Last Update : 25-April-2012, Wednesday

 
હનુ નગાને આશરો આપનાર બંને મહિલાની ધરપકડ બાદ જેલ હવાલે

બળાત્કાર પ્રકરણ બાદ આશરો આપવાના પ્રકરણે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો

ભાવનગર, મંગળવાર
અતી ચકચારી ભરતનગર લૂંટ અને બળાત્કાર પ્રકરણે તપાસનો દોર આગળ ધપતા મુખ્ય અપરાધી હનુ નગા ભરવાડને ૧૩-૩નાં રોજ ઘટેલી ફીટકારજનક ઘટના બાદ તેના ઘરમાં આશરો આપનાર બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાવા પામ્યો હતો જેના પગલે પોલીસે બે મહિલાની ધરપકડ કર્યાં બાદ તેણીને જેલ હવાલે કરી દીધી હતી.
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર વિસ્તારમાં આતંકનો ઓછાયો પાથરી ગત તા.૧૩-૩ના રોજ વિકી મકવાણાના કબ્જામાંથી સગીરાનું અપહરણ કરી બાઇક સહિતની મત્તા લૂંટી લઇ સગીરા પર પાશવી બળાત્કાર ગુજારવાના પ્રકરણે પ્રથમ સુભાષનગર ખાતે રહેતા વિકી મકવાણાએ લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેના પગલે મુખ્ય અપરાધી હનુ નગા ભરવાડ નાસી છૂટયો હતો અને તેની પ્રેમીકા માયા કિશનભાઇ શિવનાણીએ તેને મદદગારી કરી બિના દેવિનભાઇ ગજ્જર અને દેવિન જગદિશભાઇ ગજ્જરના રહેણાંકી મકાનમાં છુપાવી રાખ્યો હતો. જેના પગલે અપરાધીને આશરો આપવાના મામલે આઇ.પી.સી. ૩૬૫, ૩૯૫, ૩૭૬ના ગુનેગાર હનુ નગા ભરવાડને ગુનો કર્યા બાદ છુપાવવા અને આશરો આપવા બદલ માયા શિવનાણી, બિના દેવિન ગજ્જર અને દેવિન જગદિશભાઇ ગજ્જર રે.કૈલાશનગર, નવા ત્રણ માળીયા, બ્લોક નં.૭-એલ ૭૦૬૮, ભરતનગરવાળા સામે બિ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો હતો.
ઉક્ત પ્રકરણે ઘટનાને સમર્થન આપી બિ ડિવીઝન પી.આઇ. પરમારે જણાવ્યું હતું કે, હનુ નગાની પ્રેમીકા માયા અને જેના ઘરમાં આશરો આપવામાં આવ્યો હતો. આરોપી હોવાનું જાણવા છતાં પનાહ આપી ગુનેગારની ભુમિકા ભજવનાર બિના દેવિન ગજ્જરની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે અન્ય દેવિન જગદિશ ગજ્જર નાસી છૂટયો છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉક્ત બંને મહિલાની પુછપરછ હાથ ધરાયા બાદ તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કોર્ટનાં આદેશ તળે બંનેને જેલ હવાલે કરી દેવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved