Last Update : 24-April-2012, Tuesday

 

સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી

- શહેરના યંગસ્ટર્સમાં વેકેશનના ગાળામાં જંગલોમાં જઈને જંગલોને માણવાનો ક્રેઝ વઘ્યો છે. ડાંગના જંગલો,ગીરના જંગલો,પોળોના જંગલો અત્યારે યંગસ્ટર્સ થી ઉભરાઈ રહ્યા છે.

શહેરોની કોલેજો અને શાળાઓમાં વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગ ઝરતી ગરમીએ પણ માઝા મૂકી છે. ત્યારે કોલેજ બોયઝ અને ગર્લ્સ આ વખતે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં જંગલની વિવિધ વનસ્પતિ ત્યાંની રહેણી કરણીને વિવિધ પશુ પક્ષીઓને સમજવાનો ક્રેઝ વઘ્યો છે. જંગલમાં વસતા લોકોની રહેણી કરણી, તેઓનો ખોરાક, તેઓનું જીવન અને આજીવિકા વગેરે પરિસ્થિતિથી વાકેફ થવાનો નવો રસ્તો કોલેજ અને સ્કૂલના સ્ટુડન્ટે અજમાવ્યો છે. જંગલોમાં રહેતા લોકોની ફુડ હેબિટ્‌સની વિશેની પણ જાણકારી મેળવી રહ્યા છે. ખાસ કરીને જંગલના વાતવરણમાં કઈ રીતે સેટ થવું તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડાંગના જંગલો, પોળોના જંગલો દાહોદના જંગલો, ગીરના જંગલો વગેરે હોટ ડેસ્ટીડેશન સાબિત થઇ રહી છે. જ્યાં જઈને યંગસ્ટર્સે વેકેશનમાં એક ડિફરન્ટ એક્ટિવિટીની શરૂઆત કરી છે.
ત્યારે રોશન પટેલ કહે છે કે હું દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ ટ્રેકંિગ કરવા જતો હોઉં છુ. છેલ્લા ૩, ૪ વર્ષથી જંગલ વિસ્તારમાં ફરવા જાઉં છુ. જંગલ વિસ્તાર એટલા માટે કે ત્યાંની પરિસ્થિતિને આપણે જાણી શકીએ છીએ. એક તરફ ડેરંિગની વાત કરતા હોઈએ તો ડેરંિગ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે, ‘જંગલ’ જંગલના લોકોને પણ આપણે જાણી શકીએ છીએ. ખાસ કરીને લોકો કહેતા હોય છે કે અત્યારે જંગલની ટ્રેકંિગ કરવી એટલે ખુબ જ અઘરી કારણ કે ગરમીમાં શહેરો કે ગામડાઓમાં ગરમી હોય તેના કરતા વધારે ગરમી જંગલ વિસ્તારોમાં હોય છે પણ મને આટલા વર્ષોમાં ક્યારે પણ એવું લાગ્યુ નથી. સમપમાં જંગલની ઠંડકનો અનુભવ અનોખો હોય છે.
ત્યારે અશ્વિની રાણા કહે છે કે હું આમ તો શહેરની રહેવાસી છુ. પણ મને જંગલ વિસ્તારના ગામડાઓને સમજવાનો અને ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થવાનો ઘણો શોખ હતો. એટલા માટે હવે હું જંગલના વિસ્તારોની મુલાકાત લેતી થઈ છુ. ત્યાંના લોકો કઈ રીતે પોતાના ખોરાકની શોધ કરે છે, આ વખતે હું ડાંગના જંગલોમાં જવાની છુ એક તરફ ત્યાંના લોકોની રહેણી કરણી જાણવા પણ મળે છેને સાથે સાથે અમરા જેવા બીજા સ્ટુડટ્‌સને તેમનું રિસર્ચ વર્ક કરવા માટે પણ સારો એવો સમય મળી રહે છે.
ત્યારે વિનિત શાહ કહે છે કે હું બોટની ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ્‌સ છુ અત્યારે તો વેકેશનનો સમય છે પણ મારી સ્ટડીમાં વેકેશન જેવું કંઈ છે જ નઈ કારણ કે મારા રિસર્ચ વર્કનુ કામ અત્યારે પણ મેં ચાલુ જ રાખ્યુ છે. એક તરફ મારુ રિસર્ચમાં પણ કામ થઈ જાય છે અને બીજી તરફ જંગલોને પણ ઓળખવા મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved