Last Update : 25-April-2012, Wednesday

 
ઈલેક્ટ્રોનિક ગુડ્સ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ખાસ પેકેજ યોજના જાહેર કરાશે
આડકતરા વેરાના રિઈમ્બર્સમેન્ટ અને મૂડી ખર્ચ સબસિડીનો યોજનામાં સમાવેશ

નવીદિલ્હી, તા.24
મોબાઈલ હેન્ડસેટ્સ, કન્ઝ્યુમર ઈલેકટ્રોનિકસ અને ટેલિકોમ નેટવર્ક સાધન સહિતના સ્થાનિક ઈલેક્ટ્રોનિક ગુડ્સ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ખાસ રાહત પેકેજની સરકાર રચના કરી રહી છે. આડકતરા વેરાના રિઈમ્બર્સમેન્ટ અને એસઈઝેડ એકમોમાં હાઈટેક ઉત્પાદકો દ્વારા કરાતા મૂડી ખર્ચ પર વીસ ટકા સબસિડીનો આ રાહત પેકેજમાં સમાવેશ થાય છે. નોન-એસઈઝેડ એકમોમાં કરાતા ઈન્વેસ્ટમેન્ટ પર ૨૫ ટકા સબસિડી મળી શકશે. બારમી પંચવર્ષિય યોજનામાં રૃપિયા ૧૦,૦૦૦ કરોડની મર્યાદા સાથે નાણાં મંત્રાલય આ દરખાસ્ત સહમત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે સબસિડી ઉત્પાદન આધારિત હશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેકટ્રોનિકસ અને આઈટી તથા આયોજન પંચ વચ્ચે સોમવારે મળેલી બેઠકમાં રાહત પેકેજ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન પંચ આ યોજના સાથે સહમત હોવાનું બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યું હતું. જો કે આખરી મુસદ્દો હજુ તૈયાર કરાયો નથી. વાણિજ્ય મંત્રાલય પણ આ દરખાસ્ત સાથે સહમત છે. વર્લ્ડ ટ્રેડ ઓરગેનાઈઝેશન સહિત વિવિધ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓને સબસિડી બાબત ભારતે આપેલી ખાતરી સાથે પ્રસ્તાવ સુસંગત છે.
આ ક્ષેત્રનું ઉત્પાદન ૨૦૨૦ સુધીમાં જો ૪૦૦ અબજ ડોલર પર પહોંચી જશે તો સરકારની સબસિડી ૩૨.૮૫ અબજ ડોલર પર પહોંચી જશે અને આવક ૫૮.૫૨ અબજ ડોલર રહેશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેકટ્રોનિકસ અને આઈટી દ્વારા અંદાજ કઢાયો છે. દેશમાં ઈલેક્ટ્રોનિક માલસામાનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૃપ આ રાહત પૂરી પાડવાનું વિચારાઈ રહ્યું છે. આ અગાઉ સરકારે ઈલેક્ટ્રોનિકસ પર નેશનલ પોલીસિ પણ ઘડી કાઢી છે. દેશમાં ઉત્પાદિત થતાં ઈલેકટ્રોનિક પ્રોડકટસને પ્રાધાન્ય આપવાનું સરકારી એજંસીઓ માટે આ પોલીસિ અનવયે ફરજિયાત બનાવાયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved