Last Update : 25-April-2012, Wednesday

 

બજારની વાત...

 

- બીએસઇ ડેરિવેટીવ્ઝ ખાતે આજે કુલ રૃ. ૧૯૩૪૭.૯૫ કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું.
- એનએસઇ એફ એન્ડ ઓ ખાતે આજે કુલ રૃ. ૧૫૦૧૨૩.૩૧ કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું.
- સારા પરિણામોની જાહેરાત પાછળ ટીએસએસ ૧૩ ટકા ઉછળી ૧૧૯૨.૩૦ પહોંચ્યો હતો.
- સાનુકુળ અહેવાલો પાછળ નાસ્કો ૮ ટકા ઉછળી ૬૦.૧૦ પહોંચ્યો હતો.
- સ્પેકટ્રમ અંગેના અહેવાલો પાછલ ટોપકોમ શેરો ૭ ટકા સુધી તુટયા હતા.
- નબળા પરિણામો પાછળ રાસીઝ ઇન્ડિયા ૭ ટકા તુટી ૧૨૦.૨૦ પર ઊતરી આવ્યો હતો.
- એફડીઆઈ અંગેના આશા વાદે પેન્ટાલુન ૫ ટકા ઉછળી ૧૬૮.૨૦ પહોંચ્યો હતો.
- સોફટવેર ડેવલપમેન્ટ માટે અન્ય કંપની સાથે જોડાણ કર્યાના અહેવાલો પાછળ એચસીએલ ટેકનોલોજી ૪ ટકા ઉછળી ૫૧૭ પહોંચ્યો હતો.
- પરિણામોની જાહેરાત પૂર્વે નવી લેવાલીએ વિપ્રો ૪ ટકા ઉછળી ૪૪૨.૫૦ પહોંચ્યો હતો.
- સાનુકુળ અહેવાલો પાછળ હેકસાવેર ૪ ટકા ઉછળી ૧૩૦.૫૦ પહોચંયો હતો.
- નબળા પરિણાો પાછળ સિમ્ફોની ૩ ટકા તુટી ૨૫૩ પર ઉતરી આવ્યો હતો.
- નવો ઓર્ડર મળ્યાના અહેવાલો પાછળ વેલસ્પન ૩ ટકા ઉછળી ૧૨૮.૯૦ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ તાતા સ્પોન્જ ૩ ટકા તુટી ૩૧૪ પર ઉતરી આવ્યો હતો.
- નફામાં પીછેહઠના અહેવાલો પાછળ બીઓસી ઇન્ડિયા ૩ ટકા તુટી ૪૭૭ પર ઉતરી આવ્યો હતો.
- સારા પરિણામો પાછળ મહિન્દ્રા ફાઇનાન્સ ૨ ટકા વધીને ૬૭૮ પહોંચ્યો હતો.
- નબળા ગાઇડન્સ પાછળ અલ્ટ્રાટેક સિમેન્ટ ૨ ટકા તુટીને ૧૪૩૮ પર ઉતરી આવ્યો હતો.
- સારા પરિણામો પાછળ બજાજ કોર્પ. એક ટકો વધીને રૃ. ૧૨૫ પહોંચ્યો હતો.
- યુએસએફડીએની મંજુરી મળતા સનફાર્મા એક ટકો વધીને ૫૯૭ પહોંચ્યો હતો.
- કર્મચારીઓની નવસેરની માંગી પાચળ મારૃતિ એક ટકો તુટીને ૧૩૬૧ પહોંચ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved