Last Update : 23-April-2012, Monday

 
એમસીએક્સ પર રૃ.૨,૫૯,૦૭૫ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોનામાં ૨,૦૨,૯૮૨ કિલો અને ચાંદીમાં ૧૩,૫૩૩ ટનથી વધુ વોલ્યુમ

 

એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (૧૩થી ૧૯ એપ્રિલ) સપ્તાહ દરમિયાન ૪૬,૬૬,૨૦૭ સોદામાં રૃ.૨,૫૯,૦૭૫.૨૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓ ૧૦ ગ્રામદીઠ રૃ.૩૪થી રૃ.૯૫ની રેન્જમાં ઘટયા હતા. અપવાદરૃપ દૂર ડિલિવરીનો ડિસેમ્બર વાયદો રૃ.૨૨૧ની વૃદ્ધિ સાથે રૃ.૨૯,૮૧૫ સપ્તાહના અંતે બંધ રહ્યો હતો. સોનું જૂન વાયદો રૃ.૯૫ ઘટી રૃ.૨૮,૬૪૭ અને ઓક્ટોબર સૌથી ઓછો રૃ.૩૪ ઘટી રૃ.૨૯,૪૫૭ બંધ રહ્યા હતા. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૨૩૨ વધવા સામે મે વાયદો રૃ.૫૬ અને જૂન રૃ.૭૪ ઘટી અનુક્રમે રૃ.૨૨,૮૮૦ અને રૃ.૨૩,૦૩૪ બંધ રહ્યા હતા. ગોલ્ડ-પેટલના વાયદા ૧ ગ્રામદીઠ રૃ.૧૫થી રૃ.૨૦ નરમ હતા, જ્યારે ગોલ્ડ-પેટલ દિલ્હી વાયદા રૃ.૧થી રૃ.૩૨ સુધરીને બંધ થયા હતા. ગોલ્ડ-પેટલ એપ્રિલ રૃ.૨૦ ઘટી રૃ.૨,૮૨૧ અને ગોલ્ડ-પેટલ દિલ્હી એપ્રિલ રૃ.૫ વધી રૃ.૨,૯૪૩ બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાના ભાવોમાં કિલોદીઠ રૃ.૧૧૭થી રૃ.૪૩૨નો ઘટાડો રહ્યો હતો. ચાંદી મે વાયદો રૃ.૪૧૮ ઘટી રૃ.૫૬,૫૭૬ બંધ રહ્યો હતો. ચાંદીનો દૂર ડિલિવરી ડિસેમ્બર વાયદો રૃ.૧૧૭ ઘટી બંધમાં રૃ.૬૧,૬૭૭ રહ્યો હતો. ચાંદી માઈક્રો એપ્રિલ વાયદો સૌથી વધુ રૃ.૪૩૨ ઘટી રૃ.૫૬,૫૯૩ થયો હતો. સોનાના વાયદાઓમાં ૮,૫૦,૩૬૨ સોદામાં રૃ.૫૭,૯૯૨.૬૬ કરોડનાં ૨,૦૨,૯૮૨ કિલો અને ચાંદીના વાયદાઓમાં ૧૩,૭૧,૧૭૬ સોદામાં રૃ.૭૬,૧૭૭.૧૪ કરોડનાં ૧૩,૫૩૩.૫૮૨ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં કિલોદીઠ તાંબાના વાયદા રૃ.૩.૨૫થી રૃ.૪.૪૫, નિકલના વાયદા રૃ.૧૭.૯૦થી રૃ.૩૫.૬૦, એલ્યુમિનિયમના વાયદા ૫૦ પૈસાથી રૃ.૧.૧૦ ને જસતના વાયદા ૪૦ પૈસાથી રૃ.૧.૨૫ની રેન્જમાં નરમ રહ્યા હતા. માત્ર સીસામાં ૫ પૈસાથી ૬૦ પૈસાની મિશ્ર વધઘટ જોવા મળી હતી. કિલોદીઠ તાંબાનો એપ્રિલ વાયદો રૃ.૩.૨૫ ઘટી રૃ.૪૧૮.૨૫, નિકલ એપ્રિલ રૃ.૩૫.૫૦ ઘટી રૃ.૯૨૧.૬૦, એલ્યુમિનિયમ એપ્રિલ ૫૦ પૈસા ઘટી રૃ.૧૦૬.૫૦, સીસું એપ્રિલ ૪૦ પૈસા વધી રૃ.૧૦૭.૯૦ અને જસત એપ્રિલ ૫૫ પૈસા ઘટી રૃ.૧૦૩.૯૦ બંધ રહ્યા હતા. તાંબામાં રૃ.૩૬,૪૮૬.૩૨ કરોડનાં ૮,૭૮,૯૮૬ ટન, નિકલમાં રૃ.૭,૫૦૮.૭૨ કરોડનાં ૮૦,૭૮૬ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૨,૫૮૦.૫૬ કરોડનાં ૨,૪૨,૯૪૦ ટન, સીસામાં રૃ.૬,૭૧૭.૦૧ કરોડનાં ૬,૨૯,૦૬૦ ટન અને જસતમાં રૃ.૪,૩૪૪.૩૦ કરોડનાં ૪,૨૦,૩૫૦ ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં બેરલદીઠ રૃ.૫થી રૃ.૪૭ની વૃદ્ધિ રહી હતી, જ્યારે બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૃ.૨૪થી રૃ.૬૧ અને નેચરલ ગેસના વાયદા એમએમબીટીયૂદીઠ રૃ.૨.૪૦થી રૃ.૪.૪૦ની રેન્જમાં ઘટયા હતા. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો રૃ.૨૨ વધી રૃ.૫,૩૨૧, બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૬૧ ઘટી રૃ.૬,૧૯૫ અને નેચરલ ગેસ એપ્રિલ રૃ.૨.૪૦ ઘટી રૃ.૧૦૦.૨૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૪૬,૯૪૬.૫૨ કરોડનાં ૮,૭૮,૩૮,૬૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૫૫.૬૭ કરોડનાં ૨,૫૧,૯૦૦ બેરલ્સ ને નેચરલ ગેસમાં રૃ.૪,૬૭૨.૧૬ કરોડનાં ૪૫,૨૧,૩૫,૦૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા ૧૦ કિલોદીઠ રૃ.૪.૫૦થી રૃ.૮.૬૦ નરમ હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૪.૯૦ ઘટી રૃ.૬૧૬.૪૦ બંધ હતો. એલચીના ત્રણેય વાયદા કિલોદીઠ રૃ.૫૭.૯૦થી રૃ.૬૯ની રેન્જમાં સુધર્યા હતા. એલચી મે વાયદો રૃ.૫૭.૯૦ વધી બંધમાં રૃ.૧,૧૮૪.૭૦ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૨૬ વધવા સામે મે વાયદો રૃ.૬૬ અને જૂન રૃ.૧ ઘટી અનુક્રમે રૃ.૨,૭૭૦ અને રૃ.૨,૮૯૯ બંધ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૨૦.૨૦થી રૃ.૨૧.૬૦ની રેન્જમાં સુધર્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૨૧.૬૦ વધી રૃ.૧,૧૦૨.૪૦ રહ્યો હતો. બટેટા-તારકેશ્વરનો મે વાયદો રૃ.૧૦.૪૦ ઘટવા સામે જૂન ૬૦ પૈસા સુધરી બંધમાં રૃ.૯૬૭.૯૦ રહ્યો હતો. મેન્થા તેલમાં કિલોદીઠ રૃ.૭.૬૦થી રૃ.૨૬૪.૧૦ની મિશ્ર વધઘટ રહી હતી. મેન્થા તેલ એપ્રિલ વાયદો સૌથી વધુ રૃ.૨૬૪.૧૦ના ભાવઘટાડા સાથે રૃ.૨,૧૬૨.૮૦ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૨૫.૫૦ ઘટી રૃ.૭૫૮.૫૦ થયો હતો. કોટનના ચારેય વાયદા ગાંસડીદીઠ રૃ.૨૩૦થી રૃ.૭૩૦ જેટલા ઘટયા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૨૩૦ ઘટી રૃ.૧૬,૭૭૦ થયો હતો, જ્યારે જુલાઈ વાયદો સૌથી વધુ રૃ.૭૩૦ ઘટી બંધમાં રૃ.૧૭,૪૭૦ સપ્તાહના અંતે રહ્યો હતો. સીપીઓમાં ૧૯,૩૩૯ સોદામાં રૃ.૧,૯૨૦.૫૦ કરોડનાં ૩,૦૭,૯૨૦ ટન, એલચીમાં ૪૦,૯૭૦ સોદામાં રૃ.૬૧૨.૮૬ કરોડનાં ૫,૦૧૮ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં ૯૪ સોદામાં રૃ.૩.૧૩ કરોડનાં ૧,૧૨૦ ટન, બટેટા-આગ્રામાં ૫,૪૧૪ સોદામાં રૃ.૨૧૭.૯૪ કરોડનાં ૧,૮૯,૭૮૦ ટન, બટેટા-તારકેશ્વરમાં ૯૪૧ સોદામાં રૃ.૩૨.૪૧ કરોડનાં ૩૪,૦૮૦ ટન, મેન્થા તેલમાં રૃ.૧,૯૦૯.૨૬ કરોડનાં ૮,૩૨૪ ટન, બદામમાં ૧ ટન, કપાસમાં ૧,૪૪૮ સોદામાં રૃ.૨૩.૫૯ કરોડનાં ૬,૧૧૬ ટન અને કોટનમાં ૪,૯૩૯ સોદામાં રૃ.૨૭૨.૨૦ કરોડનાં ૧,૫૯,૪૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved