Last Update : 24-April-2012, Tuesday

 
આઠ કોમોડિટીઓના વાયદા પર પ્રતિબંધને બદલે અંકૂશાત્મક પગલાંની તરફેણ કરતું એફએમસી

ચાંદીમાં ૩૩,૨૦૧ કિલોનાં કામકાજ સાથે ભાવમાં સુધારો

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૭૬૬ સોદામાં રૃ.૫૬૭.૮૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ ૪૦ પૈસા ઘટી રૃ.૨,૮૪૪.૬૦ બંધ રહ્યો હતો, જ્યારે ચાંદીમાં ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ ૫૦ પૈસા સુધરી બંધમાં રૃ.૫,૭૩૦ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં ૩૭૮ સોદામાં રૃ.૨૧.૬૯ કરોડનાં ૭૫.૯૩૬ કિલો અને ઈ-સિલ્વરમાં ૧૮૪ સોદામાં રૃ.૧૮૯.૪૩ કરોડનાં ૩૩,૦૫૧.૨૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં. ચાંદીનો હૈદરાબાદ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૨૬૪ વધી બંધમાં રૃ.૫૬,૮૨૪ રહ્યો હતો. ચાંદી હૈદરાબાદ કોન્ટ્રેક્ટમાં ૧૫૦ કિલો ચાંદીનાં કામ થયાં હતાં.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૬૫ પૈસા વધી રૃ.૫૧૨.૪૫, ઈ-લેડ ૨૫ પૈસા ઘટી રૃ.૧૫૧.૫૦, ઈ-નિકલ રૃ.૯ ઘટી રૃ.૧,૨૫૨.૫૦, ઈ-ઝિંક ૨૦ પૈસા ઘટી રૃ.૧૪૦.૯૫ અને ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૦ વધી રૃ.૨,૮૫૫ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૮૨ કરોડનાં ૧,૬૦૦.૦૮૫ ટન, ઈ-લેડમાં રૃ.૫૫.૩૪ કરોડનાં ૩,૬૫૫.૦૭૨ ટન, ઈ-નિકલમાં રૃ.૬૨.૬૮ કરોડનાં ૫૦૦.૦૪૫ ટન, ઈ-ઝિંકમાં રૃ.૫૦.૧૪ કરોડનાં ૩,૫૫૫.૦૯૫ ટન અને ઈ-પ્લેટિનમમાં ૧૧૨ ગ્રામના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૭૯૩ સોદામાં રૃ.૪૧.૭૦ કરોડનાં ૧,૬૦,૩૩૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૨૫ ઘટી રૃ.૬૮૫ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૨૫.૫૦ ઘટી રૃ.૭૦૩ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૧૦.૫૦ ઘટી રૃ.૬૮૨.૭૦, દીઓદર રૃ.૧૨.૩૦ ઘટી રૃ.૬૮૦.૬૦, ડીસા રૃ.૧૧ ઘટી રૃ.૬૭૯.૬૦, હિમ્મતનગર રૃ.૩ ઘટી રૃ.૬૮૦.૪૦, ખેડબ્રહ્મા રૃ.૧.૮૦ ઘટી રૃ.૬૮૦.૯૦, પાટણ રૃ.૩.૪૦ વધી રૃ.૬૮૬.૬૦, થરા રૃ.૯.૧૦ ઘટી રૃ.૬૮૧.૧૦, વડાલી ૬૦ પૈસા સુધરી રૃ.૬૮૯.૨૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૪.૮૦ ઘટી રૃ.૬૮૫.૬૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૮ સોદામાં રૃ.૨.૮૯ કરોડનાં ૪૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૫ ઘટી રૃ.૭૧૫ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૧૪.૫૦ ઘટી રૃ.૭૩૦ના સ્તરે રહ્યા હતા.
ચણા-દેશી વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૧૦ વધી રૃ.૩,૪૮૦ રહ્યો હતો. દેશી ચણામાં ૧૦ ટનનાં કામ થયાં હતાં.
ક્રૂડ સોયાબીન તેલમાં રૃ.૧૪ લાખનાં ૨૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૭૦ અને કોટા-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઘટી રૃ.૬૮૩.૬૦ બંધ રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૪ સોદામાં રૃ.૫૭ લાખનાં ૯૦ ટનનો ધંધો થયો હતો. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૯.૧૦ ઘટી રૃ.૬૪૭ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૩.૫૦ ઘટી રૃ.૬૫૯ બંધ રહ્યો હતો, જ્યારે શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ વધી રૃ.૬૧૦ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૦.૨૦ વધી રૃ.૬૨૨.૧૦ બંધ રહ્યા હતા.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૬ ઘટી રૃ.૩,૭૩૪ થયો હતો. કાચા કપાસમાં ૧૨૭ સોદામાં રૃ.૮૧ લાખનાં ૨,૧૬,૨૮૧ કિલોનાં કામ થયાં હતાં.
રાયડાનો રેવારી-૧ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૪૧ વધી રૃ.૩,૫૯૧ બંધ રહ્યો હતો. રાયડામાં ૨૧૯ ગુણીનાં કામ થયાં હતાં.
ડાંગરમાં ૩૮ સોદામાં રૃ.૧.૩૨ કરોડનાં ૧૬,૨૦૦ ગુણીનાં કામ થયાં હતાં, વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ ૭૦ પૈસા સુધરી રૃ.૧,૧૭૪.૨૦ બંધ રહ્યા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, લુધિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૨૧૭ સોદામાં રૃ.૧૧.૯૩ કરોડનાં ૮૮,૮૦૦ ગુણીના વેપાર થયા હતા.
રો વુલના ટ્રેડર્સ એક્સ-લુધિયાણા (પંજાબ) ૫૦૦ કિલો ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૨૩૭ સોદામાં રૃ.૨૯.૮૬ કરોડનાં ૪,૨૦,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઘટી રૃ.૭૧૭.૮૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ રહ્યા હતા.
વુલ ટોપ ટ્રેડર્સ ૨૦૦ કિલો - ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૩૦ સોદામાં રૃ.૮૫ લાખનાં ૧૦,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ ભાવ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટનો રૃ.૮૫૪.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૮૩૮ બંધ રહ્યો હતો.
આરબીડી પામોલીન તેલમાં ૨૦ સોદામાં રૃ.૬.૩૪ કરોડનાં ૧,૦૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૬૦ પૈસા સુધરી રૃ.૬૪૦.૭૦ બંધ રહ્યા હતા.
ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૦૬.૨૦ વધી રૃ.૬,૦૧૭.૭૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦૦ વધી રૃ.૫,૯૦૦ના સ્તરે રહ્યા હતા. ચોખામાં ૬ સોદામાં રૃ.૫૪ લાખનાં ૧,૮૦૦ ગુણીના વેપાર થયા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૫ વધી રૃ.૬૭૫ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૪.૬૦ વધી રૃ.૬૮૮.૪૦ રહ્યા હતા, જ્યારે રિફાઈન્ડ સોયાબીન તેલનો શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૬૫ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૭૮.૨૦ના સ્તરે રહ્યા હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં રૃ.૨૭ લાખનાં ૪૦ ટન અને રિફાઈન્ડ સોયાબીન તેલમાં રૃ.૧૩ લાખનાં ૨૦ ટનનાં કામ થયાં હતાં.
સોયાબીનના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૨.૧૦ કરોડનાં ૮૬૮ ટનના વેપાર થયા હતા. સોયાબીન ડીઓસી કોન્ટ્રેક્ટસમાં મે.ટનદીઠ કોટા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૨ વધી રૃ.૨૩,૯૬૦ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૩,૫૦૦ના સ્તરે રહ્યા હતા, જ્યારે સોયાબીન ટ્રેડર્સ કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૮.૨૦ વધી રૃ.૩,૧૯૩.૫૦ બંધ રહ્યો હતો.
સ્ટીલ ટીએમટી બાર એક્સ કુર્નુલ (આંધ્ર પ્રદેશ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ રૃ.૨૦ વધી રૃ.૫૧,૭૬૦ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૪૪ સોદામાં રૃ.૬.૧૭ કરોડનાં ૧,૧૮૦ ટનનાં કામ થયાં હતાં.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved