Last Update : 25-April-2012, Wednesday

 

ભાજપની કિસાન હિત યાત્રા એકંદરે ફલોપ શો સાબિત થઈ

કિસાનો ક્યાંય હતા નહિ ઃ કાર્યકરો પણ જૂજ દેખાયા હતા ઃ લોકોમાં નિરસતા

 
ભાવનગર, મંગળવાર
તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રેરિત કિસાન હિત યાત્રામાં કિસાનોના બદલે ભાજપના કાર્યકરો જ જોવા મળ્યા હતા તેથી એકંદરે સમગ્ર યાત્રા નિષ્ફળ રહી હોવાનો મત રાજકિય વિવેચકો કરતા હતા. કિસાન હિત યાત્રા કિસાનોના બદલે ભાજપની હિત યાત્રા બની રહી હતી.
ભાજપના અધ્યક્ષ દ્વારા કિસાન હિતયાત્રા કાઢી તો ખરી પરંતુ આ યાત્રામાં કિસાનો ન જોડાયા અને અંતે ભાજપ હિત યાત્રા બની ગઈ. છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં ખેડુત વિરોધી માનસિકતાવાળુ શાસન ચાલે છે. જગતના તાતના કપરા સમયે પણ શાસકો હામી બનવાના બદલે જગતના તાતની મજાકનો આનંદ મામતા હોય એવા ખરાબ દિવસો - મહિનાઓ અને વરસોનો દસકો પૂરો થતાં બુરા દિવસો આ સરકારનાં આવ્યા અને કિસાનોના હામી થવા માત્ર કોશિષ કરી જે નિષ્ફળ નિવડી છે.
વારંવાર આવતા ગરીબ કલ્યાણ મેળા ભલે ગરીબોની મજાકના મેળાઓ હતાં આમ છતાં ગરીબો લોભ-લાલચે આવતાં, પરંતુ મોદી સાહેબનાં ફોટાવાળા કવરમાંથી માત્ર કાગળો નિકળતા હતાં જેથી સહાયનાં પત્રો લખી આમંત્રણ આપી બસની વ્યવસ્થા હોવા છતાં બસમાં બેસી, દિવસ બગાડી,લાઈનમાં ઉભા રહી, કાગળીયાઓ મેળવવા અંતે ગરીબોએ પણ પોતાનું વારંવાર અપમાન જોઈ આવવાનું ટાળ્યું અને હાલમાં ચાલી રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ ખાલી બસોના માધ્યમથી ફલોપ શો સાબિત થયાં. ખેડુતો અને ગરીબોને હવે વિકલ્પ મળી ગયો છે. ભાજપથી થાક્યા છે ખેડુતો અને ગરીબોની પાર્ટી મહાગુજરાત જનતા પાર્ટી આગામી વિધાનસભામાં સત્તા પરિવર્તનના મુખ્ય રોલમાં કામ કરશે બંને પક્ષોની યાત્રા કરતાં સફળ ગૌવંશ અને ગૌચર બચાવવા સનાતન ધર્મ પરિષદ દ્વારા મજપાના સહયોગવાળી યાત્રા સફળ હોવાનો દાવો મહાગુજરાત જનતા પાર્ટીએ કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved