Last Update : 24-April-2012, Tuesday

 

મિકાનો અવાજ બીજા બધાં કરતાં જુદો છે:બચ્ચન

-ફિલ્મ ડિપાર્ટમેન્ટના ગીતથી બીગ બી પ્રભાવિત

 

ફિલ્મ ડિપાર્ટમેન્ટમાં મિકાએ ગાયેલા લગ્નગીત કમ્મો પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ડાન્સ કર્યો છે. મિકાના આ ગીતથી બીગ બી પ્રભાવિત છે. તેમણે એમ કહ્યું હોવાના અહેવાલો છે કે મિકાનો અવાજ બીજા ગાયકો કરતાં જુદો છે.


Read More...

Sexy Dressમાં સોનમ,મેગેઝીન કવર પર

-રિયાએ તૈયાર કરેલો સેક્સી ડ્રેસ પહેર્યો

અબ્બાસ મસ્તાનની પ્લેયર્સ ફિલ્મમાં સેક્સી રોલ કરી ચૂકેલી સ્ટાર સોનમ કપૂર પિપલ મેગેઝિનના કવર પર ચમકી ઊઠી છે.

બહેન રિયા કપૂરે તૈયાર કરેલો ખાસ વોર્ડરોબ ધારણ કરેલી સોનમ ખરેખર આકર્ષક લાગે છે. આમ તો આ ડ્રેસ ઉત્તેજક ગણાય કારણ કે જૂનવાણી લોકોને એ ‘રિવિલીંગ’ (અંગ પ્રદર્શન કરે એવો ) લાગશે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ
i

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

સલમાન ખાન હવે અર્જુનને સપોર્ટ નથી કરતો

-વાસ્તવમાં સલ્લુના કહેવાથી અર્જુન અભિનય તરફ વળ્યો

હજુ ગઇ કાલ સુધી સલમાન ખાન બોની કપૂરના દીકરા અર્જુન કપૂરને પીઠબળ આપતો હતો. એના કહેવાથીજ અર્જુને વજન ઘટાડ્યું અને અભિનય ક્ષેત્રે પ્રવેશ્યો. સમગ્ર બોલિવૂડમાં એવી છાપ હતી કે સલમાન ખાન અર્જુનનો સપોર્ટર છે.

પરંતુ અચાનક કોણ જાણે શું બન્યું, સલમાન ખાને ટ્‌વીટર પર અર્જુનની ફિલ્મ ઇશ્કઝાદેને પ્રમોટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. અગાઉ એવી છાપ હતી કે સલમાનની બહેન અર્પિતા સાથે અર્જુન ડેટિંગ કરી રહ્યો છે માટે સલમાન એને ટેકો આપી રહ્યો છે.

Read More...

ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે

-ઐશ્વર્યાએ રૂ.૨૦ કરોડમાં કોન્ટ્રાક્ટ કર્યો

ઘણા બધા લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર રહેનારી ઐશ્વર્યા બચ્ચનના પ્રસંશકો માટે એક સારા સમાચાર છ ે કે એશ ટુંક સમયમાં જ નાના પરદા ઉપર જોવા મળશે! આ કમબેક કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક આભૂષણની જાહેરાતથી થઈ રહી છે. આ જાહેરાતમાં તો પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ પહેલો જ એવો મોકો છે કે જ્યારે કોઈ જાહેરાતમાં ઐશ્વર્યા અને અમિતાભ એક સાથે હોય!

Read More...

રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે

- પુત્રી-જમાઈની ફ્‌લોપ ફિલ્મ ‘૩’

સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર અને તેના પ્રસંશકોમાં ભગવાનની માફક પુજાતો અભિનેતા-રજનીકાન્ત, એક સુંદર અભિનેતા જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબજ જવાબદાર માનવી પણ છે. તેના વિશે તો બધાય જાણે જ છે કે જો તેની ફિલ્મ હિટ જાય તો જ તે પોતાનો હિસ્સો કે મહેનતાણું લે છે. પરંતુ એ વાત ખૂબજ ઓછા લોકોને ખબર છે કે જો તેની ફિલ્મ ફ્‌લોપ જાય તો તેની ફિલ્મમાં રોકાણ કરનારા તમામ વ્યક્તિઓને થયેલું નુકશાન, પોતે ભરપાઈ કરી આપે છે!

Read More...

અભય દેઓલે આખી રાત એરપોર્ટ પર વિતાવી

- ફ્‌લાઇટ મિસ થઈ ગઈ

કોઇપણ અભિનેતાની કારકિદીમાં તેના અભિનયની સાથોસાથ તેનો પ્રોફેશનલ અભિગમ પણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. અભય દેઓલની જો વાત કરીએ તો એક સારો અભિનેતા તો છે જ પરંતુ તેની સાથો સાથ તેને એક પ્રોફેશનલ અભિગમની બાબતમાં પુરેપુરા ગુણ મળી શકે છે. તાજેતરમાં આગલા દિવસનો ઉજાગરો હોવા છતાં પણ અભય દેઓલે બીજે દિવસે મોડી સાંજ સુધી સતત શૂટંિગ કર્યું હતું. આ દરમિયાન તેણે એક મિનિટનો પણ આરામ લીધો નહોતો.

Read More...

અર્જૂન કપૂરને કેટરિના કૈફ સાથે પડદા પર રોમાન્સ કરવો છે

સોનાક્ષીની દૂરની બહેન ભાવના રૂપારેલને સારી તક મળી

Entertainment Headlines

પ્રિયંકા ચોપરાએ ત્રણ કરોડની આઇટમ ગીતની ઓફર નકારી
કેટરિના કૈફ અને સોનાક્ષી સંિહાએ ભૂતકાળ ભૂલાવીને સમાધાન કર્યું
સોનાક્ષીની દૂરની બહેન ભાવના રૂપારેલને સારી તક મળી
નેતા- અભિનેતાની સોસાયટીમાં વાંદરાઓનો ભારે ઉપદ્રવ

 

અર્જૂન કપૂરને કેટરિના કૈફ સાથે પડદા પર રોમાન્સ કરવો છે
સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!

Ahmedabad

પ્રેમી સાથે લગ્ન કરવા પુત્રીએ ઘરમાંથી ૧.૯૭ લાખની ચોરી કરી
બે ટ્રકમાં કતલખાને લઇ જવાતા ૨૫ બળદો બચાવાયા
મ્યુનિ.ના ભ્રષ્ટાચારના પુરાવા કોંગ્રેસે ચીફ વિજિલન્સ ખાતાને પૂરા પાડયા

આંબાવાડીની જ્વેલરી શોપમાંથી ૨૬ કિલો ચાંદીના દાગીનાની ચોરી

•. ACP ઓફિસ સામે તસ્કરોએ નવ દુકાનનાં તાળાં તોડયાં
[આગળ વાંચો...]
 

Baroda

જમાદારે રસ્તામાં મળેલો બે લાખના દાગીના માલિકને પરત કર્યો
ખેડૂતોની માંગનો લાભ લઈ નકલી બિયારણ પધરાવતા વેપારીઓ
કેન્દ્રે કપાસ ખરીદી બંધ કરતા ખેડૂતો વિફર્યા ઃ પથ્થરમારો - લાઠીચાર્જ

શ્રેષ્ઠ રીસર્ચ પેપર પ્રસિધ્ધ કરનારા પ્રાધ્યાપકોનુ દર વર્ષે સન્માન કરાશેે

આચાર્ય સંઘના એક જુથે આંદોલનનો કરેલો નિર્ણય
  [આગળ વાંચો...]
 

Surat

ફાનસયુગમાં જીવતા આદિવાસી પરિવારોને રોશનીના દર્શન થશે
દેવું ઉતારવા કોન્ટ્રાકટરે વેપારીને ત્યાંથી ૭.૫૦ લાખની સાડી સેરવી
ખેલ મહાકુંભના કોચ પુરસ્કાર માટે પાંચ માસથી ધક્કા ખાય છે
ફોસ્ટાના ૨૧ કે ૩૧ ડિરેકટરોની ચૂંટણીના ઉકેલ માટે મથામણ
મેનેજર તરીકે પેઢી સંભાળતા મોટાભાઇએ જ ઉચાપત કરી
  [આગળ વાંચો...]
 

South Gujarat

પારડીના વેલપરવામાં સરપંચ પુત્રના લગ્ન પોલીસે અટકાવ્યા
'આવી જ રીતે કામો થવાના હોય તો તમામ કમિટીઓ વિખેરી નાંખો'
દમણના કચીગામમાં સેલો ગુ્રપની કંપનીમાં ભિષણ આગ
સાસરિયાના ત્રાસથી કાલીયાવાડી અને બીલીમોરાની પરિણીતા પોલીસ શરણે
સામરવરણીમાં સ્કુલ સંચાલકના બંગલામાંથી રૃા.૬ લાખની ચોરી
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

હોટલ પર રોકાયેલી બસમાંથી શ્રમિકની બાળકી ગૂમ થઇ ગઇ
ડાકોર અને વડતાલ મંદિરોમાં ભગવાનને ચંદનનો શણગાર કરાશે
નડિયાદ જૂના બસ મથકે ડીપીના થાંભલામાંથી તણખા ઝરતા નાસભાગ

નડિયાદની પોળમાં આગ લાગતા ઘરવખરી બળી ગઇ

નાપા સીમમાં ગૌમાંસનો જથ્થો ભરતા ચાર આરોપી ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટ, સૌરાષ્ટ્રમાં હજુ વાદળા, દ્વારકા-ખંભાળિયા પંથકમાં ઝાપટાં
દીવ પાસે દસથી બાર કૂતરાંએ હુમલો કરતા બાળકનું મોત

માણાવદરના જીનિંગ ઉદ્યોગનો રૃંધાતો વિકાસ

અભયારણ્યની બહાર વસતા રાની પશુનો આતંક
કપાસના મુદ્દે CCI કચેરીને તાળાબંધી, રાજકોટમાં આત્મવિલોપનની ચીમકી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવામાં મોટાભાગની ડીપવેલ ડંકીઓ ખોટવાયેલી
ઘોઘાસર્કલના વેપારીને તલવાર બતાવી મારી નાખવાની ધમકી મળી
વિકલાંગધારાના અમલીકરણ માટે નેત્રહિન જાગૃત સંઘ દ્વારા ધરણા કરાશે
બો. ન.પાલિકા દ્વારા પ્રતિબંધિત ૧૬ કિ.ગ્રા. પ્લાસ્ટીક ઝબલા જપ્ત
વાસ્મો દ્વારા શ્રેષ્ઠ પાણી સમિતિને પુરસ્કાર અપાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઊંઝામાં જાગૃતિ અધિવેશનમાં ૧૮ હજાર બહેનોએ ભાગ લીધો
પાલનપુરમાં કેબીનના વેપારની અદાવતમાં મહિલાનો ત્રાસ
પરિણીતાના અગ્નિસ્નાન કેસમાં ખૂનનો ગુનો દાખલ

મહેસાણા ઓ.એન.જી.સી. કોન્ટ્રાક્ટર લેબરોનું થઈ રહેલું ભારે શોષણ

અમીરગઢ આરટીઓ પર ફોલ્ડરીયાઓનો ખાયકીનો ખેલ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
 

International

યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
[આગળ વાંચો...]
 

National

વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
[આગળ વાંચો...]

Sports

IPLના બે અઠવાડિયા બાદ દર્શકોમાં લગાતાર ઘટાડો
આજે તેંડુલકર ૪૦માં વર્ષમાં પ્રવેશશે જન્મદિનને સાદાઈથી ઉજવશે
આઇપીએલ ખેલાડીઓને પગાર ચુકવવામાં વિશ્વની બીજા ક્રમની ધનાઢ્ય સ્પોર્ટિંગ લીગ
દિલ્હીને હરાવ્યા પછી પૂણેનો રૃઆબ અને આત્મવિશ્વાસ વધ્યો હશે

આ વખતે ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર હારતી વધુ જોવા મળે છે

[આગળ વાંચો...]
 

Business

FIIનું શેરોમાં ઓફલોડીંગઃ સેન્સેક્ષ ૨૭૭, નિફટી ૯૦ પોઈન્ટ તૂટયા
આજે અખાત્રીજ ઃ ગુજરાતમાં ૨૫૦ કિલો સોનાના વેચાણનો મૂકાતો અંદાજ
એનએસઈમાં બોલાયેલા ઓચિંતા તીવ્ર કડાકાની સેબી દ્વારા તપાસ

ત્રણ મુખ્ય ટેલિકોમ ખેલાડીઓના ગ્રાહક સ્તરમાં માર્ચ માસમાં નોંધપાત્ર વધારો

ટીસીએસ ગુ્રપનો ત્રિમાસિક નેટ નફો ૧૦.૩૭ ટકા વધીને રૃા. ૨૮૯૫ કરોડ થયો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved