Last Update : 25-April-2012, Wednesday

 

-બેકારીથી કંટાળીને જીવનનો અંત આણ્યો ?

અમેરિકામાં વસતા ૨૮ વરસના એક ભારતીય યુવાન એંજિનિયરનો લગભગ સડી ગયેલા જેવો મૃતદેહ એના ડલ્લાસ ખાતેના એપાર્ટમેન્ટમાં મળી આવ્યો હતો.

છેલ્લા થોડા સમયથી આ યુવાન એંજિનિયર નિખિલ કરનામ બેકાર હતો અને એના મૃતદેહની સ્થિતિ પરથી પોલીસને લાગ્યું હતું કે એ થોડા દિવસ પહેલાં મરણ પામ્યો હોવો જોઇએ. ડલ્લાસના ટ્રોફી ક્લબ સિટિમાં ૨૧ એપ્રિલે એનો મૃતદેહ મળી આવ્યો હતો.

Read More...

કંપનીઓના દેવાના પુનઃગઠનમાં 500 ટકાનો વધારો

કંપનીઓની બેલેન્સ શીટ પર પડનારા દબાણનો નિર્દેશ આપતા હોય તેમ પાછલા નાણાંકીય વર્ષની તુલનાએ માર્ચ 2012ના નાણાંકીય વર્ષને અંતે કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર)સેલ દ્વારા રૂા. 1,50,225 કરોડની લોનના પુનઃગઠનને મંજૂરી આપી છે. આ પાછલા વર્ષની તુલનાએ 35 ટકાનો વધારો છે. વર્ષ 2011-12 દરમિયાન પુનઃગઠન કરાયેલી વાસ્તવિક રકમ રૂા. 39,311 કરોડ છે જે પાછલા વર્ષ કરતાં 500 ટકા વધારે છે. ઉપરાંત, રૂા. 35,878 કરોડની વધારાની લોન પુનઃગઠનની પ્રક્રિયા હેઠળ છે.

Read More...

અંદામાન-નિકોબારમાં ભૂકંપનો આંચકો
i

અંદામાન અને નિકોબાર ટાપુ પર આજે ભૂકંપનો 5.8ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર નિકોબારમાં હોવાનું જાણવા મળેલ છે. ભૂકંપના કારણે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનમાલન કે નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે. કે અગાઉ તારીખ 21 એપ્રિલે ભૂગર્ભીય હલચલ માટે વિવાદાસ્પદ ઈન્ડોનેશિયાના નોર્થ સુમાત્રા દ્વીપના પશ્ચિમી તટ પર 6.9 તીવ્રતાનો ભૂકંપનો આંચકે આવ્યો હતો.

Read More..

S & P :ભારતનું આઉટલુક ડાઉનગ્રેડ,રેટિંગ યથાવત

ભારતની વધેલી રાજકોષિય ખાધ અને કોર્પોરેટ સેક્ટરના નબળા દેખાવને પગલે સૌથી મોટી રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) ભારતના આઉટલુકને ડાઉનગ્રેડ કર્યુ છે, અલબત્ત, રેટિંગ બીબીબી - (માઈનસ)ના મથાળે યથાવત રાખ્યું છે. એજન્સીના મતે દેશની રાજકોષિય ખાધ વધતી રહેશે તો રેટિંગને પણ તેણે ડાઉનગ્રેડ કરવું પડશે અથવા તો નીચી પાયરીએ ઉતારવું પડશે. આ ઉપરાંત, સરકારી માલિકીની ચાર કંપની જેમ કે પાવર ફાઈનાન્સ (પીએફસી), આઈઆઈએફસી જેવી ચાર કંપનીના રેટિંગને તેણે નેગેટિવ બનાવ્યાં છે.

Read More...

બાળકો મેન્ટલ હોસ્પિટલમાં અને પરિવાર વિદેશમાં...

-ખબર લેવા વર્ષોથી સ્વજનો આવ્યા જ નથી

વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં એક દાયકા પહેલાથી દાખલ કરાયેલા બે દર્દીઓને વર્ષોથી કોઈ સ્વજન મળવા આવ્યુ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આ બંને યુવાન દર્દીઓ અનાથ અથવા અજાણ્યા નથી પરંતુ, માલેતુજાર પરિવારનાં સદસ્યો છે. તેમના પરિવાર પાસે આલિશાન બંગલો, ગાડી અને અઢળક સંપત્તિ છે એટલું જ નહીં તેઓ વિદેશમાં વૈભવી જીવન વ્યક્તિ કરી રહ્યા છે. તેમ છતાંય મેન્ટલ હોસ્પિટલમાં રહેતા બંને દર્દીઓને સરકારી ખર્ચે જીવન નિર્વાહ ચલાવવો પડે છે.

Read More...

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા

-જૈન ટ્રસ્ટની જમીન હડપવાનો કારસો

મગદલ્લા સ્થિત નાગેશ્વર જૈન દેરાસર ટ્રસ્ટની જમીન હડપવાના કારસામાં જેલવાસ ભોગવતા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટના વધુ એક અમદાવાદી સાગરિત પ્રતિક કપાસીના આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એ.વાઘેલાએ નકારી કાઢી હતી.
પ્રવિણચંદ્ર કપાસીયાવાલા પરિવારની મગદલ્લા ખાતે રેવન્યુ સર્વે નં.૮૯માં આવેલા શ્રી નાગેશ્વર જૈન દેરાસર ટ્રસ્ટની જમીન બોગસ પાવરના આધારે પચાવી પાડવા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ,વકીલ શૈલેશ પટેલ આણિ મંડળીએ ગુનાઈત ફોર્જરી તથા ઠગાઈનો કારસો રચ્યો હતો.

Read More...

સહાયની લાલચ આપી વિકલાંગે 15 વિકલાંગોને છેતર્યા

-વ્હીલચેર,1.80 લાખની સહાયની લાલચ આપી

માનવસેવા ટ્રસ્ટમાંથી આર્થિક સહાય અને વ્હીલચેર અપાવવાની લાલચ આપીને ૧૫ વિકલાંગો પાસેથી ૪૮ હજાર રૃપિયા લઇને ગઠિયો ફરાર થઇ ગયો છે. ઠગાઇ આચરનાર શખસ પણ વિકલાંગ હોવાથી વિકલાંગ લોકો તેના વાતોમાં આવી ગયા હતા.સરદારબાગમાં આર્થિક જરૃરિયાત વાળા વિકલાંગોને બોલાવીને તેમની પાસેથી ઠગે વ્યકિત દીઠ ૩૫૦૦ રૃપિયા લેખે ૧૫ લોકો પાસેથી ૪૮ હજાર રૃપિયા ઉઘરાવ્યા હતા. જેમાં કેટલાક લોકો પુરતા પૈસા આપી શકયા નહતા.

Read More...

  Read More Headlines....

તેંડુલકરે ચંદીગઢમાં સાદાઇથી જન્મદિવસ ઉજવણી કરી

૪૦ વર્ષમાં સંસ્કૃત પાઠશાળાની ગ્રાન્ટ વધારી જ નહોતી : મોદી

આકાશ બાદ હવે એટિટ્યુડ દક્ષાટેબ્લેટ કોમ્પ્યુટર આવશે

'ટાઇગર બુદ્ધિસ્ટ ટેમ્પલ':થાઇલેન્ડમાં દેવી દેવતાના બદલે વાઘની પૂજા થાય છે

મુંબઇમાં અભિનેતાઓના ઘેર બે મહિનાથી પાણી જ નથી આવતું

નીતુ ચંદ્રાએ પ્રિયંકા,દીપિકા સોનમ પાસેથી 'હોમ સ્વીટ હોમ'ફિલ્મ આંચકી

 

Headlines

કોંગ્રેસના ચાર પ્રધાનો પક્ષ માટે કામ કરવા સોનિયા ગાંધીને પત્ર લખ્યો
ડિઝલના ભાવને અંકુશ મુક્ત કરવાને કેન્દ્રની સૈદ્ધાંતિક મંજૂરી
૨-જીના લાઇસન્સની હરાજી માટે ૪૦૦ દિવસ આપવા સુપ્રીમની ચોખ્ખી ના
તેલંગાણાના મામલે ધમાલ મચાવતા કોંગ્રેસના આઠ સાંસદો સસ્પેન્ડ
દક્ષિણ ચીન સમુદ્રમાં ઓએનજીસી ઓઈલની શોધખોળમાં આગળ વધશે
 
 

Entertainment

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને પાંચમી લગ્નતિથિ ઠાઠમાઠથી ઉજવી
તરુણ મનસુખાની 'દોસ્તાના'ની સિકવલની વાર્તા શોધવામાં સફળ
પ્રિયંકા, દીપિકા અને સોનમને મ્હાત આપીને નીતુ ચંદ્રાએ ગ્રીક ફિલ્મ મેળવી
મુંબઇમાં સેલિબ્રિટીઓના મકાનોમાં પોણા બે મહિનાથી પાણીના ધાંધિયા
'જંઝીર'ની સફળતા પાછળનું કારણ તેના લેખકો નહોતા ઃ પુનીત મહેરા
 
 

Most Read News

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
પેટ્રોલ પંપ ડીલરોની આજની રાષ્ટ્રવ્યાપી હડતાળ મુલતવી
વડોદરા:પિસ્તોલનું ટ્રિગર દબાવતાં બાળકીનું મોત
અમરેલી ઃ આઠ વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી
 
 

News Round-Up

દેશમાં ૨૦૨૦ સુધીમાં ગરીબી સંપૂર્ણ નાબુદ થશે ઃ આયોજન પંચ
ભૂતકાળની સરકારે ૪૦ વર્ષમાં સંસ્કૃત પાઠશાળાની ગ્રાન્ટ વધારી જ નહોતી
રાષ્ટ્રપતિ માટે કલામ, અન્સારી અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામની ચર્ચા
દેશના ઝવેરી બજારોમાં અખાત્રીજે સોનાની માંગ ૧૦ ટન નોંધાઈ
બ્રહ્મ સંમેલનમાં પાંખી હાજરી ભાજપ માટે ચિંતાનો વિષય બની
 
 
 

 
 

Gujarat News

ગુજરાતમાં સોના-ચાંદીનો રૃ.૪૦૦ કરોડનો વેપાર થયો
મેધા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ન નડે છતાં નર્મદા કેનાલોનું કામ બાકી

પોકેટ મની ઓછા પડતા પિતાની દુકાનમાં હાથફેરોઃ પુત્ર ઝડપાયો

ચૂંટણીની તૈયારીઓ જાહેરમાં ઓછી, બંધ બારણે વધુ ચાલે છે
જૂનાગઢ HIV કાંડના તપાસ અધિકારી બદલાતાં હાઇકોર્ટ નારાજ
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ફિનલેન્ડની પિરિઓ હાઈનો કહે છે,ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
શહેરથી દુર અને કુદરતથી નજીક આહ્‌લાદક અનુભવ...
શહેરના યંગસ્ટર્સમાં વેકેશનના ગાળામાં જંગલોને માણવાનો ક્રેઝ

સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર

  [આગળ વાંચો...]
 

Business

અનાજનું ઉત્પાદન વિક્રમજનક ૨૫૨૦ લાખ ટન થશે
અખા ત્રીજ છતાંય હાજર સોનામાં ધારણા મુજબના વેપાર ના થયાં
ખાનગી એરલાઈન્સ કંપનીઓના માથે જાહેર ક્ષેત્રની બેંકોનું જંગી દેવું

FII એ સેન્સેક્સ શેરોમાં રોકાણ વધાર્યું ઃ ૨૭૦૦૦ કરોડની ખરીદી

કર્ણાટકમાં આયર્ન ઓરની ખાણો જુલાઈથી ધમધમતી થવાના એંધાણ
[આગળ વાંચો...]
 

Sports

દિલ્હી ડેરડેવિલ્સે આઠ વિકેટથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો
તેંડુલકરે ચંદીગઢમાં સાદાઇથી જન્મદિવસ ઉજવણી કરી
આખરી ટેસ્ટઃવિન્ડિઝ સામે વેડની સદી,ઓસ્ટ્રલિયા૩૨૮માં ઓલઆઉટ
પોન્ટીંગ ટેસ્ટમાં સૌથી વધુ રન કરવામાં બીજા સ્થાને

કોલકાતા-ડેક્કનની મેચ પહેલાનું છે આઇપીએલનું પોઇન્ટ ટેબલ

 

Ahmedabad

BRTSની ખામી ભરી ડિઝાઇન ફેઝ-૨ના નવા રૃટમાં યથાવત
'મહાઠગ' અભય ગાંધીના બે પેટા એજન્ટની ધરપકડ
નર્મદા વિરોધી અભિયાનના વડા મેધા પાટકર કોર્ટમાં હાજર થયાં

નહેરના પાણીમાં માઈક્રો-હાઈડ્રો ટર્બાઈન ગોઠવી જળવિદ્યુત અંગે સંશોધન

•. તરૃણીએ 'બોયફ્રેન્ડ'ના કહેવાથી ઘરમાંથી રોકડ-દાગીના ચોર્યા હતા
[આગળ વાંચો...]
 

Baroda

અક્ષયતૃતીયામંા શહેર-જિલ્લામાંથી ૪૦ કરોડ રૃપિયાના સોનાની ખરીદી
વિદેશમાં સ્થાયી થવા માટે માનસિક ક્ષતિગ્રસ્ત સંતાનોને તરછોડી દીધા
મહિસાગર નદીમાં ડૂબી ગયેલા પોલિટેકનીકનાં વિદ્યાર્થીનું મોત

નોકરી ગયેલી યુવતીનો પાંચ દિવસથી પત્તો નથી

સૂરસાગર તળાવમાં હજી પણ ગટરનું પાણી ઠલવાઇ રહ્યું છે
  [આગળ વાંચો...]
 

Surat

ગેસ લીકેજથી બ્લાસ્ટ-આગ ૩ બાળક સહિત ૭ દાઝયા
સુરતની તરુણીને વડોદરા લઇ જઇ બેભાન કરી બળાત્કાર
વર્ષીતપની સાધના અહંકાર અને મમકારથી મુકત થવાનું સોપાન
બે મિત્રોની હત્યામાં ફોરેસ્ટરને ઝઘડીયાથી ટ્રાન્સફર વોરંટ લવાયો
સગીર કિશોરીને ભગાડી જનારના મિત્રને બે દિવસના રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

પતિના અન્ય પુરૃષો સાથે સમલિંગીક સંબંધો હોવાનો પત્નીનો આક્ષેપ
ઝરીમોરામાં ફોઇની લાકડાના ફટકા મારી હત્યા કરતો ભત્રીજો
કપરાડાના આમધામાં પતિ સાથે ઝઘડા બાદ પત્નિનો આપઘાત
માંડવીના કરંજવાણમાં પિતાની ગળું દબાવી પુત્રએ હત્યા કરી
વાંગણ ગામની તરૃણીને લગ્નની લાલચે યુવાને ગર્ભવતી બનાવી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં ગામઠી પાસે ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત
અખાત્રીજે નડિયાદમાં સોના ચાંદીની ખરીદીમાં ધરખમ ઘટાડો
ભૂખ હડતાલ શરૃ થાય તે પહેલાં જ એન્જિનિયરની બદલી

સ્ત્રીવેશમાં ત્રણ ટ્રકોને રોકી લૂંટી લેનાર ટોળકીનો સભ્ય પકડાયો

ગરમી વધતા સાપ જંગલ-ખેતરો છોડી શહેરો નજીક દેખાવા માંડયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામની જન્મજયંતિ શ્રધ્ધાપૂર્વક ઉજવાઈ
સૌરાષ્ટ્રમાં આ વર્ષે તોફાની પવન સાથે ચોમાસુ જામશે

રાજકોટમાં ૧૫ કરોડનું સોનુ અને ૪ કરોડની ચાંદીનું વેચાણ

બજેટ પસાર નહીં થાય તો પોરબંદર નગર પાલિકા સુપરસીડના માર્ગે
મકાનમાંથી નાસી છૂટેલી દિપડી બચ્ચાને ખાતર પાંજરે પૂરાઈ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

હનુ નગાને આશરો આપનાર બંને મહિલાની ધરપકડ બાદ જેલ હવાલે
ગઢડામાં કોંગીની જાહેર સભામાં મોદી સરકાર પર આકરા પ્રહારો
ભાજપની કિસાન હિત યાત્રા એકંદરે ફલોપ શો સાબિત થઈ
રાજુલામાં ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત
ધુ્રફણીયા ગામે જમીનના મામલે બે યુવાનો પર જીવલેણ હુમલો
  [આગળ વાંચો...]
 

North Gujarat

હાંતાવાડા નજીકકાર ઝાડ સાથે ટકરાતા બેનાં મોત
પાટણ જિલ્લાના વારાહીમાં સામાન્ય બાબતે સખ્શની હત્યા
થરાદના અભેપુરા ગામના યુવકની લાશ નર્મદા કેનાલમાં મળી આવી

તલોદમાં બે મકાનના તાળાં તૂટયાં ઃ ૧.૧૫ લાખની ચોરી

માલપુર તાલુકાના સખવાણી ગામે મહિલાની લાજ લૂંટવાનો પ્રયાસ

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved