Last Update : 24-April-2012, Tuesday

 

IPL ની મેચ માટે ટીમ જોડે મોહાલીમાં છે
આજે તેંડુલકર ૪૦માં વર્ષમાં પ્રવેશશે જન્મદિનને સાદાઈથી ઉજવશે

પત્ની અંજલી અને નીતા અંબાણીની હાજરીમાં કેક કાપશે

મોહાલી, તા. ૨૩
ક્રિકેટ વિશ્વના લેજન્ડ તેંડુલકર આજે ૩૯ વર્ષ પૂરા કરશે. મુંબઇ ઈન્ડિયન્સની ટીમ પંજાબ કિંગ ઈલેવન સામે રમવા મોહાલી પહોંચી હોઇ તેંડુલકર તેના ઘેર મુંબઇમાં ઉજવણી પણ નહીં કરી શકે. આમ પણ તેંડુલકર તેના જન્મદિનને વધુ એક દિવસની જેમ સાદગીથી ઉજવશે. તેની પત્ની અંજલી તેની સાથે આવી છે પણ બે સંતાનો આવવાના હોય તેમ લાગતું નથી.
તેંડુલકર બુધવારે મેચ હોઇ કાલે ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ સેશનમાં જ ભાગ લેવાનો છે.
જયાં ટીમ રહેવાની છે તે હોટલે જોકે તેંડુલકર માટે કેક બનાવી છે અને તેંડુલકર સંમતિ આપશે તો નાની પાર્ટી પણ યોજવા તૈયાર છે. મુંબઇ ઈન્ડિયન્સના ખેલાડીઓ પણ ટીમના ખેલાડીઓ પૂરતી કેક કાપશે જેમાં ટીમની માલિક નીતા અંબાણી હાજર રહેવાના છે.
કેટલાક સ્થાનિક ચાહકોએ પણ તેંડુલકર બર્થ ડે વખતે મોહાલીમાં હોય તેવી તક ફરી ના મળે તે જોતા હોટલમાં કે ગ્રાઉન્ડમાં જ તેને કેક અને શુભેચ્છા આપવાની વિનંતી કરી છે.૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કર્યા પછીની તેંડુલકરનો આ પ્રથમ જન્મ દિન છે.
ગયા વર્ષે તેના આદરણીય ગુરુ શ્રી સત્ય સાંઇબાબાનું નિધન થયું હોઇ તેંડુલકરે તેનો જન્મ દિન નહોતો ઉજવ્યો. આ વખતે પણ તે મોટેપાયે ઉજવણીના મૂડમાં નથી.
તેંડુલકર ૪૦મા વર્ષે પ્રવેશતા હવે તેની ક્રિકેટ માટેની ભૂખ થોડી અસાધારણ કે વધુ પડતી લાગશે. કેમ કે આમ જોઇએ તો તેણે કંઇ પૂરવાર કરવાનું બાકી નથી.
તેંડુલકરે ૧૬ વર્ષથી શરૃ કરેલી તેની કારકિર્દીમાં ૧૮૮ ટેસ્ટ રમીને ૫૧ સદી અને ૪૬૩ વન ડેમાં ૪૯ સદી ફટકારી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved