Last Update : 23-April-2012, Monday

 

બ્રિટનમાં કૃત્રિમ ગર્ભાધાન માટે 'સબળ બીજ' શોધવાની પ્રણાલી વિકસાવાઈ

આઈ.વી.એફ.થી કૃત્રિમ ગર્ભાધાન પૂર્વે આ પ્રયોગથી બીજની ટકી રહેવાની ક્ષમતા નક્કી થશે

લંડન, તા. ૨૨
નિઃસંતાન દંપત્તિના જીવનમાં બાળોસાદ સાંભળવા મળે તે માટે વિજ્ઞાાને કૃત્રિમ ગર્ભાધાન માટે આઈ.વી.એફ. પદ્ધતિ વિકસાવી હતી પણ તેમા માતાના ઉદરમાં કૃત્રિમ રીતે ફલીત કરવામાં આવેલું બીજ ટકી રહેવા સક્ષમ નહોય તો તે પ્રયોગ નિષ્ફળ જતો હતો. આમ સંતાન જન્મ માટેની આ પ્રણાલીની સફળતાનો દર ૨૫ ટકા જેટલો હતો. આ સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયોગો કરી રહેલા યોર્ક યુનિવર્સિટી અને હલ મેડીકલ સ્કૂલના પ્રો. હેનરી લીઝે એવી પ્રણાલી વિકસાવી છે જેની મદદથી માત્ર ૬૦૦ પાઉન્ડના ખર્ચે મહિલાના બીજાણું પર પ્રયોગ કરીને એ નક્કી કરી શકાશે કે આ બીજ ટકી શકવાની અને જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે કે કેમ આ ટેસ્ટના કારણે કૃત્રિમ ગર્ભાધાનના પ્રયોગ સંદર્ભે સફળતાની ખાત્રી સાથે ગર્ભાધાનના પ્રયોગમાં આગળ વધી શકાશે. વળી કૃત્રિમ ગર્ભાધાન માટે આઈ.વી.એમ. પ્રણાલીની સારવારમાં ૪૦૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ થતો હતો અને આવા ચારેક પ્રયાસે એકાદ સફળ થતો હતો. આ પ્રકારે 'સબળ બીજ'ની ખાત્રી કર્યા બાદ ૫૦ મહિલાને કૃત્રિમ ગર્ભાધાન કરાવાયું હતું જેમાં ૩૧ મહિલાઓએ બાળજન્મ આપ્યો હતો. હવે લંડન, લીડઝ અને લીવરપૂલ ખાતે ૪૦૦ મહિલાઓ પર આ પ્રયોગ હાથ ધરાશે અને તેની સફળતા બાદ તેને અમલી બનાવાશે. આ પ્રયોગને 'એમ્બ્રીયોસ્યોર' નામ આપવામાં આવ્યું છે અને આગામી વર્ષથી તે સારવારમાં અમલી બનાવી શકાશે. ગર્ભાશય જેવું વાતાવરણ સર્જવા માટે એમીનો એસીડની મદદથી થતા પ્રયોગ પર અત્યાર પર્યંત ૨ મીલીયન પાઉન્ડનો ખર્ચ થઈ ચુક્યો હોવાનું પ્રો. લીઝે જણાવ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved