Last Update : 25-April-2012, Wednesday

 
 

સેહવાગના ૧૦ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે અણનમ ૮૭
દિલ્હી ડેરડેવિલ્સે આઠ વિકેટથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

૧૪૭ના પડકારને દિલ્હીએ ૧૬ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ઝીલ્યો

પુણે,તા.૨૪
સેહવાગની ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેની અણનમ ૮૭ રનની કેપ્ટન ઇનિંગને સહારે દિલ્હી ડેરડેવિલ્સે પુણે વોરિયર્સ સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. દિલ્હીએ આ સાથે કોટલા મેદાન પર મળેલા પરાજયનો બદલો વાળી દીધો હતો અને પોઇન્ટ ટેબલમાં ટોચનો ક્રમ મેળવી લીધો હતો. જીતવા માટેના ૧૪૭ રનના પડકારને દિલ્હીએ ૧૬ જ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો. સેહવાગે રાહુલ શર્માની ઓવરમાં છગ્ગો ફટકારીને દિલ્હીને વિજય અપાવ્યો હતો.
જીતવા માટેના ૧૪૭ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા દિલ્હીને સેહવાગની ઝંઝાવાતી શરૃઆતે જીત તરફ અગ્રેસર કર્યું હતુ. જયવર્દન ૧૮ રને અને પીટરસન ૨૭ રને પેવેલિયનમાં પરત ફર્યા હતા પણ પુણેના બોલરો સેહવાગને તોફાનને અટકાવવામાં સાવ નિષ્ફળ રહ્યા હતા. ગાંગુલીએ તેની એક ઓવરમાં ૧૨ રન આપ્યા હતા. સેહવાગે ૧૮૧.૨૫ના સ્ટ્રાઇકરેટથી રન ફટકાર્યા હતા. પુણેના બોલર નેહરાએ ૩ ઓવરમાં ૩૪ રન આપ્યા હતા, જ્યારે લુક રાઇટે ૨ ઓવરમાં ૨૪ રન નોંધાવ્યા હતા.
અગાઉ હોમગ્રાઉન્ડ પર રમી રહેલા પુણે વોરિયર્સના કેપ્ટન ગાંગુલીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.ઇરફાન પઠાણે મેચના બીજા જ બોલ પર ઇન ફોર્મ રાયડરને શૂન્ય રને ક્લિન બોલ્ડ કર્યો હતો. જે પછી મોર્ની મોર્કલે ઇનિંગની બીજી ઓવરમાં જ ગાંગુલીને ૧ રને કેચ આઉટ કરાવ્યો હતો. જેના કારણે પુણેનો સ્કોર બે વિકેટે એક રન થઇ ગયો હતો. આઇપીએલમાં સદી ફટકારનારા પ્રથમ ભારતીય મનીષ પાંડે અને ઉથપ્પાએ મળીને પુણેની ઇનિંગને સંભાળવાની કોશીશ કરી હતી.
પાંડેએ ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૬ બોલમાં અણનમ ૮૦ રન ઝુડયા હતા. જ્યારે ઉથપ્પાએ ૫૮ બોલમાં ૬ ચોગ્ગા સાથે અણનમ ૬૦ રન નોંધાવ્યા હતા. દિલ્હીના બોલર ઉમેશ યાદવે ચાર ઓવરમાં ૪૦ રન આપ્યા હતા.
પુણે

-

રન

બોલ

રાયડર બો.આઇ.પઠાણ

૦૦

૦૨

પાંડે અણનમ

૮૦

૫૬

ગાંગુલી કો.નદીમ

 

 

 

 

બો.એમ.મોર્કેલ

૦૧

૦૪

ઉથપ્પા અણનમ

૬૦

૫૮

વધારાના

 

 

 

 

(લેગબાય ૧, બાય ૪)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૨ વિકેટે

 ૧૪૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (રાયડર ૦.૨), ૨-૧ (ગાંગુલી ૧.૨).બોલિંગ ઃ આઇ.પઠાણ ૪-૦-૨૩-૧, એમ.મોર્કેલ૪-૦-૩૪-૧, યાદવ ૪-૦-૪૦-૦, નેગી ૪-૦-૨૨-૦, નદીમ ૪-૦-૨૨-૦.
દિલ્હી

-

રન

બોલ

જયવર્દને રનઆઉટ

૧૮

૧૪

સેહવાગ અણનમ

૮૭

૪૮

૧૦

પીટરસન કો.રાયડર

 

 

 

 

બો.આર.શર્મા

૨૭

૨૧

ટેલર અણનમ

૦૯

૧૩

વધારાના (લેગબાય ૫, વાઇડ ૨)

૦૭

 

 

 

કુલ ૧૬ ઓવરમાં ૨ વિકેટે

૧૪૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨૨ (જયવર્દને ૨.૫), ૨-૧૧૧ (પીટરસન ૧૧.૧)બોલિંગ ઃ થોમસ ૨-૦-૧૪-૦, નેહરા ૩-૦-૩૪-૦, રાઇટ ૨-૦-૨૪-૦, ગાંગુલી ૧-૦-૧૨-૦, એમ.કાર્તિક ૪-૦-૨૬-૦, આર.શર્મા ૪-૦-૩૩-૧.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved