Last Update : 24-April-2012, Tuesday

 
ફયુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજી

 

નિફટી સપ્તાહના પ્રથમ દિવસે ૯૦ પોઈન્ટ ઘટી ૫૨૦૦ બંધ આવેલ છે. નિફટી માટે ૫૧૪૬ એ ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ એ છેલ્લુ સપોર્ટ લેવલ છે. જે તુટતા ઘટાડાનો દોર ઝડપી બને. એટ ધ મની ૫૨૦૦ પર પુટ- કોલ રેશીયો ૧.૭૨ આવેલ છે, જે બજાર ઓવરસોલ્ડ ઝોનમાં હોવાનો સંકેત સુચવે છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ વધીને ૨૧.૫૭ આવેલ છે.
સેન્સેક્સ ફયુચર - (૧૭૦૮૦)
૨૬ એપ્રિલ માસનો ફયુચર ૧૭૦૫૦ ઉપર ૧૭૯૦૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૭૨૦૦ સુધી સુધારાની શક્યતા છે.
નિફટી - (૫૧૮૪)
મંગળવારના રોજ નિફટીની રેન્જ ૫૧૫૦થી ૫૨૩૦ની વચ્ચે જોવાય.
૫૧૦૦ પુટ ઓપ્શન - (૧૭ રૃા. પ્રિમિયમથી વેચો)
૧૭ નીચે ૨૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં પુટ ઓપ્શનનું પ્રિમિયમ ઘટીને ૮ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
વિડીયોકોન ઈન્ડ. (૧૬૯)નો એપ્રિલ માસનો ફયુચર ૧૬૯ નીચે ૧૭૪નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૬૦ સુધી ઘટાડાની શક્યતા છે.
અબાન ઓફશોર (૪૧૯)નો એપ્રિલ માસનો ફયુચર ૪૧૯ નીચે ૪૨૭નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૪૦૫ સુધી ઘટાડાની શક્યતા છે.
સેઇલ (૯૬)નો એપ્રિલ માસનો ફયુચર ૯૬ નીચે ૯૯નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૯૨ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved