Last Update : 24-April-2012, Tuesday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફયુચર ૫૨૩૩ પોઇન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૧૮૪) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૧૩૭ પોઇન્ટના પ્રથમ અને ૫૧૧૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૦૩ પોઇન્ટથી ૫૨૧૭ પોઇન્ટ, ૫૨૩૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૩૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
એસીસી લિ. (૧૨૪૩) ઃ સિમેન્ટ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૨૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. ૧૨૧૯ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે ૧૨૬૧થી ૧૨૬૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. ૧૨૬૯ ઉપર તેજી તરફી ધ્યાન.
એનએમડીસી લિ. (૧૭૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૬૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. ૧૬૩ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક ૧૭૯થી ૧૮૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
કેનેરા બેન્ક (૪૬૮) ઃ રૃા. ૪૫૭નો પ્રથમ તેમજ રૃા. ૪૪૭ના બીજા સપોર્ટથી બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૪૮૧થી રૃા. ૪૮૮ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
અબાન ઓફશોર (૪૧૯) ઃ ઓઇલ-ગેસ સેકટરનો આ સ્ટોક ટૂકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૩૩થી રૃા. ૪૪૧ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૪૦૩નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
સબેરો ઓર્ગેનિક (૧૦૨) ઃ ફર્ટિલાઇઝર સેકટરનો ફન્ડામેન્ટલ બી ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૧૩થી રૃા. ૧૧૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ગ્લેનમાર્ક ફાર્મા (૩૨૩) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૧૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૩૬થી ૩૪૧ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
તાતા સ્ટીલ (૪૬૨) ઃ રૃા. ૪૫૩નો પ્રથમ તેમજ રૃા. ૪૪૭ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૪૭૭થી રૃા. ૪૮૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
સ્ટેટ બેંક (૨૧૯૨) ઃ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૨૧૭ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડો રૃા. ૨૧૭૩થી રૃા. ૨૧૫૦ના ભાવની આસપાસ નફો બુક કરવો.
હિરોમોટો કોર્પ (૨૧૪૬) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ઓટો સેકટરનો આ સ્ટોક રૃા. ૨૧૬૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૨૧૧૫થી રૃા. ૨૧૦૩ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગ લક્ષી રૃા. ૨૧૭૫ સ્ટોપલોસ ધ્યાને લેવો.
આઈસીઆઈસીઆઈ બેંક (૮૪૩) ઃ રૃા. ૮૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૮૭૧ના સ્ટોપલોસે વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૮૧૯થી ૮૦૮નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved