Last Update : 25-April-2012, Wednesday

 
અક્ષય તૃતિયાના દિને
એમસીએક્સ પર સોનામાં ૧૭,૭૦૯ કિલો અને ચાંદીમાં ૮૪૮ ટનનું વોલ્યુમ

નિફટી ફયુચર ૫૨૩૩બંને કીમતી ધાતુના વાયદાના ભાવમાં વૃદ્ધિ
બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ ક્રૂડ તેલ પણ વધ્યુંઃ કૃષિચીજોમાં નરમાઈ્ટ મહત્વની સપાટી

મુંબઇ, તા.૨૪
એમસીએક્સ પર અક્ષય તૃતિયાના દિને સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૩,૨૬,૫૨૩ સોદામાં રૃ.૧૭,૨૪૭.૦૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનાં કામકાજનો હિસ્સો રૃ.૯,૮૬૧.૯૨ કરોડનો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવોમાં ૧૦ ગ્રામદીઠ રૃ.૯૧થી રૃ.૧૪૦ની વૃદ્ધિ રહી હતી. સોનું જૂન વાયદો રૃ.૯૩ વધી રૃ.૨૮,૮૭૪ બંધ રહ્યો હતો. સોનાનો ઓગસ્ટ વાયદો સૌથી ઓછો રૃ.૯૧ વધી બંધમાં રૃ.૨૯,૨૭૦ રહ્યો હતો, જ્યારે સોનું-મિની મે વાયદો સૌથી વધુ રૃ.૧૪૦ વધી રૃ.૨૮,૭૨૨ના ભાવ બંધમાં રહ્યા હતા. ગોલ્ડ-ગિનીના ત્રણેય વાયદા ૮ ગ્રામદીઠ રૃ.૭૪થી રૃ.૮૧ જેટલા વધ્યા હતા. ગિની એપ્રિલ વાયદો રૃ.૮૦ વધી રૃ.૨૩,૧૨૮ થયો હતો. ગોલ્ડ-પેટલના વાયદા ૧ ગ્રામદીઠ રૃ.૯થી રૃ.૧૩ વધ્યા હતા, જ્યારે ગોલ્ડ-પેટલ દિલ્હીનો એપ્રિલ વાયદો રૃ.૮ અને મે રૃ.૪૦ વધવા સામે જૂન રૃ.૪૧ ઘટીને બંધ થયો હતો. સોનાની માફક ચાંદીના વાયદાના ભાવ પણ વધ્યા હતા. જોકે, ચાંદીના વાયદાઓમાં ભાવવધારાની રેન્જ કિલોદીઠ રૃ.૧૨૪થી રૃ.૩૬૨ની હતી. ચાંદી મે વાયદો રૃ.૩૬૨ વધી રૃ.૫૫,૯૧૫ બંધ રહ્યો હતો. ચાંદી જુલાઈ વાયદો રૃ.૨૫૧ વધી બંધમાં રૃ.૫૭,૪૩૯ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ વાયદો સૌથી ઓછો રૃ.૧૨૪ વધી રૃ.૫૯,૦૦૭ થયો હતો. સોનામાં ૭૭,૨૧૦ સોદામાં રૃ.૫,૧૦૭.૯૨ કરોડનાં ૧૭,૭૦૯ કિલો અને ચાંદીમાં ૯૦,૩૮૪ સોદામાં રૃ.૪,૭૫૪ કરોડનાં ૮૪૮.૪૬૫ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં જસતના જુલાઈ વાયદાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સુધારો હતો. કિલોદીઠ તાંબાના વાયદા રૃ.૩.૬૫થી રૃ.૩.૮૫, કલાઈનો એપ્રિલ વાયદો રૃ.૩.૫૦, નિકલના વાયદા રૃ.૩.૮૦થી રૃ.૫.૨૦, એલ્યુમિનિયમ ૪૦થી ૮૦ પૈસા, સીસું ૧૦થી ૬૫ પૈસા અને જસતના વાયદા ૧૫થી ૫૦ પૈસાની રેન્જમાં વધ્યા હતા. તાંબામાં રૃ.૨,૩૫૬.૩૮ કરોડ, કલાઈમાં રૃ.૧૧ લાખ, નિકલમાં રૃ.૪૩૮.૭૭ કરોડ, એલ્યુમિનિયમમાં રૃ.૨૩૧.૩૨ કરોડ, સીસામાં રૃ.૩૨૨.૬૯ કરોડ અને જસતમાં રૃ.૨૬૧.૭૧ કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૃ.૧૯થી રૃ.૪૯, બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા રૃ.૬થી રૃ.૭૧ અને નેચરલ ગેસના વાયદા ૭૦ પૈસાથી રૃ.૧.૪૦ સુધર્યા હતા. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૯ વધી રૃ.૫,૪૬૨, બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૬ વધી રૃ.૬,૨૬૭ અને નેચરલ ગેસ એપ્રિલ વાયદો ૭૦ પૈસા વધી રૃ.૧૦૫.૫૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં ૨૪,૩૩૩ સોદામાં રૃ.૨,૧૮૯.૨૨ કરોડનાં ૪૦,૦૮,૫૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૧.૧૯ કરોડનાં ૧૭,૮૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૪૪૩.૬૨ કરોડનાં ૪,૧૦,૩૧,૨૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા ૧૦ કિલોદીઠ ૫૦ પૈસાથી રૃ.૧.૮૦ અને એલચીના વાયદા કિલોદીઠ રૃ.૫.૮૦થી રૃ.૯.૬૦ની રેન્જમાં નરમ હતા. સીપીઓ એપ્રિલ વાયદો ૫૦ પૈસા ઘટી રૃ.૬૨૦.૩૦ અને એલચી મે વાયદો રૃ.૭.૨૦ ઘટી રૃ.૧,૧૧૬ બંધ રહ્યા હતા. ખાંડ-એમ કોલ્હાપુરનો મે વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૩ ઢીલો રહી બંધમાં રૃ.૨,૮૫૦ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રાના ત્રણેય વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૧૦.૩૦થી રૃ.૧૫.૬૦ની રેન્જમાં ઘટયા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૧૦.૩૦ ઘટી રૃ.૧,૦૬૬.૨૦ થયો હતો. બટેટા-તારકેશ્વરનો મે વાયદો રૃ.૨.૩૦ અને જૂન રૃ.૧.૮૦ ઘટવા સામે જુલાઈ વાયદો રૃ.૩.૨૦ વધીને બંધ થયો હતો. મેન્થા તેલ કિલોદીઠ રૃ.૫૮.૫૦થી રૃ.૭૬.૫૦ ઘટયું હતું. મેન્થા તેલ એપ્રિલ રૃ.૭૬.૫૦ ઘટી બંધમાં રૃ.૧,૮૩૭ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૯.૪૦ ઘટી રૃ.૭૫૪.૧૦ બંધ રહ્યો હતો. કોટનના વાયદા ગાંસડીદીઠ એકસરખા રૃ.૧૦ જેટલા નરમ હતા. કોટન મે વાયદો રૃ.૧૦ ઘટી રૃ.૧૭,૨૨૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૨૩૫.૫૩ કરોડનાં ૩૭,૬૪૦ ટન, એલચીમાં રૃ.૧૦૭.૫૩ કરોડનાં ૯૪૬ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૨૦ લાખનાં ૭૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૩૫.૨૪ કરોડનાં ૩૧,૯૫૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૪.૨૨ કરોડનાં ૪,૪૭૦ ટન, મેન્થા તેલમાં રૃ.૨.૦૯ કરોડનાં ૧૨ ટન, કપાસમાં રૃ.૧૨.૦૨ કરોડનાં ૩,૧૮૦ ટન અને કોટનમાં રૃ.૫૩.૦૩ કરોડનાં ૩૦,૯૦૦ ગાંસડીના વેપાર થયા હતા.
એમસીએક્સ કોમડેક્સ ૧૩.૯૨ પોઈન્ટ વધી ૩૯૪૭.૫૨ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૩૪.૯૯ પોઈન્ટ વધી ૪૯૭૭.૪૫, એનર્જી ઈન્ડેક્સ ૨૪.૧૯ પોઈન્ટ વધી ૩૫૨૭.૯૩ અને એગ્રી ઈન્ડેક્સ ૪૫.૫૩ પોઈન્ટ ઘટી ૩૫૧૬.૩૩ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૦૬-૧૨

૨૮૮૧૦.૦૦

૨૮૮૯૩.૦૦

૨૮૮૦૭.૦૦

૨૮૮૭૪.૦૦

૯૩.૦૦

સોનું-મિની

૦૫-૦૫-૧૨

૨૮૬૦૯.૦૦

૨૮૭૩૯.૦૦

૨૮૬૦૯.૦૦

૨૮૭૨૨.૦૦

૧૪૦.૦૦

ગોલ્ડ પેટલ

૩૦-૦૪-૧૨

૨૮૨૮.૦૦

૨૮૪૨.૦૦

૨૮૨૮.૦૦

૨૮૪૧.૦૦

૧૩.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૦-૦૪-૧૨

૨૯૬૬.૦૦

૨૯૯૫.૦૦

૨૯૬૬.૦૦

૨૯૮૧.૦૦

૮.૦૦

ગોલ્ડ-ગિની

૩૦-૦૪-૧૨

૨૩૦૪૦.૦૦

૨૩૧૪૦.૦૦

૨૩૦૪૦.૦૦

૨૩૧૨૮.૦૦

૮૦.૦૦

ચાંદી

૦૫-૦૫-૧૨

૫૫૫૫૦.૦૦

૫૫૯૬૯.૦૦

૫૫૫૫૦.૦૦

૫૫૯૧૫.૦૦

૩૬૨.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૪-૧૨

૫૫૬૫૦.૦૦

૫૫૯૮૨.૦૦

૫૫૬૫૦.૦૦

૫૫૯૩૩.૦૦

૩૬૨.૦૦

ચાંદી-મિની

૩૦-૦૪-૧૨

૫૫૬૦૦.૦૦

૫૫૯૮૦.૦૦

૫૫૬૦૦.૦૦

૫૫૯૩૦.૦૦

૩૫૮.૦૦

તાંબુ

૩૦-૦૪-૧૨

૪૨૩.૦૦

૪૨૬.૮૦

૪૨૩.૦૦

૪૨૬.૩૫

૩.૬૫

તાંબુ-મિની

૩૦-૦૪-૧૨

૪૨૩.૦૫

૪૨૬.૮૦

૪૨૩.૦૫

૪૨૬.૩૫

૩.૭૦

ટિન

૩૦-૦૪-૧૨

૧૧૦૦.૦૦

૧૧૧૦.૦૦

૧૧૦૦.૦૦

૧૧૦૫.૦૦

૩.૫૦

નિકલ

૩૦-૦૪-૧૨

૯૨૭.૦૦

૯૩૩.૯૦

૯૨૬.૭૦

૯૨૯.૭૦

૪.૧૦

નિકલ-મિની

૩૦-૦૪-૧૨

૯૨૬.૫૦

૯૩૩.૯૦

૯૨૬.૫૦

૯૨૯.૭૦

૪.૨૦

એલ્યુમિનિયમ

૩૦-૦૪-૧૨

૧૦૭.૦૦

૧૦૭.૭૦

૧૦૭.૦૦

૧૦૭.૩૫

૦.૪૫

એલ્યુમિનિયમ-મિની

૩૦-૦૪-૧૨

૧૦૭.૦૦

૧૦૭.૭૦

૧૦૭.૦૦

૧૦૭.૩૫

૦.૪૫

સીસું-મિની

૩૦-૦૪-૧૨

૧૦૯.૨૫

૧૦૯.૮૦

૧૦૮.૯૦

૧૦૯.૭૦

૦.૬૫

સીસું

૩૦-૦૪-૧૨

૧૦૯.૨૫

૧૦૯.૮૦

૧૦૯.૦૦

૧૦૯.૭૦

૦.૬૫

જસત-મિની

૩૦-૦૪-૧૨

૧૦૪.૬૦

૧૦૫.૧૦

૧૦૪.૬૦

૧૦૪.૯૦

૦.૩૦

જસત

૩૦-૦૪-૧૨

૧૦૪.૬૫

૧૦૫.૧૦

૧૦૪.૬૦

૧૦૪.૯૦

૦.૩૦

ક્રૂડ તેલ

૨૧-૦૫-૧૨

૫૪૪૮.૦૦

૫૪૭૨.૦૦

૫૪૪૫.૦૦

૫૪૬૨.૦૦

૧૯.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૦-૦૫-૧૨

૬૨૮૬.૦૦

૬૨૯૮.૦૦

૬૨૬૩.૦૦

૬૨૬૭.૦૦

૬.૦૦

નેચરલ ગેસ

૨૫-૦૪-૧૨

૧૦૫.૦૦

૧૦૬.૭૦

૧૦૫.૦૦

૧૦૫.૫૦

૦.૭૦

સીપીઓ

૩૦-૦૪-૧૨

૬૨૦.૨૦

૬૨૧.૪૦

૬૧૭.૦૦

૬૨૦.૩૦

-૦.૫૦

એલચી

૧૫-૦૫-૧૨

૧૧૧૯.૦૦

૧૧૩૭.૮૦

૧૦૯૭.૬૦

૧૧૧૬.૦૦

-૭.૨૦

ખાંડ-એમ કોલ્હાપુર

૧૮-૦૫-૧૨

૨૮૦૭.૦૦

૨૮૮૦.૦૦

૨૮૦૭.૦૦

૨૮૫૦.૦૦

-૩.૦૦

બટેટા-આગ્રા

૧૫-૦૫-૧૨

૧૦૭૫.૦૦

૧૦૭૭.૦૦

૧૦૬૦.૦૦

૧૦૬૬.૨૦

-૧૦.૩૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૫-૧૨

૮૯૧.૧૦

૯૦૪.૬૦

૮૯૧.૧૦

૮૯૮.૫૦

-૨.૩૦

મેન્થા તેલ

૩૦-૦૪-૧૨

૧૮૫૬.૧૦

૧૮૫૬.૧૦

૧૮૩૭.૦૦

૧૮૩૭.૦૦

-૭૬.૫૦

કપાસ

૩૦-૦૪-૧૨

૭૬૩.૯૦

૭૬૬.૯૦

૭૪૮.૨૦

૭૫૪.૧૦

-૯.૪૦

રૃ

૩૧-૦૫-૧૨

૧૭૨૫૦.૦૦

૧૭૩૭૦.૦૦

૧૭૧૬૦.૦૦

૧૭૨૨૦.૦૦

-૧૦.૦૦

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved