Last Update : 25-April-2012, Wednesday

 

કંપની પરિણામો

 

ING વૈશ્ય બેંકના નફામાં ઊછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં આઇએનજી વૈશ્ય બેંકનો ચોખ્ખો નફો ૪૦ ટકા ઊછળીને રૃા. ૧૨૭.૩૯ કરોડ (૯૧.૩૦ કરોડ) થયો હતો. બેંકની કાર્યવાહી આવકો ૩૭ ટકા વધીને રૃા. ૧૦૬૧.૪૬ કરોડ (૭૭૬.૯૧ કરોડ) થઈ હતી.
બજાજ કોર્પ.નો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં બજાજ કોર્પનો ચોખ્ખો નફો ૨૭ ટકા વધીને રૃા. ૩૪.૦૫ કરોડ (૨૬.૮૯ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૩ ટકા વધીને રૃા. ૧૪૬.૫૯ કરોડ (૧૦૯.૮૪ કરોડ) થયું હતું.
તાતા સ્પોન્જનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તાતા સ્પોન્જનો ચોખ્ખો નફો ૨૫ ટકા ઘટીને રૃા. ૭૫.૬૮ કરોડ થયો હતો. જ્યારે વેચાણ ૧૦ ટકા ઘટીને રૃા. ૬૧૦.૪૫ કરોડ થયું હતું.
ગૃહ ફાઈનાન્સનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતાં ત્રિમાસિક દરમિયાન ગૃહ ફાઈનાન્સનો ચોખ્ખો નફો ૩૪ ટકા વધીને રૃા. ૫૫.૫૭ કરોડ (૪૧.૬૦ કરોડ) પહોંચ્યો હતો. કંપનીનું વેચાણ ૩૯ ટકા વધીને રૃા. ૧૬૫.૭૩ કરોડ (૧૧૯.૧૯ કરોડ) થયું હતું.
પેરી સુગરના નફામાં પ્રચંડ ઊછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં પેરી સુગરનો ચોખ્ખો નફો ૨૪૦ ટકા ઊછળીને રૃા. ૪૨.૫૪ કરોડ (૧૨.૫૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૯૫ ટકા ઊછળીને રૃા. ૨૭૨.૨૦ કરોડ (૧૩૯.૮૧ કરોડ) થયું હતું.
કુટોનન્સની ખોટમાં ઘટાડો
ડિસેમ્બર અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કુટોન્સ રીટેલની ખોટ ઘટીને રૃા. ૫૦.૪૬ કરોડ (૩૧૭.૧૦ કરોડ ખોટ) થઈ હતી. કંપનીનું વેચાણ ૬૮ ટકા ઘટીને રૃા. ૩૫.૦૯ કરોડ(૧૦૮.૭૭ કરોડ) થયું હતું.
આલ્સ્ટોપ પ્રોજેક્ટના નફામાં ઊછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં આલ્સ્ટોમ પ્રોજેક્ટનો ચોખ્ખો નફો ૬૩ ટકા વધીને રૃા. ૧૩૭.૩૭ કરોડ (૮૪.૪૬ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૯ ટકા વધીને રૃા. ૧૦૭૯.૯૬ કરોડ (૭૭૭.૧૧ કરોડ) થયું હતું.
સિમ્ફોનીનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સિમ્ફોનીનો ચોખ્ખો નફો ૨૭ ટકા ઘટીને રૃા. ૧૪.૯૬ કરોડ (૨૦.૫૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૧ ટકા ઘટીને રૃા. ૭૮.૦૩ કરોડ (૯૮.૪૬ કરોડ) થયું હતું.
બ્લુડાર્ટનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં બ્લુડાર્ટ એક્સપ્રેસનો નફો ૧૯ટકા ઘટીને રૃા. ૨૯.૦૮ કરોડ (૩૬.૧૧ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૨ ટકા વધીને રૃા. ૪૧૦.૯૧ કરોડ (રૃા. ૩૩૬.૩૩ કરોડ) થયું હતું.
રાલીઝ ઇન્ડિયાના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિક દરમિયાન રાલીઝ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૫૨ ટકા ઘટીને રૃા. ૯.૮૮ કરોડ (૧૮.૮૧ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૩ ટકા ઘટીને રૃા. ૨૦૬ કરોડ (૨૩૮ કરોડ) થયું હતું.
અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતાં ત્રિમાસિકમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો ચોખ્ખો નફો ૧૯ ટકા વધીને રૃા. ૮૬૭ કરોડ (૭૨૭ કરોડ) થયો હતો. કંપનીની આવકો પણ ૧૯ ટકા વધીને રૃા. ૫૩૯૨ કરોડ (૪૫૩૯ કરોડ) થઈ હતી.કંપનીએ શેર દીઠ રૃા. ૮ના ડિવિન્ડની ભલામણ કરી છે.
બિનાની ઇન્ડસ્ટ્રીઝની ખોટમાં વધારો
૨૦૧૨ના નાણાંકીય વર્ષ દરમિયાન બિનાની ઇન્ડસ્ટ્રીઝે રૃા. ૧૬૪.૮૮ કરોડની ખોટ (૪૫.૪૩ કરોડની ખોટ) નોંધાવી હતી. જોકે આવકો વધીને રૃા. ૩૦૬૯.૩૭ કરોડ (૨૪૨૭.૨૩ કરોડ) થઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved