Last Update : 26-March-2012,Monday
 

શેરબજારની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ...ઉછાળે નફારૂપી વેચવાલી...!!


મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તા. ૧૬-૦૪-૨૦૧૨ના રોજ ૧૭૦૪૭ પોઇન્ટ ખુલીને ૧૭૦૧૦ પોઇન્ટના નીચા મથાળેથી ૧૭૫૩૩ પોઇન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૫૨૩ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૨૭૯ પોઇન્ટના ઉછાળે ૧૭૩૭૩ પોઇન્ટ બંધ થયેલ...!!
સેન્સેક્સ બંધ (૧૭૩૭૩)ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ૧૭૧૩૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૦૦૩ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ તરફી ૧૭૪૭૭ પોઇન્ટથી ૧૭૬૦૭ પોઇન્ટ, ૧૭૭૭૦ પોઇન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે..! ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૭૭૭૦ પોઇન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી...!!
નિફટી ફયુચર બંધ (૫૩૦૪)ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૫૦૭૩ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડંિગ સંદર્ભે ૫૩૭૭ પોઇન્ટથી ૫૪૧૯ પોઇન્ટ, ૫૪૭૭ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૫૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી..!!
નિફટી ફયુચર રેન્જ ૫૦૭૩ થી ૫૫૦૭ પોઇન્ટ ઘ્યાને લેવી...!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક રોકાણઅર્થે સ્ટોક....
(૧) રેનબક્ષી લેબ (૫૧૬)ઃ ફાર્મા ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા. ૫૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા. ૪૯૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા. ૫૩૭ થી રૂા. ૫૫૩નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂા. ૫૫૯ ઉપર તેજી તરફી ઘ્યાન...!!
(૨) લ્યુપિન ફાર્મા (૫૫૦)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૫૩૧ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ...! રૂા. ૫૧૭ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા. ૫૭૬ થી રૂા. ૫૮૯નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
(૩) તાતા સ્ટીલ (૪૭૦)ઃ રૂા. ૪૫૭નો પ્રથમ તેમજ રૂા. ૪૪૧ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા. ૪૮૯ થી રૂા. ૫૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે....!
(૪) ઘન્ખ લિમિટેડ (૧૯૭) રિઆલિટી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડંિગલક્ષી રૂા. ૨૦૯ થી રૂા. ૨૧૬ના ભાવની સંભાવના ધરાવે છે... રૂા. ૧૮૮નો સ્ટોપલોસ ઘ્યાને લેવો...!!
(૫) ઓએનજીસી (૨૬૬) ઓઇલ-ગેસ સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૂા. ૨૫૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૂા. ૨૭૯થી રૂા. ૨૮૮ના ભાવ આસપાસ નફાલક્ષી ઘ્યાન ઉત્તમ....
(૬) અબાન ઓફશોર (૪૨૦)ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂા. ૪૦૩ આસપાસનાં સપોર્ટથી ટ્રેડંિગલક્ષી રૂા. ૪૪૬ થી રૂા. ૪૬૪ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!
કેનેરા બેન્ક (૪૭૨)ઃ રૂા. ૪૫૭નો પ્રથમ તેમજ રૂા. ૪૪૦ના સ્ટ્રોંગ સપોર્ટથી બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૪૯૫ થી રૂા. ૫૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!!
(૮) ઇન્ડિયન ઓઇલ (૨૬૩)ઃ ઓઇલ-ગેસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડીલેવરી બેઇઝ રોકાણઅર્થે રૂા. ૨૪૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે રૂા. ૨૮૯ થી રૂા. ૨૯૭ના ભાવ આસપાસ નફાલક્ષી ઘ્યાન...!!
(૯) સિપ્લા લિમિટેડ (૩૨૧)ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા. ૩૦૯ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૩૪૬ થી રૂા. ૩૫૬ના સંભવિત ભાવની શક્યતા છે...!! રૂા. ૩૫૭ બાદ તેજી તરફી રૂખ ઘ્યાને લેશો...
(૧૦) ભારતી ટેલિ (૩૨૪)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂા. ૩૦૯ આસપાસ રોકાણકારે રૂા. ૩૪૩ થી રૂા. ૩૫૭ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. સાપ્તાહિક રૂા. ૨૯૭ સ્ટોપલોસ ઘ્યાને લેશો...

ફયુચર રોકાણ
(૧) ્‌ભજી લિમિટેડ (૧૦૯૫) ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૧૦૭૭ આસપાસ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે છે. રૂા. ૧૦૬૩ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો આ ફયુચર રોકાણ રૂા. ૧૧૧૯ થી રૂા. ૧૧૩૫નો સાપ્તાહિક ટાર્ગેટ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
(૨) એક્સિસ બેન્ક (૧૧૭૮)ઃ ટેકનિકલી ન્યુઝ બેઇઝડ આ સ્ટોક રૂા. ૧૧૫૩ના પ્રથમ અને રૂા. ૧૧૩૩ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક...!! તેજી તરફી રૂા. ૧૧૯૭ થી રૂા. ૧૨૦૭ના સંકેતભાવ નોંધાશે...!! રૂા. ૧૨૦૭ ઉપર આક્રમક તેજીનાં મૂડમાં રૂા. ૧૨૨૩ આસપાસના ભાવની શક્યતા...!!
(૩) લાર્સન (૧૨૯૦)ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૧૩૨૩ થી રૂા. ૧૩૩૯ના ભાવની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે..!! ૨૫૦ શેરનું ફયુચર રૂા. ૧૨૬૪ના સ્ટોપલોસથી ખરીદવા લાયક...
(૪) સ્ટેટ બેન્ક (૨૨૬૩)ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી...!! રૂા. ૨૨૯૭ આસપાસ વેચાણ લાયક...બેન્ક સેક્ટરનો આ સ્ટોક નીચા મથાળે રૂા. ૨૨૩૦ થી રૂા. ૨૨૦૯ ભાવ દર્શાવે તેવી સંભાવના છે... રૂા. ૨૩૦૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ...!!
(૫) ફાઇના ટેકનો (૭૩૯)ઃ ઉંચા મથાળે રૂા. ૭૬૪ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૂા. ૭૦૯ થી રૂા. ૬૯૬ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે...રૂા. ૭૭૩ ઉપર તેજી તરફી ઘ્યાન બદલવું...!!
સ્મોલ સેવંિગ્ઝ સ્ક્રીપો
(૧) લ્લઘૈંન્ (૮૭) રિઆલિટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરી બેઇઝ રૂા. ૯૫ થી રૂા. ૧૦૩ના ભાવની સંભાવના ધરાવે છે... રૂા. ૮૦ નો સ્ટોપલોસ ઘ્યાને લેવો....!!
(૨) અદાણી પાવર (૬૯)ઃ ડિલેવરી બેઇઝ રોકાણકારે પાવર સેક્ટરનાં આ સ્ટોકને રૂા. ૬૧ના અતિ મહત્ત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૂા. ૭૫ થી રૂા. ૮૧ બાદ તેજી તરફી રૂખ...!!
(૩) જેપી પાવર (૪૨)ઃ રૂા. ૩૯ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છે... રૂા. ૩૬નો સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૂરી....
(૪) એપોલો ટાયર (૯૧) ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૮૭નો પ્રથમ તેમજ રૂા. ૮૧ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક...ઓટો ટાયર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૧૦૩ થી રૂા. ૧૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા...!!
(૫) પિપાવાવ ડિફેન્સ (૮૧)ઃ રૂા. ૭૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મઘ્યમગાળે રૂા. ૮૯ થી રૂા. ૯૫નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે... રૂા. ૯૭ ઉપર તેજી તરફી ઘ્યાન...!!
- નિખિલ ભટ્ટ

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved