Last Update : 24-April-2012, Tuesday

 

વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો રિપોર્ટ
ઉર્જાની ખર્ચાળ સબસિડીઓ ભારતીય અર્થતંત્રના વિકાસમાં અવરોધજનક

જો નવ ટકાનો વિકાસદર હાંસલ કરવો હશે તો ઉર્જાના પુરવઠામાં દર વર્ષે ૬.૫ ટકાનો વધારો કરવો પડશે

નવી દિલ્હી, સોમવાર
ભારતના ઉર્જાક્ષેત્રમાં મોંઘી અને બિનકાર્યદક્ષ સબસિડીઓ અર્થતંત્રના વિકાસમાં અવરોધજનક છે અને રોકાણને આકર્ષવા માટે ભારતના એનર્જી માર્કેટમાં વધારે પારદર્શિતા આણવાની જરૃર હોવાનું ભારપૂર્વક વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કહ્યુ છે.
ન્યુ એનર્જી આર્કિટેક્ચરઃ ભારત એવાં શિર્ષક હેઠળના અહેવાલમાં તેણે કહ્યું છે કે મોંઘી અને બિનકાર્યદક્ષ સબસિડીઓ અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. વિદેશી અને ખાનગી રોકાણને આકર્ષવા માટે વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા એનર્જી માર્કેટમા લાવવાની જરૃર છે.
સરકારી માલિકીની કંપનીઓ અને સરકાર વચ્ચેના અંતરને વધારવું જોઈએ અને સબસિડીઓને નાબૂદ કરવાનું જરૃરી છે. ઉર્જાના બજાર માટે એક મજબૂત, સ્થાયી અને પારદર્શક નીતિગત માળખાને બનાવવામાં સરકારીની ભૂમિકા ઉપર પણ વર્લ્ડ ઈકોનોમિક ફોરમે (ડબ્લ્યુઈએફ) ભાર મૂક્યો છે.
સબસિડીઓને અસરકારક રીતે નાબૂદ કરવા અને ખાનગી ક્ષેત્રની વધનારી હિસ્સેદારીના લાભોને પ્રજા સુધી પહોંચાડવા માટે એક મજબૂત રાજકીય નેતૃત્વની જરૃર પડશે.
ઉદારીકરણ હાથ ધરાયા પછી દેશના ઉર્જા ક્ષેત્રમાં થોડી પ્રગતિ સધાઈ છે તેમ છતાં ઓદ્યોગિક ઉર્જા ખર્ચ દુનિયામાં ઉંચા પૈકીનો એક છે. રહેણાંક અને કૃષિ ઈલેક્ટ્રિસિટી, ડિઝલ, કેરોસીન અને એલપીજી વગેરેમાં ખૂબ સબસિડી અપાય છે, જેથી સરકારી તિજોરી ઉપર ભારણ વધે છે.
દેશે જો નવ ટકાનો વિકાસદર હાંસલ કરવો હોય તો તેણે દર વર્ષે ઉર્જાના પુરવઠામાં ૬.૫ ટકાનો વધરો કરવો પડશે. મોટા આર્થિક વિકાસને દર્શાવતાં ૧૯૯૦ અને ૨૦૦૮ વચ્ચે ભારતમાં ઉર્જાની માગમાં ૯૫ ટકાનો વધારો થયો હોવાનું રિપોર્ટ નોંધે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved