Last Update : 24-April-2012, Tuesday

 
ફોટો વોલ્ટેક સોલર પેનલો લગાવીને
નર્મદા કેનાલો ઉપર બે હજાર મે.વૉ. સૌર ઊર્જા પેદા થઈ શકે !
જો આ થાય તો વર્ષે ૬૦૦ લાખ ઘનમીટર પાણી બાષ્પીભવન થતું રોકી શકાય !
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, સોમવાર
નર્મદા યોજનાની સાણંદ બ્રાન્ચ કેનાલ ઉપર ૭૩૦ મીટર લંબાઈમાં ફોટો વોલ્ટેક પેનલો ગોઠવી સોલર એનર્જીની ૧ મેગાવોટ ક્ષમતા ઉભી કરાઈ છે, ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. જગદીશને જાહેર કર્યું છે કે, ગુજરાતમાં નર્મદા યોજનાની કેનાલો ઉપર આ જ રીતે સોલર પેનલો ગોઠવીને ૨૦૦૦ મેગાવૉટ સોલર એનર્જીનું સર્જન થઈ શકે તેમ છે.
નર્મદા યોજનાની કુલ ૨૫૩૮ કિલોમીટર લંબાઈની ૩૮ બ્રાન્ચ કેનાલો બાંધવાની છે, જે પૈકી અત્યારે ૨૯ બ્રાન્ચ કેનાલો તૈયાર થઈ ચૂકી છે, જેની લંબાઈ ૨૦૦૦ કિલોમીટર જેટલી થાય છે. જ્યારે કુલ ૫૧૧૨ કિલોમીટરની લંબાઈની વિતરણ કેનાલો બાંધવાની છે, તે પૈકી અત્યારે કિલોમીટરની વિતરણ કેનાલો તૈયાર થઈ ગઈ છે. આ કુલ ૪ હજાર કિલોમીટરની કેનાલો ઉપર ૩૫ ટકા એટલે કે ૧૪૦૦ કિલોમીટર વિસ્તારમાં સોલર પીવી પેનલો ગોઠવવી ટેકનિકલ રીતે શક્ય છે, જેને કારણે ૨૦૦૦ મેગાવોટ સોલર મળી શકે તેમ છે. સાણંદ બ્રાન્ચ કેનાલ ઉપર પીવી પેનલો ગોઠવાયા બાદ ખાનગી કંપનીઓ આ તક ઝડપવા આગળ આવશે તેવી આશા છે, એમ ઉલ્લેખતાં જગદીશને ઉમેર્યું હતું કે, જો ૧૪૦૦ કિલોમીટર વિસ્તારમાં કેનાલો ઉપર પીવી પેનલો ગોઠવાય તો વર્ષે ૫૦૦ થી ૬૦૦ લાખ ચોરસમીટર પાણી બાષ્પીભવન થતું બચાવી શકાય.
દરમિયાન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ કે જેના દ્વારા સાણંદ બ્રાન્ચ કેનાલ ઉપર કડી તાલુકાના ચંદ્રાસણા ગામ ખાતે ૧ મેગાવોટનો સોલર પ્રોજેક્ટ પ્રાયોગિક રીતે કાર્યરત થઈ રહ્યો છે, તેના મેનેજિંગ ડિરેક્ટર ગુરૃદીપ સિંઘે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાછળ રૃા. ૧૭.૫ કરોડ ખર્ચાયા છે અને એ દ્વારા પ્રતિદિન સરેરાશ ૪૩૮૩.૫૬ યુનિટ લેખે વર્ષે ૧૬ લાખ યુનિટ સોલર વીજળી પેદા થશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved