમણા જોશથી આક્રમણ કરશે

શોન માર્શની કોલમ
અમે ટુર્નામેન્ટમાં ત્રીજો વિજય મેળવીને રોમાંચિત છીએ અને અમે ટોચના ક્રમની નજીક પહોંચી ગયા છીએ.
હરિફ ટીમના મેદાન પર જીતવું ખુબ જ રાહત આપનારૃ છે. ખાસ કરીને વાનખેડેમાં મુંબઇને તેના ચાહકોએ જોરદાર સમર્થન આપ્યું હતુ પણ ત્યાં અમારો વિજય ખાસ મહત્વ ધરાવે છે. તેંડુલકરે પુનરાગમન કર્યું ત્યારે ચાહકોની પ્રતિક્રિયા જોવા જેવી હતી, તેઓ માસ્ટર બ્લાસ્ટરને ખુબ જ પ્રેમ કરે છે.
મુંબઇ સામેની જીતનો શ્રેય અવાના, ચાવલા અને અમારા અન્ય બોલરોને જવો જોઇએ. તેઓએ ખાસ કરીને આખરી પાંચ ઓવરમાં મુંબઇના સ્કોર પર જબરદસ્ત નિયંત્રણ રાખ્યું હતુ.
જ્યારે અમારા બેટ્સમેનોએ આખરી પાંચ ઓવરમાં જોરદાર દેખાવ કર્યો અને પાવરપ્લેમાં અમે આશરે ૫૦ જેટલા રન ફટકાર્યા.અમે કેટલીક વિકેટો ઝડપથી ગુમાવી પણ મારી અને ડેવિડ હસી વચ્ચેની ભાગીદારીને પરિણાંમે અમે પડકારનો પીછો જારી રાખ્યો. તે સમયે રન-રેટ અમારા નિયંત્રણ હેઠળ હતો. જો કે ડેવિડ હસી આઉટ થતાં ટીમ પર દબાણ સર્જાયું હતુપણ મહેમુદે ત્યાર બાદ ૧૮મી ઓવરમાં છગ્ગો ફટકાર્યો અને તે પછી મેં છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
આજે ફરી મુંબઇ સામે રમવાનું છે. અમારે હવે મોહાલીમાં તેમનો સામનો કરવાનો છે. અંહીની પીચ વાનખેડે કરતાં જુદી છે. મોહાલીમાં રમાયેલી અગાઉની મેચમાં શરૃઆતમાં પીચ ધીમી હતી અને જેમ જેમ મેચ આગળ વધી તેમ તેમ તેણે ફાસ્ટ બોલરોને મદદ કરવું શરૃ કર્યું હતુ. મુંબઇ હારનો બદલો લેવા બમણાં જોશથી હુમલો કરશે અને અમારે તે માટે તૈયાર રહેવાનું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved