Last Update : 23-April-2012, Monday

 

'ગુઝારિશ'ના ઋત્વિકના પાત્ર જેવી કરૃણતા
૧૨ વર્ષથી પિડાતા સોફટવેર એન્જિનીયરે માંગ્યુ ઇચ્છામૃત્યુ

મળ્યુ કુદરતી મૃત્યુઃ મસ્કતમાં એરપોર્ટથી કંપની તરફ જતી વખતે થયેલા અકસ્માતે કરોડરજજુને ગંભીર ઇજા પહોંચાડી

રાજકોટ, રવિવાર
સજયલીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારીશ'માં ઇચ્છા મૃત્યુની માંગ કરતાં ઋત્વિક રોશનના પાત્ર જેવી જ કરૃણતા રજૂ કરતો એક કિસ્સો શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી એક રોડ અકસ્માતને લીધે 'સ્પાઇનલ ઇન્જરી'નો ભોગ બનનારા સોફટવેર એન્જિનીયરે અંતિમ દિવસોમાં પરિવારજનો સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી પરંતુ કદાચ કુદરતે તેની અરજ સ્વીકારી લેતાં આજરોજ તેનું કુદરતી રીતે મોત નીપજયું હતું. આ યુવાનને મળવા માટે એક સમયે ખુદ સંજય લીલા ભણસાલી અને રિતીક રોશને ઇચ્છા પ્રગટ કરી હતી પરંતુ સંજોગોવશાત તેઓ મળી શકયા ન હતાં.
રાજકોટના સમીર ભટ્ટની કરૃણતા તો જૂઓ કે વર્ષ ૨૦૦૧માં મસ્કતમાં સોફટવેર ઇજનેર તરીકે તેને નોકરી મળ્યા બાદ મસ્કતના એરપોર્ટ ઉપરથી તે કંપની તરફ કારમાં જતા હતા અને આ જ કારને અકસ્માત થયો.
કારકિર્દીના પ્રારંભે જ કરૃણતાની ચરમસીમા સર્જાઇ ગઇ! બસ અહીંયા તેમનું શરીર અને સ્વપ્નો જાણે થંભી ગયા! કરોડરજ્જુની ગંભીર બિમારી ૧૨ વર્ષ તદ્દન નિઃસહાય બનાવી દીધા. બેડરેસ્ટ અને વ્હીલચેર આ બે જ શબ્દો તેમની ઓળખ બની ગયા, આમ છતાં તે લેપટોપ ચલાવતા હતાં.
ફિલ્મ 'ગુઝારિશ'ના પ્રોડયુસર સંજય લીલા ભણશાલીના માતુશ્રી અને સમીર બંનેના ફિઝીયોથેરાપીસ્ટ એક જ હોઇ સમીરની સ્થિતિ જાણી ભણસાલી અને ઋત્વિક બંને તેમને મળવા માંગતા હતાં પરંતુ તે શકય બન્યું હતું.
છેલ્લા દિવસોમાં સમીર ઇચ્છા મૃત્યુ ઝંખતા હતા જેને કુદરતી મૃત્યુ મળ્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved