Last Update : 22-April-2012, Sunday

 

ઇન્ટિરિયર ડિઝાઇનર બનેલી ગૌરી ખાન તેની બ્રાન્ડના પ્રચારમાં વ્યસ્ત છે

સ્ટાર પત્નીને પોતાની જાતનો પ્રચાર કરવાની જરૂર જણાતી નથી

મુંબઇ તા.૨૨
શાહરૂખ ખાનની પત્ની હોવા છતાં ગૌરી ખાન કેટલીક પાર્ટીઓને બાદ કરતા જાહેરમાં વઘુ જોવા મળતી નથી ગૌરીએ કબૂલ કર્યું હતું કે, ‘મારા ફોટા છપાય ત્યાં સુધી મને કોઇ વાંધો નથી પરંતુ, મુલાકાતો આપવાનું કામ મારે માટે ઘણું મુશ્કેલ છે કારણ કે, એ માટે તમારે સમજી-વિચારીને યોગ્ય જવાબ આપવો પડે છે. આ કામ ઘણી મહેનત માગી લે તેવું છે. મને મુલાકાતો આપવી ગમતી નથી હું એક કલાકાર નથી કે મોડેલ પણ નથી આથી મને મારી જાતને પ્રમોટ કરવાની કોઇ જરૂર નથી.’
જો કે આ વાત હવે ભૂતકાળ બનવાની તૈયારીમાં છે. કારણ કે ગૌરી હવે કોલ્ટે પાટિલ ડેવલપર્સ માટે પેન્ટહાઉસ ડિઝાઇન કરી રહી હોવાને કારણે હવે તેને આ માટે પ્રમોશન કરવાની જરૂર પડે એવી શક્યતા છે. ‘અહીં હું જે મારું કામ છે એ બ્રાન્ડને પ્રમોટ કરી રહી છું. મારે એક વ્યક્તિ તરીકે મારું પ્રમોશન કરવું નથી મને એની કોઇ જરૂર નથી હું લોકપ્રિય નથી હું અંતર્મુખી છું અને મિડિયા વિરુઘ્ધ મને કોઇ ફરિયાદ નથી.’ એમ ગૌરીએ કહ્યું હતું. પ્રોફેશનલ તાલીમ લીધા વિના જ ગૌરીએ ઇન્ટિરિયર ડિઝાઇનંિગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ બાબતે તેણે સ્પષ્ટતા કરી હતી કે, ‘અનુભવે શીખી જવાય છે. પ્રવાસ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું છે. બર્લિન અને પેરિસમાં મેં ઘણી આર્કિટેકચર જોયા હતા તેમજ એને લગતા પુસ્તકો વાચ્યા છે તેમજ ઇન્ટરનેટ પરથી પણ મેં ઘણી માહિતીઓ મેળવી છે. ઘણા ઘર બાર અને રેસ્ટોરાંની મુલાકાત પણ લીધી છે. સ્કૂલમાં હતી ત્યારે મેં સ્ક્રિન પેઇન્ટંિગ કર્યું છે. તેમજ કોલસા અને કેનવાસ પર પણ મેં કામ કર્યું છે. આ ઉપરાંત એનઆઇએફટીમાં ભણતી હતી ત્યારે મેં દિલ્હી સ્કૂલ ઓફ આટ્‌ર્સમાં એક કોર્સ પણ કર્યો હતો પરંતુ, લગ્ન કર્યા પછી મેં મારી આ તાલીમને આગળ વધારી નહોતી.’
શું આ કારકિર્દી અપાવવા મારે શાહરૂખ પાસેથી પ્રેરણા મળી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગૌરીએ કહ્યું હતું કે, ‘તે મને આગળ વધવા માટે સતત પ્રેરણા આપે છે અને હવે મારી લાઇનનું વેચાણ સારું થા છે ત્યારે તે મને જોઇતું પ્રોત્સાહન પૂરું પાડે છે.’

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved