Last Update : 25-April-2012, Wednesday

 

કલ્પના સભર બર્થ ડે કેક શિલ્પ

આર્ટ એન્ડ કલ્ચર

જન્મ દિવસ કે શુભ પ્રસંગની ઉજવણી દરેક વર્ગમાં થતી હોય છે. તેમાં કેક કાપવી એ ઉમંગ પ્રસંગ છે. રસિક વર્ગ વિવિધતાસભર કેક બનાવડાવતા હોય છે. ક્યારેક કારીગરોની મદદ પણ લેવાય છે. અત્રે પ્રસ્તુત કેક એક શિલ્પ જેવી લાગે છે. ત્રણ મોટી કેક, તેના ઉપર હુક્કા જેવો આકાર. તેમાંથી વરાળ નિકળે ચારે બાજુએ ઢીંગળીઓ, મોતી તેમજ ક ાચના ટુકડાઓનુંડ્રેસીંગ કામ. કેકના રંગો પણ મોહક. સંપૂર્ણ રચના કેક માટેનાં સાધનો દ્વારા તૈયાર. બધા જ ટુકડા આરોગી શકાય. ત્યારે બાળકો અચરજમાં પડી જાય. આનંદવિભોર થઈ જાય. વડીલો ખુશ થાય. પાર્ટી પૂરી- કેક પણ પૂરી. સ્ટેન્ડ ખાલીખમ. હેપી બર્થ ડે ટુ યુ.

- ગજેન્દ્ર શાહ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved