Last Update : 25-April-2012, Wednesday

 
કપરાડાના આમધામાં પતિ સાથે ઝઘડા બાદ પત્નિનો આપઘાત
પતિએ ગાળો ભાંડતા ખોટું લગાડી પત્નિ ભારતી વારલીએ આંબાના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાધો

વલસાડ, મંગળવાર
કપરાડા તાલુકાનાં આમધા ગામે રહેતા પતિ-પત્નિનો ઝઘડો થતાં આજે મળસ્કે પત્નિએ ઘરના પાછળના ભાગે આવેલા આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપરાડાં તાલુકાનાં આમધા ગામે રહેતાં સુરેશભાઇ દેવજીભાઇ વારલીનાં પત્નિ ભારતી (ઉ.વ.૩૫)નો ગઇરાત્રે પતિ સુરેશભાઇ સાથે ઝઘડો થયો હતો. રાત્રિ દરમિયાન પતિએ ભારતીને વ્યાપક ઠપકો આપી ગાળો ભાંડતા ભારતીને ખોટું લાગી આવ્યું હતું.
પરિણામે આજે મળસ્કે ૪ થી ૬ વાગ્યાની વચ્ચે ભારતીએ ઘરની પાછળનાં ભાગે આવેલાં આંબાના ઝાડ પર નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કપરાડાં પોલીસને જાણ ખરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાણી ભરવા ફાયર ફાઇટરોએ છેક વાપી સુધી લંબાવવું પડયું
કચીગામની કંપનીમાં લાગેલી ભિષણ આગની ઘટના બાદ વાપી પાલિકા, નોટીફાઈડ, સરીગામ, દમણ, સેલવાસ સહિતના ૯થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભિષણ આગ ઉપર કાબુ મેળવવા લાશ્કરો ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. જો કે દમણમાં પાણીની સુવિધા ન હોવાથી ફાયર ફાઈટરોએ પાણી ભરવા વાપી જીઆઈડીસી સુધી લંબાવવું પડયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved