Last Update : 24-April-2012, Tuesday

 

૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા

ગાંધીનગરમાં ચોરી કરી ત્રણ શખ્સો વિજાપુરથી હિંમતનગર આવતાં એલસીબી પોલીસે પકડયા

હિંમતનગર, તા.ર૩
સાબરકાંઠા જીલ્લા એલ.સી.બી.શાખા એ રવિવારે રાત્રી ના બાતમી આધારે ગાંધીનગર ખાતે એક મકાનમાં ૧૦ લાખ ની ચોરી કરનારા ત્રણે જણા વિજાપુર થી હિંમતનગર તરફ બાઈક પર આવતા હિંમતનગર ના એનજી સર્કલ પાસેથી ૮૯ હજાર ના મુદમાલસાથે ત્રણે ને પકડી પાડી હિંમતનગર ટાઉન પોલીસ મથકે સોપી દીધેલ જે ત્રણે ને ગાંધીનગર પોલીસ રાત્રીના લઈ ગઈ હતી.
સાબરકાંઠા જીલ્લા એલ.સી.બી.ના પી.આઈ. ડી.એમ.ઢોલ તથા કૌશિક વ્યાસ સહિત સ્ટાફ ના બાતમીના આધારે રવિવારએ રાત્રી ના સમયે વિજાપુર થી હિંમતનગર માર્ગ પર આવેલ એનજી સર્કલ પાસે વોચ કરી રહયા હતા દરમિયાન બાતમી વાળી બાઈક પર ત્રણ જણા જણા આવી રહયા હતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી સોનાનો હાર નંગ-૧,૬૦ હજાર ૯૦૦ નો તથા રોકડ ૧૯૦૦૦ મળી આવેલ જેથી પોલીસ એ બાઈક રૃા.૧૦ હજાર નું મળી કુલ ૮૯ હજાર ૯૦૦ નો મુદમાલ સાથે (૧) ટીનાભાઈ રામાભાઈ બજાણીયા (ઉંમર-ર૪ મૂળ રહે.હસનનગર, વણઝારાવાસ, હિંમતનગર, જી.સાબરકાંઠા હાલ રહે.આગલોડ તા.વિજાપુર જી.મહેસાણા), (ર) શંકરભાઈ લક્ષ્મણભાઈ બજાણીયા (ઉંમર.૧૯ મૂળ રહે.ધાણધા, તા.હિંમતનગર હાલ રહે.પરબડા તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) અને (૩) રાકેશભાઈ અમરતભાઈ બજાણીયા (ઉંમર.૧૯ રહે. બજાણીયા વાસ, નવા પાંજરા પોળ પાસે, વિજાપુર, જી.મહેસાણા) ને પકડી પૂછ પરછ કરતા પકડાયેલા ત્રણે યુવાનો બે ચોરી કર્યા નું કબુલ્યુ હતું જેમાં અઢી માસ પહેલા મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકા ના પીલવાઈ ગામ ના સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે મોબાઈલ દુકાનનું તાળું સળિયા થી તોડી ચાર નવા અને ત્રણ જુના મળી સાત મોબાઈલ ની ચોરી કરેલ હોવાનું કબુલ્યુ હતું જયારે બીજી ચોરી ગાંધીનગરમાં પોણા ત્રણેક માસ પહેલા સેકટર-પ માં બંધબે માળના મકાનના દરવાજા નો નકુચો તોડી અંદરથી તિજોરી તોડી તેમાંથી અને બીજા કબાટો માંથી મળી કુલ ચાર થી પાંચ સોનાની ચેઈનો, સોનાનો હાર, સાત થી આઠ જોડી સોનાની બુટ્ટીઓ, સોનાના પાટલા, વીટીઓ, એક કેમેરો, એક કાંડા ઘડિયાળ અને રોકડ રૃા.૧૦ હજાર મળી કુલ ૧૦ લાખથી વધુ ના માળ મત્તા ની ચોરી કરી હતી તેવું પણ કબુલ્યું હતું. પોલીસ એ પકડયેલા ત્રણે યુવાનોને હિંમતનગર ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધી સોપી દીધેલ હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved