Last Update : 24-April-2012, Tuesday

 

એપ્રિલમાં સાવચેતીભર્યા કામકાજો
ઈક્વિટીમાં વિદેશી સંસ્થાઓનું રોકાણ ૮.૯૮ બિલિયન ડોલર

પી-નોટ્સ પર ટેક્સેશનના ગુંચવાડા પછી તેમના રોકાણો ધીમા પડયા

અમદાવાદ, સોમવાર
પી-નોટ્સ પર કરવેરાના ગુંચવાડા પછી ધીમા પડયા હોવા છતાં ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના રોકાણ ૮.૯૮ બિલિયન ડોલરે પહોંચ્યાં છે આ મહિને અત્યાર સુધીમાં તેમણે ૧૦૯ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
૨૦૧૨ના પહેલાં ત્રણ મહિનામાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં જંગી રોકાણ કર્યા પછી પી-નોટ્સની સ્પષ્ટતા પહેલાં એફઆઈઆઈ સાવધ બની છે અને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમા તેણે ૧૦૯ મિલિયન ડોલર અથવા તો રૃા. ૫૪૮ કરોડના રોકાણ કર્યાં છે.
કેલેન્ડર વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધીમાં એફઆઈઆઈનું કુલ રોકાણ વધીને રૃા. ૪૪,૪૯૯ કરોડ અથવા તો ૮.૯૮ બિલિયન ડોલરે પહોંચ્યુ છે. આમાંથી જાન્યુઆરી મહિનામાં ૨ બિલિયન ડોલર, ફેબુ્રઆરીમાં ૫.૧૨ બિલિયન અને બાકીના ૧.૬૮ બિલિયન ડોલરનું રોકાણ તેમણે કર્યુ હતું.
વર્ષ ૨૦૧૧ દરમિયાન એફઆઈઆઈ ભારતીય ઈક્વિટી માર્કેટથી મોટાભાગે દૂર રહી હતી અને તે સમયમાં તેણે ૩૫૦ મિલિયન ડોલર અથવા તો રૃા. ૨૭૦૦ કરોડના વેચાણ કર્યા હતાં.
બજારના સૂત્રો કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વ્યાજના દરમા વધારો બંધ કર્યો હોવાથી અને લિક્વિડિટી વધારી હોવાથી પહેલાં ત્રણ મહિનામાં એફઆઈઆઈએ સ્ટોક માર્કેટમાં રોકાણ વધાર્યા હતાં. પરંતુ, સરકારના એન્ટિ-ટેક્સ એવોઈડન્સ રૃલ અથવા તો ગારના પ્રસ્તાવે એફઆઈઆઈનો મૂડ બગાડયો હતો. ભારતીય શેરબજારમાં પાર્ટિસિપેટરી નોટ (પી-નોટ) મારફતે જેમના ક્લાયન્ટ ઈન્વેસ્ટમેન્ટ કરે છે એવી એફઆઈઆઈએ તેમના કામકાજ ધીમા કર્યા હતાં.
ગારને કારણે એફઆઈઆઈ બજારથી દૂર થઈ રહી છે અને રોકાણના એક મોટા સ્થાન તરીકેની ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએ ડેબ્ટ માર્કેટમાંથી ૩૫ મિલિયન ડોલર અથવા તો રૃા. ૧૮૫ કપરોડ પાછા ખેંચ્યા હતાં અને ઈક્વિટીમાં ૧૦૯ મિલિયન ડોલર અથવા તો રૃા. ૫૪૮ કરોડ રોક્યા હતાં. બોન્ડ્સ અને ઈક્વિટી બંને થઈને એફઆઈઆઈનું કુલ ઈન્વેસ્ટમેન્ટ ૭૩ મિલિયન ડોલર અથવા તો રૃા. ૩૬૩ કરોડ થયુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved