Last Update : 24-April-2012, Tuesday

 
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે

 

તમે બોલીવુડ ઉપર એક નજર નાંખો તો તરત ખ્યાલ આવશે કે આજે ઘણા ફિલ્મ-સ્ટારોના સંતાનો ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન જમાવી ચૂકયા છે. તો વળી કેટલાક એવા સંતાનો પણ છે કે હજુ પણ સંઘર્ષનો સામનો જ કરી રહ્યાં છે. સફળ ફિલ્મી સંતાનોમાં કરીના કપુર, રણબીર કપુર, કરિશ્મા કપુર, અભિષેક બચ્ચનના નામે મુખ્ય ગણાવી શકાય છે. ‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું છે કે બોલીવુડમાં વઘુ એક નવો ચહેરો દર્શકોને જોવા મળશે. આ ચહેરો છે પટૌડીના વર્તમાન નવાબ સૈફ અલીખાન અને અભિનેત્રી-અમૃતાસંિહની પુત્રી - ‘સારા અલી ખાન’નો કે જેણે ‘હેલ્લો’ અંગ્રેજી મેગેઝીનના જાન્યુઆરી, ૨૦૧૨ના અંકમાં ટાઈટલ પેજ ઉપર પોતાનો ડેબ્યુ કર્યો છે. આ કવર પેજ ઉપર સારા અલીખાન એક ક્રીમ કલરના લહેંગો પહેરીને પોતાની માતા-અમૃતાસંિહની બાજુમાં ઉભી છે, જ્યાં અમૃતાસંિહ સ્વયં એક કાઉચ ઉપર બેઠેલી છે. આમ તો આ ફોટો છપાયાને ઝાઝો સમય થયો નથી તેમ છતાયં બોલીવુડમાં તેણે ખાસ્સી લોકપ્રિયતા મેળવી લીધી છે. કહેવાય છે કે સારા અલીખાનના સુંદર લુકને કારણે ઘણા નિર્માતા-નિર્દેશકો તેને પોતાની ફિલ્મમાં લેવા તૈયારી બનાવી રહ્યા છે.
ખાન-પરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિઓનું માનીએ તો સારા ખાન ડોક્ટર બનશે અને તે યેલ યુનિવર્સિટીમાંથી પોતાનો આગળનો અભ્યાસ પુરો કરશે. બીજી બાજુ ફિલ્મ નિર્માતાઓ અમૃતાસંિહના ઘરના ચક્કરો કાપતા જોવા મળે છેકે જેથી તેઓ સારા અલીને ફિલ્મમાં કામ કરવા પરમીશન અપાવી શકે. અમૃતાસંિહે એક અખબારમાં આ વાતની પુષ્ટી કરતાં કહ્યું કે સારા અલીને સંખ્યાબંધ ફિલ્મોની ઓફર મળી રહી છે અને બોલીવુડના છ મોટા નિર્માતાઓ તો સારા અલીને લીડ રોલની ઓફર પણ આપી ચૂક્યા છે. હવે આપણે જ જોવાનું કે સારા અલી ખાન ફિલ્મોમાં પ્રવેશે છે કે પછી આ એકમાત્ર કોરી અફવા જ છે?
આ અંગે સૈફ અલી ખાન કહે છે કે હાલ હું મારા ભૂતકાળના સમય વિશે યાદ કરીને સમય વ્યર્થ કરવા માગતો નથી. હું માત્ર બેબો સાથે જ સંબંઘ ઘરાવું છું બાકી તો મારા જીવનમાં કોઇ મહત્વ ઘરાવતા નથી. આમ પણ જે વિતી ગયું છે તેને યાદ કરવાનો શો ફાયદો હું મારા જીવનને લઇને ખુબ ખુશ છું કરીના હું ટુક સમયમાં કરીના સાથે લગ્ન કરવાનો છું ત્યારે મારે અન્ય કોઇ વ્યક્તિ સાથેના સંબંઘો વિશે વાત કરીને મારા અગામી લગ્ન જીવનનમાં દરાર ઉભી કરવાની જરૂર નથી, મારે કોઇ દિકરી વિશે વાત નથી કરવી.

આમ તો જો કે ફિલ્મ ‘‘હર દિલ જો પ્યાર કરેલા’’ દરમ્યાન રાની અને પ્રીટી વચ્ચે દોસ્તી થઈ હતી. પરંતુ કરણ જૌહરની ફિલ્મ ‘‘કભી અલવિદા ના કહેના’’ દ્વારા બન્ને તારીકાઓ વચ્ચ ભારે મનદુઃખ થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓની ફિલ્મો ચલતે ચલતે, કલ હો ના હો, વીરજારા, હમતુમ, બ્લેક, સલામ નમસ્તે પણ બોક્સ ઓફિસ ઉપર એકબીજાને ભારે ચેલેન્જ આપતી રહી હતી. હવે આ વખતે રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘‘અઈય્યા’’ અને પ્રીટી ઝિન્ટની ‘‘ઈશ્ક ઈન પેરિસ’’ આવતા સપ્ટેમ્બર ૨૦૧૨માં જ એક સાથે રીલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું સાચે જ ઘણું દિલચશ્પ બની રહેશે કે બોક્સ-ઓફિસ ઉપરની આ બન્ને તારીકાઓની ફાઈટીંગની વિજય કોનો થાય છે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved