Last Update : 23-April-2012, Monday

 
મુંબઇની કંપનીના રૃા. ૨૦ લાખ બારોબાર સેરવી લેવા અંગે નોંધાયેલા
સાયબર ક્રાઇમમાં રાજકોટના પ્રોફેસરની અંતે ધરપકડ

મુંબઇ પોલીસ ધરપકડ કરી રવાના, મકાનની જડતી

રાજકોટ, રવિવાર
મુંબઇની એક કંપનીના અમેરિકાની કંપની તરફથી આવેલા રૃા. ૨૦ લાખ સાયબર ક્રાઇમની મદદથી બેંક ખાતામાંથી બારોબાર સેરવી લેવાના કૌભાંડમાં મુંબઇના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફે રાજકોટના સદર વિસ્તારમાં રહેતા પ્રોફેસર મંગલદાસ પટેલની ધરપકડ કરી છે જેને પ્ર.નગર અને મુંબઇ પોલીસે સમર્થન આપ્યુ છે.
આજે બપોરે આ કેસની તપાસમાં મુંબઇના સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. સુનિલ ધોષાલકર આવ્યા હતા અને પ્ર.નગરના પી.આઇ. જી. એન. ઝાલા પાસેથી થયેલી કાર્યવાહીની માહિતી મેળવી મંગલદાસ પટેલની અને બીજી કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ધરપકડ કરી અને તેને લઇ મોડી સાંજે મુંબઇ રવાના થઇ ગયા હતાં.
તે પહેલાં મંગલદાસના સદરમાં આવેલા મકાનની મુંબઇ પોલીસે જડતી પણ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યુ છે કે મુંબઇની એચ. કે. ડિઝાઇન્સ નામની કંપનીને અમેરિકાની કંપનીએ મોકલેલા રૃા. ૨૦ લાખ મુંબઇની કંપનીના એકાઉન્ટને બદલે મંગલદાસ પટેલના એસબીઆઇમાં સ્થિત એકાઉન્ટમાં જમા થઇ ગયા બાદ તપાસ કરતા સાયબર ક્રાઇમનો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મંગલદાસની મુંબઇ રહેતી પુત્રી પ્રિયંકા અને નાઇઝીરીયાના મિત્ર શેરીન જયોર્જની સંડોવણી ખુલતા મુંબઇ પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરી ગઇકાલે રાજકોટ પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસે મંગલદાસના ઘરે જડતી તપાસ કરી તેની પૂછપરછ કરી હતી. બાદમાં મુંબઇ પોલીસે આજે રાજકોટ આવી તેની ધરપકડ કરી હતી. મંગલદાસે પોતે ગાર્ડી કોલેજના પ્રોફેસર હોવાનું પોલીસને કહ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved