Last Update : 25-April-2012, Wednesday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૩,૩૩૭ કરોડનાં કામકાજ

એપ્રિલ વાયદામાં રૃપિયામાં યુરો સામે ૪૧ પૈસા, પાઉન્ડ સામે ૬૯ પૈસા, યેન સામે ૧૨ પૈસા અને ડોલર સામે ૧૭ પૈસાનો ઘટાડો

મુંબઈ, તા.૨૪
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૮૧૮૭૭ સોદામાં રૃ.૧૩,૩૩૬.૫૭ કરોડનાં ૨૪૮૪૮૧૬ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૪૭૧૧૩ લોટનો હતો.
રૃપી-યુરોના એપ્રિલ વાયદામાં ૫૩૪૭ સોદામાં રૃ.૨૩૪.૦૪ કરોડનાં ૩૩૬૮૯ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૫૪૫ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૯.૧૫૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૯.૬૦૦૦ અને નીચામાં રૃ.૬૯.૧૫૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૯.૪૮૭૫ રહ્યો હતો. રૃપિયો યુરો સામે એપ્રિલ વાયદામાં ૪૧ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના એપ્રિલ વાયદામાં ૪૫૩૮ સોદામાં રૃ.૧૭૨.૪૮ કરોડનાં ૨૦૨૪૪ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૯૯૯૫ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૮૪.૯૨૨૫ ખૂલી, ઊંચામાં રૃ.૮૫.૩૮૦૦ અને નીચામાં રૃ.૮૪.૯૦૦૦ રહી રૃ.૮૫.૨૯૭૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં એપ્રિલ વાયદામાં ૬૯ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના એપ્રિલ વાયદામાં ૪૬૮૭ સોદામાં રૃ.૧૬૮.૭૧ કરોડનાં ૨૫૯૧૧ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૬૬૦૨ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૫.૦૭૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૫.૪૧૭૫ અને નીચામાં રૃ.૬૪.૮૦૦૦ રહી બંધમાં રૃ.૬૪.૯૮૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે એપ્રિલ વાયદામાં ૧૨ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના એપ્રિલ વાયદામાં ૫૩૫૮૫ સોદામાં રૃ.૧૦,૫૫૦.૩૩ કરોડનાં ૧૯૯૮૩૫૨ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૬૪૫૦૯૫ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૫૨.૫૪૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૨.૯૧૨૫ અને નીચામાં રૃ.૫૨.૫૪૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૫૨.૭૮૦૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો એપ્રિલ વાયદામાં ૧૭ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૪ એપ્રિલને મંગળવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૨.૭૯૧૦ (ગયા સોમવારે રૃ.૫૨.૨૨૯૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૫૩૨૫ (ગયા સોમવારે રૃ.૬૮.૮૩૭૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૫.૧૭૦૪ (ગયા સોમવારે રૃ.૮૪.૧૬૦૦) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૫.૨૫૦૦ (ગયા સોમવારે રૃ.૬૪.૨૭૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

 

 

 

બંધ

 

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૬-૦૪-૧૨

૬૯.૪૮૭૫

૬૯.૦૭૭૫

૦.૪૧

૩૩,૬૮૯

૫,૩૪૭

૨૩૪.૦૪

૧૫,૫૪૫

રૃપી-યુરો

૨૯-૦૫-૧૨

૬૯.૯૨૫

૬૯.૫૪૭૫

૦.૩૮

૬,૧૦૭

૬૭૭

૪૨.૭૨

૧૧,૫૬૧

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૭૦.૩

૭૦.૦૩૭૫

૦.૨૬

૮૨૭

૨૭

૫.૮૨

૩,૨૫૪

રૃપી-પાઉન્ડ

૨૬-૦૪-૧૨

૮૫.૨૯૭૫

૮૪.૬૧૨૫

૦.૬૯

૨૦,૨૪૪

૪,૫૩૮

૧૭૨.૪૮

૧૯,૯૯૫

રૃપી-પાઉન્ડ

૨૯-૦૫-૧૨

૮૫.૮૬૭૫

૮૫.૧૫

૦.૭૨

૯,૦૮૦

૧,૩૧૦

૭૭.૮૯

૧૮,૮૮૩

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૬.૨૮૫

૮૫.૫૮૫

૦.૭

૧૫૫

૨૭

૧.૩૪

૪૧૯

રૃપી-યેન

૨૬-૦૪-૧૨

૬૪.૯૮૨૫

૬૪.૮૬૫

૦.૧૨

૨૫,૯૧૧

૪,૬૮૭

૧૬૮.૭૧

૬,૬૦૨

રૃપી-યેન

૨૯-૦૫-૧૨

૬૫.૩૮૨૫

૬૫.૨૩૭૫

૦.૧૪

૩,૪૫૩

૫૧૩

૨૨.૬૩

૨,૯૬૮

રૃપી-યેન

૨૭-૦૬-૧૨

૬૫.૭

૬૫.૩૮૫

૦.૩૧

૦.૦૩

૮૭

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૨

૫૨.૭૮

૫૨.૬૧૨૫

૦.૧૭

૧,૯૯૮,૩૫૨

૫૩,૫૮૫

૧૦,૫૫૦.૩૩

૬૪૫,૦૯૫

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૨

૫૩.૧૬૫

૫૨.૯૮૫

૦.૧૮

૩૪૭,૨૪૧

૯,૬૨૨

૧,૮૪૬.૭૮

૪૪૭,૨૫૬

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૩.૪૮૭૫

૫૩.૩

૦.૧૯

૨૩,૭૦૦

૧,૦૪૩

૧૨૬.૭૮

૮૭,૪૭૩

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૩.૭૯૭૫

૫૩.૬૦૭૫

૦.૧૯

૬,૪૬૬

૨૫૫

૩૪.૭૯

૨૯,૧૫૭

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૪.૦૮૫

૫૩.૮૯૫

૦.૧૯

૪,૭૨૯

૧૩૭

૨૫.૬

૨૪,૦૨૬

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૪.૩૭

૫૪.૧૬

૦.૨૧

૨,૬૧૩

૫૮

૧૪.૨૧

૧૩,૬૪૫

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૪.૬

૫૪.૩૪

૦.૨૬

૧૬૮

૧૦

૦.૯૨

૨,૬૮૪

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૪.૭૭

૫૪.૫૮

૦.૧૯

૧૪૭

૦.૮૧

૩,૩૧૭

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૫.૧૩

૫૪.૮૧૭૫

૦.૩૧

૧૯૮

૨૬

૧.૦૯

૧,૬૧૮

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૫.૬૯

૫૫.૨૬૫

૦.૪૨

૧,૭૦૦

૯.૪૭

૯,૯૪૩

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved