Last Update : 24-April-2012, Tuesday

 

સત્ય સાંઇની ગેરહાજરીથી ટ્રસ્ટ તકલીફોમાં

 

- એક વર્ષ પહેલાં સત્ય સાંઇનું દેહાવસાન થયું હતું

 

- સાંઇ વિના પુટ્ટુપર્થી સૂનું લાગે છે

 

પુટ્ટપર્થી તા.24 એપ્રિલ, 2012

 

બરાબર એક વર્ષ થયું સત્ય સાંઇબાબાનું દેહાવસાન થયાને, તેમણે રચેલા ટ્રસ્ટને અત્યારે ઘણી તકલીફ સહેવી પડે છે.

 

નાનકડા એવા પુટ્ટુપર્થીમાં સત્ય સાંઇ સેન્ટ્રલ ટ્રસ્ટ વિવિધ તકલીફોનો સામનો કરી રહ્યું છે. એક તરફ ભ્રષ્ટાચારના આરોપો-પ્રતિઆરોપો અને બીજી તરફ ઇન્કમ ટેક્સના દરોડા.

 

 

ખુદ સત્ય સાંઇબાબાના કુટુંબીજનો બાબાના ભત્રીજા રત્નાકર રાહુ સામે સંપત્તિના ગેરવહીટવટના આક્ષેપો કરી રહ્યા છે. રત્નાકર બાબાએ રચેલા ટ્રસ્ટમાં સભ્ય છે. સત્ય સાંઇબાબાના એક કુટુંબીજન ગણપતિ રાજુએ કહ્યંુ ‘દુનિયાભરના શ્રદ્ધાળુઓ સત્ય સાંઇના નામ પર કરોડો રૂપિયાનું દાન કરતા રહ્યા છે. અત્યાર અગાઉ બધાંને વિશ્વાસ હતો કે ટ્રસ્ટને આપેલું દાન એળે નહીં જાય પરંતુ હવે ફક્ત એક વ્યક્તિના કારણે ટ્રસ્ટની વિશ્વસનીયતા જોખમાઇ છે.

 

દેખીતી રીતેજ જે વ્યક્તિનો ઉલ્લેખ ગણપતિ રાજુ કરી રહ્યા છે એ રત્નાકર છે. સૌ કોઇ આ હકીકત જાણે છે. જો કે રત્નાકરે ગેરરીતિના આરોપો નકાર્યા છે અને કહ્યું છે કે ટ્રસ્ટની આવક-જાવકના હિસાબો જાહેર કરવામાં આવ્યા છે. જે કોઇને શંકા હોય એ તપાસ કરી શકે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved