Last Update : 23-April-2012, Monday

 

જામનગર: સંજીવ ભટ્ટ ઉપર વધુ એક કેસ

- કસ્ટડીમાં બેરહમ ત્રાસ ગુજારવા અંગે

 

- માર મારતાં ફરિયાદીની કિડની ખરાબ થઈ

(પીટીઆઈ) જામનગર, તા. ૨૨
સસ્પેન્ડ થયેલા આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સામે ૧૯૯૦માં પોલીસ કસ્ટડીમાં ત્રાસ ગુજારવા સંબંધે એક વધુ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં એક ફરિયાદીએ ભટ્ટે મારેલા મારને લીધે પોતાની એક કીડની નકામી થઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
૧૯૯૦માં જોર-જુલ્મ ગુજારવાના એક કેસમાં સંજીવ ભટ્ટ ઉપર આરોપો મુકાઈ જ ગયા છે. તે કેસમાં કોમી રમખાણો દરમિયાન જામખંભાળિયામાં એક વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મારને લીધે થયેલા મૃત્યુ અંગેના આરોપો ભટ્ટ ઉપર મુકાયા છે. આ ઉપરાંત ૧૯૯૮માં પોરબંદર જિલ્લામાં પણ થયેલા કસ્ટોડીયલ ટોર્ચર (પોલીસ કસ્ટડીમાં ગુજારવામાં આવેલા સીતમ) સંબંધે પણ એક કેસ સંજીવ ભટ્ટ ઉપર કરવામાં આવ્યો છે.
પોલીસ કસ્ટડીમાં ગુજારાયેલા ત્રાસને લીધે વિજયસિંહ ભટ્ટી નામની એક વ્યક્તિની એક કીડની જ કામ કરતી બંધ થઈ ગઈ હતી જે વિષે ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એમ.ડી. કુંડલિયાએ ભટ્ટીને એક પિટીશન ફાઈલ કરી ફરિયાદ કરવા પણ ગઈકાલે આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે તેણે ખોટી રીતે કરાયેલી અટકાયત, ભયંકર સાધનો દ્વારા ઈજાઓ કરવા માટે, અને શાંતિનો ભંગ થાય તેવી રીતે ઉશ્કેરણી કરવા માટે સંજીવ ભટ્ટ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની તપાસ કરવા માટે ડેપ્યુટી એસ.પી. એન.એમ. ગોહીલને આદેશ આપ્યો છે.
આ કેસની ટૂંકમાં વિગત તેવી છે કે નવેમ્બર ૧૯૯૦માં ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમિયાન લદાયેલા કરફ્યુ સમયમાં પણ આ વિજયસિંહ ભટ્ટી ઘરની બહાર નીકળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં સંજીવ ભટ્ટે તેને બેસુમાર માર મારતાં તેની એક કીડની ખોટી પડી ગઈ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved