Last Update : 25-April-2012, Wednesday

 
ઉંચો ભાવ છતા વધારે ખરીદી
અક્ષયતૃતીયામંા શહેર-જિલ્લામાંથી ૪૦ કરોડ રૃપિયાના સોનાની ખરીદી

ગયા વર્ષ કરતા ૧૦ ટકા વધારે ખરીદી ઃ લાંબા સમય બાદ સારુ મુહુર્ત હોવાથી લોકો ખરીદી માટે ઉમટયા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
અક્ષયતૃતીયા તરીકે ઓળખાતા અખાત્રીજના દિવસે આજે શહેર તેમજ જિલ્લામાથી આશરે ૪૦ કરોડ રૃપિયાની કિંમતનુ સોનુ વેચાણ થયુ હોવાનુ વેપારીઓનુ માનવુ છે. આજનુ વેચાણ ગયા વર્ષના અક્ષયતૃતિયાના વેચાણની સરખામણીમા વધારે છે. ગઇકાલ કરતા વધારે ભાવ હોવા છતા પણ તેને સોનાની ખરીદી માટે મોટી સંખ્યામા લોકો દુકાનો તેમજ શો-રૃમોમા ઉમટી પડયા હતા.
ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય બજેટમા સોના પર એક્સાઇઝડયુટીમા કરવામા આવેલા વધારાના વિરોધમા ૨૧ દિવસ સુધી સોના-ચાંદીની દુકાનો બંધ રહી હતી. વેપારીઓને લગ્નસરાનુ જે નુકસાન આ દિવસો દરમિયાન થયુ હતુ તે નુકસાન સરભર કરવા માટે આજે અક્ષયતૃતીયાના દિવસ પર ઘણી આશા હતી જેથી વેપારીઓ દ્વારા કેટલીક ઓફરો પણ કરવામા આવી હતી જેના કારણે આજે અક્ષયતૃતીયા જ્વેલર્સોને ખરેખર ફળી હતી અને સવારથીજ મોટાભાગની દુકાનો તેમજ શો-રૃમોમા સોનાની ખરીદી માટે લોકો ઉમટી પડયા હતા. આજની ઘરાકી જોઇને જ્વેલર્સો ખરેખર આનંદિત થઇ ગયા હતા.
શહેરના અગ્રણી જ્વેલર્સના જણાવ્યા મુજબ આજે અક્ષયતૃતીયાના દિવસે શહેર તેમજ જિલ્લામાથી આશરે ૪૦ કરોડ રૃપિયાના સોનાના ઘરેણા તેમજ નાની-મોટી લગડીઓનુ વેચાણ થયુ હતુ. વેપારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે સોનાના એક તોલાનો ભાવ રૃા.૨૮૯૦૦ની આસપાસ હતો જેમા આજે વધારો થયો હતો અને એક તોલાનો ભાવ રૃા.૨૯૫૦૦ હતો. આમ એકજ દિવસમા તોલાના ભાવમા મોટો ઉછાળો હોવા છતા પણ લોકોએ સોનાની ખરીદી કરી હતી. ખરીદી પાછળનુ કારણ જણાવતા એક વેપારીએ જણાવ્યુ હતુ કે ભાવમા ઉછાળો આવ્યો છે અને લગ્નસરાની સીઝન હોવાથી ભાવમા હજુ ઉછાળો આવે તેવી શક્યતાને કારણે લોકોએ તેની ખરીદી કરી હોવાનુ મનાય છે.
ઉલ્લેખનિય છે કે ગયા વર્ષ કરતા આ વર્ષ અક્ષયતૃતીયાના દિવસે સોનાની ઘરાકી ૧૦ ટકા જેટલી વધી હતી. ઘણા સમયથી કોઇ મુહુર્ત ન હતુ જેથી સોનાની ખરીદી પણ આ સારા મુહુર્તમા કરવામા આવી હોવાની શક્યતાઓ જણાય છે. સવારે દુકાનો ખુલતા મુહુર્તમા કેટલાક લોકોની ખરીદી બાદ સાંજે મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હોવાનુ જાણવા મળ્યુ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved