Last Update : 23-April-2012, Monday

 

પ્રીતિ ઝીન્ટાને ક્રિકેટ પ્રેમ ભારે પડશે ?

- પ્રીતિ આઇપીએલને કારણે ઘણું ગુમાવશે

આઇપીએલની સીઝનમાં બીજું કશું નહીં, ફક્ત ક્રિકેટ. પછી ભલે ફિલ્મોનાં શૂટંિગ પડતાં મૂકવા પડે એવો પ્રીતિ ઝિન્ટાનો નિર્ણય એને મુશ્કેલીમાં મૂકી દે એવી શક્યતા છે. ફિલ્મ ‘ઇશ્ક’માં ફ્રાન્સની ટોચની અભિનેત્રી ઇસાબેલા એડજાનીએ ફિલ્મ સ્વીકારતી વખતે એવી પૂર્વશરત મૂકી હતી કે મારું શૂટંિગ એક ધડાકે એકજ શિડ્યુલમાં પતાવી નાખવું પડશે. હું તારીખોમાં બાંધછોડ નહીં કરી શકું. તાજેતરમાં આ યુનિટે મુંબઇમાં શૂટંિગ કર્યું હતું અને ત્યારબાદ પેરિસ જવાનું હતું.

Read More...

સલમાને પાર્ટનરની સિક્વલ માટે હા પાડી

- એક થા ટાઇગર બાદ સિક્વલનાં કામમાં જોડાશે

બોલિવૂડમાં ફરતા થયેલા અહેવાલો સાચા હોય તો આપણને ટૂંક સમયમાં સલમાન ખાનની હિટ ફિલ્મ પાર્ટનરની સિક્વલ જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવન આમ તો પાર્ટનરની સિક્વલ માટે ક્યારના તૈયાર હતા. પરંતુ મળતી માહિતી મુજબ એણે સલમાનને સિક્વલની અડધો ડઝન સ્ક્રીપ્ટ દેખાડી હતી. સલમાનને એક પણ સ્ક્રીપ્ટથી સંતોષ નહોતો એટલે વાત અટકી પડી હતી. હવે સલમાનને ગળે ઊતરે એવી સ્ક્રીપ્ટ ડેવિડે સલ્લુને દેખાડતાં પાર્ટનરની સિક્વલની વાત પાકી થઇ ગઇ છે.

Read More...

જાહેરમાં Kiss કરવાનું ન ગમ્યું ઃ સેલિના ગોમેઝ
i

- એ બઘું બહુ ઑકવર્ડ હતું

 

બાસ્કેટ બૉલ ગ્રાઉન્ડ પર પોતાના બૉય ફ્રેન્ડ જસ્ટિન બીબરને કિસ કરવામાં અકળાયેલી સેલિના ગોમેઝે એવો એકરાર કર્યો હતો કે મને એ ક્ષણે ખૂબ મૂંઝવણ થઇ હતી. ‘જાહેરમાં કિસ કરવાનું મને ફાવ્યું નહોતું. એ બહુ ઑકવર્ડ ક્ષણો હતી. શરૂમાં મને લાગ્યું કે આ તો રમૂજ ખાતર થઇ રહ્યંુ છે. પરંતુ પછી મેં જોયું કે આ તો મિડિયાની હાજરીમાં થઇ રહ્યું છે. ત્યારે મને ખૂબ અકળામણ થઇ.’

Read More...

માઘુરી દીક્ષિત-શ્યામ બેનેગલને રાજકપૂર એવોર્ડ

-મુન્નાભાઇના ‘ગાંધી’ને વી શાંતારામ એવોર્ડ

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શરૂ કરેલો રાજ કપૂર એવોર્ડ આ વર્ષે બોલિવૂડનાં બે સિનિયર માઘુરી દીક્ષિત અને ફિલ્મ સર્જક શ્યામ બેનેગલને મળશે એેવી જાહેરાત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી.

શ્યામ બેનેગલને રાજ કપૂરનો લાઇફ ટાઇમ એવોર્ડ એનાયત થશે અને માઘુરીને સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ અપાશે એમ ચવાણે વિધાનસભામાં જાહેરાત કરતાં કહ્યું હતું.

Read More...

 

ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે

-ઐશ્વર્યાએ રૂ.૨૦ કરોડમાં કોન્ટ્રાક્ટ કર્યો

ઘણા બધા લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર રહેનારી ઐશ્વર્યા બચ્ચનના પ્રસંશકો માટે એક સારા સમાચાર છ ે કે એશ ટુંક સમયમાં જ નાના પરદા ઉપર જોવા મળશે! આ કમબેક કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક આભૂષણની જાહેરાતથી થઈ રહી છે. આ જાહેરાતમાં તો પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ પહેલો જ એવો મોકો છે કે જ્યારે કોઈ જાહેરાતમાં ઐશ્વર્યા અને અમિતાભ એક સાથે હોય!

Read More...

રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે

- પુત્રી-જમાઈની ફ્‌લોપ ફિલ્મ ‘૩’

સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર અને તેના પ્રસંશકોમાં ભગવાનની માફક પુજાતો અભિનેતા-રજનીકાન્ત, એક સુંદર અભિનેતા જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબજ જવાબદાર માનવી પણ છે. તેના વિશે તો બધાય જાણે જ છે કે જો તેની ફિલ્મ હિટ જાય તો જ તે પોતાનો હિસ્સો કે મહેનતાણું લે છે. પરંતુ એ વાત ખૂબજ ઓછા લોકોને ખબર છે કે જો તેની ફિલ્મ ફ્‌લોપ જાય તો તેની ફિલ્મમાં રોકાણ કરનારા તમામ વ્યક્તિઓને થયેલું નુકશાન, પોતે ભરપાઈ કરી આપે છે!

Read More...

અભય દેઓલે આખી રાત એરપોર્ટ પર વિતાવી

- ફ્‌લાઇટ મિસ થઈ ગઈ

કોઇપણ અભિનેતાની કારકિદીમાં તેના અભિનયની સાથોસાથ તેનો પ્રોફેશનલ અભિગમ પણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. અભય દેઓલની જો વાત કરીએ તો એક સારો અભિનેતા તો છે જ પરંતુ તેની સાથો સાથ તેને એક પ્રોફેશનલ અભિગમની બાબતમાં પુરેપુરા ગુણ મળી શકે છે. તાજેતરમાં આગલા દિવસનો ઉજાગરો હોવા છતાં પણ અભય દેઓલે બીજે દિવસે મોડી સાંજ સુધી સતત શૂટંિગ કર્યું હતું. આ દરમિયાન તેણે એક મિનિટનો પણ આરામ લીધો નહોતો.

Read More...

ફિલ્મના સર્જકોએ અક્ષયકુમારનો રૂ.૫૦ કરોડનો વીમો ઉતાર્યો

‘ચીકની ચમેલી’ કેટરીનાને હવે આઇટમ સોંગ નથી કરવું

Entertainment Headlines

‘ચીકની ચમેલી’ ગીત કરનાર કેટરીના કૈફને હવે આઇટમ સોંગ નથી કરવું
ફિલ્મસર્જક બ્રેટ રેટ્‌નરને હૃતિક રોશન સાથે ફરી કામ કરવું છે
ઇન્ટિરિયર ડિઝાઇનર બનેલી ગૌરી ખાન તેની બ્રાન્ડના પ્રચારમાં વ્યસ્ત છે
ફિલ્મના સર્જકોએ અક્ષયકુમારનો રૂ.૫૦ કરોડનો વીમો ઉતાર્યો

 

ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ઈમરાન હાશ્મી અને વિદ્યા બાલન મિત્રો બન્યા
‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ

Ahmedabad

નરેન્દ્રભાઈ ભાજપના ખરા પણ સરકાર ભાજપની હોય એવું લાગતું નથી
અમદાવાદ ‘ક્રિકેટ સટ્ટાબાજો’નું કેન્દ્રઃ વઘુ છ ‘બૂકી’ ઝડપાયા
શાળાઓમાં ચોરી કરનાર ગેંગે ૨૦ બાઈક પણ ચોર્યા હતાં

હપ્તાખાઉ પોલીસને કારણે પૂર્વમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે!

•. કરિયાવર પરત કરવા વેવાઈ પક્ષો પોલીસ સ્ટેશને પહોંચ્યા
[આગળ વાંચો...]
 

Baroda

સલાટવાડા બાવનચાલીમાં કોમી અથડામણાં ૭ ઘાયલ
નારેશ્વરથી રેતીની હજારો ટ્રકો ઉપડે છે પણ પકડાઈ માત્ર ત્રણ
સીંગાપોર મોકલવાના બહાને નાણાં પડાવતી ત્રિપુટી પકડાઈ

અખરોટ અને હળદરના પ્લાન્ટસના ઉપયોગથી કપડાના કલર બનાવ્યા

આજકાલનું સંગીત કૃત્રિમ અને નકલી છે ઃ રવીન્દ્ર જૈન
  [આગળ વાંચો...]
 

Surat

ફોસ્ટામાં બંને જૂથ આક્રમકઃ SMSનો મારો શરૃ કરાયો
સુરતની યુવતીને વેચી દેવાના કેસમાં ફરાર મહેબુબ પકડાયો
રેપોરેટ ઘટતાં નાણાંભીડની જટિલ સમસ્યા હળવી બનશે
ખાનગી જમીનમાં ગરીબ આવાસ બાંધવાના પ્રકરણમાં તપાસ શરુ
૧૫.૮૩ લાખનું ચોરીનું યાર્ન ખરીદનાર સુરતનો એક પકડાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

બેંક કર્મચારીના મકાનની ઘરફોડમાં ૩ તરૃણ સહિત ૭ ઝડપાયા
માટી ખસેડવાના મુદ્દે સંગઠનના આગેવાનનું માથુ ફોડી નાખ્યું
કબીલપોરના બંધ બંગલામાંથી ૧૫ તોલા દાગીના-રોકડની ચોરી
સરદાર બ્રીજ સર્કલ પાસે કારમાં આગથી ચક્કાજામ
વોચમેનને સાથી વોચમેનના ભાઇએ ઉંઘમાં જ પતાવી દીધો
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં ચાર ચાર વિભૂતિઓની પ્રતિમાઓ જાળવણી વિના જર્જરિત
મહુધાના તળાવમાં કુંભવેલ અને ગંદકીથી દુર્ગંધ અને મચ્છરો
ખેડા હાઈ-વે ચોકડી પર રોજ છકડા ચાલકોની ધૂમ દાદાગીરી

નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છતાં સિગ્નલો જ નથી

ત્રણ અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ
  [આગળ વાંચો...]
 

Saurastra

આદમખોર દિપડો, બે દિપડી અને બે બચ્ચા પાંજરામાં કેદ
ઓળખકાર્ડ નહીં રાખનાર પાંચ નાગરીકોની ધરપકડ

હત્યા બાદ ઓળખ છુપાવવા લાશને નિર્વસ્ત્ર કર્યાનું અનુમાન

ગરીબ દર્દીઓને જરૃર પડે ત્યારે સ્વખર્ચે રક્ત આપવા દોડી જતા યુવાનો
સાયબર ક્રાઇમમાં રાજકોટના પ્રોફેસરની અંતે ધરપકડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરમાં કોમી એક્તા સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમને મળેલી સફળતા
સિહોરના ઘાંઘળી-નેસડા રોડ પર લાકડાના ધોકો મારી યુવકની હત્યા
ઉમરાળાનું એસ.ટી. સ્ટેન્ડ વર્ષોથી ખંઢેર ઃ લોકોની હાલત દયનીય
વર્ષોથી વતનમાં નોકરી કરવાની રાહ જોતા શિક્ષકો જિલ્લાફેર બદલીના પરિપત્રની રાહમાં
ઉનાળો આવતા ગૃહિણીઓ મસાલા અથાણાની તૈયારીમાં વ્યસ્ત
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેરાલુ તાલુકાના અનેક ગામ પીવાના પાણીથી વંચિત
પાટણના જૈન મંદિર ચોરીનો ભેદ આખરે ઉકેલાઇ ગયો
રાયપુરના ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યાઃ૧.૧૨ લાખની ચોરી

મહિલાની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક

આચાર્યે શિષ્યવૃત્તિ અને ગ્રાન્ટની રૃા. ૧.૧૯ લાખની ઉચાપત કરી

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

લંડનના વર્ક વિઝા આપવાના બહાને રેલ્વે કર્મચારીના ૯ લાખ પડાવ્યા
દારૃ પીવા પૈસા નહી આપતા મામીને ભાણેજે પતાવી દીધી
 

International

અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

જી-૨૦ દેશો આઇએમએફને ૪૦૦ અબજ ડોલરની સહાય કરશે
પકડાયેલા અમેરિકી ડ્રૉનની નકલ બનાવી રહ્યાનો ઈરાનનો દાવો
સરકારમાં પોલિસી પેરેલિસિસ નથી ઃ પ્રણવ
[આગળ વાંચો...]
 

National

એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
[આગળ વાંચો...]

Sports

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

[આગળ વાંચો...]
 

Business

એપ્રિલ અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૬૬૬ ઉપર બંધ થતા ૧૭૭૭૭,
પાણીની અછતના કારણે મેંગ્લોર રિફાઈનરીનો પ્લાન્ટ બંધ કરાયો
ભારતીય અર્થતંત્રને આકાર આપવામાં ઈલેક્ટ્રોનિક માર્કેટસ મહવની ભૂમિકા
વીજ કંપનીઓ સાથે કોલસા પૂરવઠા માટે કોલ ઈન્ડિયાએ કરારની પ્રક્રિયા શરૃ કરી
ઓપરેટરો મનફાવે તેમએસએમએસ ચા ર્જ લઈ નહી શકેઃટ્રાઈ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved