Last Update : 23-April-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

વારડેઃ - સ્વ. જબુબેન મનજીભાઈ વારડે (બ્રહ્મક્ષત્રિય)નું બેસણું, ૭, પર્લ બંગલોઝ, પ્લેઝર ક્લબ પાસે, જલદીપ-૨નો ખાંચો, ઘૂમા, સાંજે ૫થી ૬
મહેતાઃ - ભાવનાબેન (ભૂમા) અરૃણકુમાર મહેતાનું બેસણું, બ્લોક નં.-૫૦૨, સમરથનગર, સરદારનગર, સાંજે ૫થી ૭
શાહઃ - જતીનભાઈના માતુશ્રી સ્વ. પુષ્પાબેન જયંતીલાલ શાહનું બેસણું, ૩, મહાલક્ષ્મી ફ્લેટ્સ, હેબ્રોન સ્કૂલ પાસે, મણિનગર પૂર્વ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રતિલાલ શિવલાલ શાહનું બેસણું, બારગામ દશાવાડી, જવાહરચોક, મણિનગર, સવારે ૮થી ૧૧
- સ્વ. બાલકૃષ્ણ જયંતિલાલ શાહ (સાદરાવાળા)નું બેસણું, ડાહીબા સમાજ ભવન હોલ, નિર્માણ ટાવર પાછળ, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિમળાબેન રમણલાલ શાહ (માંડલવાળા)નું બેસણું, વડટાંકા ચાલ, પાંજરાપોળ, રિલીફ રોડ, પ્રકાશ હાઈસ્કૂલ પાછળ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સુભદ્રાબેન અંબાલાલ શાહ (પિંપળજવાળા)નું બેસણું, કળશ રેસીડેન્સી, ઈશીતા ટાવર રોડ, લાજપતનગર સોસાયટી સામે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પાઠકઃ - રમેશભાઈ વાસુદેવ ભટ્ટના બહેન સ્વ. જ્યોત્સનાબેન યોગેશભાઈ પાઠક (પ્રશ્નોરાનાગર)નું બેસણું, પ્રશાંત હાઈસ્કૂલ, વિશ્વામિત્ર બસ સ્ટેન્ડ સામેનો ખાંચો, વેજલપુર રોડ, જીવરાજપાર્ક, સાંજે ૫થી ૭
મોદીઃ - સ્વ. ચંદ્રકાન્તાબેન ઈશ્વરલાલ મોદીનું બેસણું, એ/૩૦૪, પૂજા એપાર્ટમેન્ટ, વિસત પેટ્રોલ પમ્પ પાછળ, સાબરમતી, સવારે ૯થી ૪
- સ્વ. ચંદ્રીકાબેન રમેશભાઈ મોદીનું બેસણું, ૧૫, સાઈનાથ ડુપ્લેક્સ, સરવોત્તમનગર પાછળ, રેલવે કોલોની પાસે, સાબરમતી, સવારે ૮થી ૧૨
પરમારઃ - સ્વ. મફતલાલ રેવાભાઈ પરમારનું બેસણું, ૨૨૯/૪, અદોવૈયાનું ડહેલું, પોસ્ટ ઓફિસનો ખાંચો, ઘીકાંટા રોડ, સવારે ૯થી ૧૧.૩૦
પટેલઃ - સ્વ. કમળાબેન ભગવાનદાસ પટેલનું બેસણું, શિવશક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. બળદેવભાઈ ઉમેદભાઈ પટેલ (ગોઝારિયાવાળા)નું બેસણું, ગજ્જર હોલ, નિર્માણ ભવન, લૉ-ગાર્ડન, એલિસબ્રિજ, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. જયશીલ ચંદ્રકાન્ત પટેલનું બેસણું, જોષી હોલ, રાયપુર કોટની રાંગ, રાયપુર.
- સ્વ. મણીબેન પુરૃષોત્તમદાસ પટેલનું બેસણું, શંકરદા હોલ, કે.કે.નગર રોડ, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૦
- સ્વ. પાનીબેન પરસોત્તમભાઈ પટેલનું બેસણું, બી-૩૭, ખોડિયારપાર્ક, નવરંગ સ્કૂલ પાસે, ઓઢવ, સવો ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. ખોડિદાસ પૂંજાલાલ ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, પોટલિયા તળાવ પાસે, સરસપુર, સવારે ૮થી ૧૧
- સ્વ. શારદાબેન શાંતિલાલ ભાવસારનું બેસણું, એ-૧૧, રાજ એપાર્ટમેન્ટ, ધોળેશ્વર મહાદેવ પાસે, ઈસનપુર, સવારે ૯થી ૧૧
મકવાણાઃ - સ્વ. અશોકભાઈ ગાંડાભાઈ મકવાણા (ચરાડુંવાળા)નું બેસણું, ૨૯૦/૩, ગણેશ સોસાયટી, ગાયત્રી સોસાયટી પાસે, સૈજપુર બોઘા, સવારે ૮થી ૫
ગજ્જરઃ - સ્વ. દેવશીભાઈ વિસનજીભાઈ ગજ્જરનું બેસણું, મિલન મંદિર, ધર્મનગર સોસાયટી, સાબરમતી, સાંજે ૫થી ૬
પુરાણીઃ - સ્વ. રમેશભાઈ મફતલાલ પુરાણીનું બેસણું, ૧૫૯૭, રૃસ્તમ અલીનો ઢાળ, મિરઝાપુર રોડ, સવારે ૯થી ૧૨
ગોહેલઃ - સ્વ. રામજીભાઈ તુલસીદાસ ગોહેલ (દેવગાણિયા- ઝા.સ.સુ.)નું બેસણું, ૧૯, વલ્લભકુંજ સોસાયટી, મહાપ્રભુજી બેઠક પાસે, બળિયાદેવ મંદિર સામે, નરોડા, સાંજે ૪થી ૬
ઝવેરીઃ - સ્વ. નિર્મળાબેન રશ્મિકાંત ઝવેરીનું બેસણું, શ્રી જૈન વીસા ઓસવાળ ક્લબ, માણેકબાગ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved