Last Update : 25-April-2012, Wednesday

 

ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
નિફટી ફયુચર ૫૨૯૦ પોઇન્ટ મહત્વની સપાટી

 

નિફટી ફયુચર બંધ (૫૨૩૦) આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૨૦૩ પોઈન્ટના પ્રથમ અને ૫૧૭૭ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૫૨ પોઇન્ટથી ૫૨૭૫ પોઇન્ટ, ૫૨૯૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે... ૫૨૯૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!!
ઇન્ફોસીસ (૨૩૪૮)ઃ ટેકનોલોજી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૩૧૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૩૭૧ થી રૃા. ૨૩૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે.. રૃા. ૨૩૯૭ ઉપર તેજી તરફી ધ્યાન....!
સ્ટેટ બેન્ક (૨૧૮૮)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૧૭૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૨૧૬૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૨૨૦૩ થી રૃા. ૨૨૧૯નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...
TCS લિમિટેડ (૧૧૯૫)ઃ રૃા. ૧૧૭૫નો પ્રથમ તેમજ રૃા. ૧૧૫૭ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૨૧૦ થી રૃા. ૧૨૧૯ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
મારૃતી ઉદ્યોગ (૧૩૬૫)ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૧૩૭૭ થી રૃા. ૧૩૮૫ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૩૪૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો....
રેનબક્ષી લેબ (૫૨૪)ઃ ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૫૧૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક... તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૫૩૩ થી રૃા. ૫૪૨ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...
રિલાયન્સ ઇન્ફ્રા. (૫૩૪) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૫૧૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૫૪૯ થી રૃા. ૫૫૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
LIC હાઉસીંગ (૨૫૮) રૃા. ૨૫૧ નો પ્રથમ તેમજ રૃા. ૨૪૬ના સ્ટ્રોંગ સપોર્ટથી હા.ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૬૪ થી રૃા. ૨૭૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે....
તાતા મોટર્સ (૩૧૧)ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૩૨૩ના સ્ટોપલોસથી વેચાણ લાયક...પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૩૦૧ થી રૃા. ૨૯૦ના ભાવની આસપાસ નફો બુક કરવો....
બેન્ક ઓફ બરોડા (૭૫૭)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેકટરનો આ સ્ટોક રૃા. ૭૬૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૪૧ થી રૃા. ૭૩૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૭૭૪ સ્ટોપલોસ ધ્યાને લેવો....
એજ્યુકોમ લિ. (૧૯૪)ઃ રૃા. ૨૦૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૨૧૩ના સ્ટોપલોસે વેચાણ લાયક..તબક્કાવાર રૃા. ૧૮૭ થી રૃા. ૧૮૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે... રૃા. ૨૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved