Last Update : 24-April-2012, Tuesday

 

૨૧,૦૦,૦૦૦ આઇપીએલ ટ્વિટર્સ !!

 


આઇપીએલવાળા દાવો કરે છે કે, ૮ એપ્રિલે આઇપીએલ ચાલુ થઈ ત્યારથી આજ સુધીમાં એમને ૨૧ લાખ ટ્વિટર મળ્યાં છે !
જરા વિચારો આ તો રોજનાં લગભગ ૧ લાખ ટ્વિટર થયાં... તો યાર, એમાં શું લખેલું હશે ?...
* * *
'બિલિવ ઇટ ઓર નોટ... મેં એ એકવીસે એકવીસ લાખ ટ્વિટર વાંચ્યા છે ! અને હજી સુધી હું ગાંડો થયો નથી.'
- ટ્વિટોમેનિયાક
* * *
'મારી ૧૪ લાખની સ્કોચ બોટલના કેટલા ટ્વિટર આવ્યાં ?'
- શાહરૃખખાન
* * *
'આ મારું આજનું ૧૨૫૦મું ટ્વીટર છે.'
'આ મારું આજનું ૧૨૫૧મું ટ્વીટર છે.'
'આ મારું આજનું ૧૨૫૨મું ટ્વીટર છે.'
- ટ્વિટોરેકોર્ડ બ્રેકર
* * *
''ગધેડાઓ ! મારો તો વિચાર કરો ? મારે રોજના સવા લાખ ટ્વિટરમાંથી ત્રણ બેસ્ટ ટ્વિટર પસંદ કરવાના હોય છે. અને એ માટે મને રોજના માત્ર ૩૦૦ રૃપિયા મળે છે !''
- ટ્વિટર બકરા નંબર વન
* * *
''હાય, આઇ એમ શશી થુરૃર આઇ હેટ ધીસ. આના કરતા તો મારી કોચી ટીમના '૨૦ કેરેક્ટર્સ' વધારે સારાં હતા.''
- શશી થરૃર
* * *
''અરે કહો ને ? મારી ૧૪ લાખની સ્કોચ-બોટલના કેટલાં ટ્વિટર આવ્યાં ?''
- શાહરૃખખાન
* * *
'આ મારું આજનું ૭૨૯૩મુ ટ્વિટર છે...'
'આ મારું આજનું ૭૨૯૪મું ટ્વિટર છે...'
* * *
''આઇપીએલ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ હવે બોર કરે છે. એના કરતા આઇપીએલ પાર્ટીઓના 'ઓલ-નાઇટ' ટેલિકાસ્ટ બતાડો... મારી બૈરી પિયર ગઈ છે.''
- રાહી માસૂમ 'અકેલા'
* * *
'વ્હાઇટ મિસ્ચીફનું ટી-શર્ટ પહેરીને નાચતી પેલી સોનેરી વાળવાળી બકસમ ચિયર ૈગર્લ મારી ફેવરીટ છે. એ ફેસબુક પર છે ? જો કે, મને એના 'ફેસ'માં રસ નથી.'
- પીપિંગ ટોમ
* * *
'આ મારું આજનું ૧૦,૧૧૨મું ટ્વિટર છે...'
'આ મારું આજનું ૧૦,૧૧૩મું ટ્વિટર છે...'
* * *
''ઓ નાલાયકો, નવરાઓ... ૧ ટ્વિટરમાં ૧૮૨ અક્ષર, રોજના સવા લાખ ટ્વિટર અને રૃપિયા માત્ર ૩૦૦૦ ? નવરીનાઓ ! હિસાબ તો ગણો ? અક્ષર વાંચવાનો માત્ર એક પૈસો ??''
- ટ્વિટર બકરા નંબર વન

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved