Last Update : 22-April-2012, Sunday

 
 

ધોનીએ મેચના આખરી બોલ પર બે રન લઇને ચેન્નઇને જીતાડયું
ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી

આખરી ઓવરમાં ચેન્નઇને જીતવા ૮ રનની જરૃર હતી ઃ કૂપરની બે વિકેટ

૧૪૭ના પડકારને ચેન્નઇએ ૩ વિકેટ ગુમાવીને ઝીલ્યો ઃ ડયુ પ્લેસીસના ૫૨ બોલમાં ૭૩

ચેન્નાઇ,તા.૨૧
ધોનીએ મેચના આખરી બોલ પર બે રન લઇને ચેન્નઇ સુપર કિંગ્સને રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટથી વિજય અપાવ્યો હતો. ૧૪૭ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા ચેન્નઇ તરફથી ડયુ પ્લેસીસે ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૭૩ રન ફટકારીને જીતનો પાયો નાંખ્યો હતો. જે પછી ધોની અને બ્રાવોની જોડીએ આસાનીથી ટીમને વિજય અપાવ્યો હતો.
જીતવા માટેના ૧૪૭ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા ચેન્નઇ તરફથી બદ્રિનાથ (૧૫) અન ડયુ પ્લેસીસની જોડીએ ૫૫ રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. ડયુ પ્લેસીસે એકલા હાથે લડાયક બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે અને રૈનાની જોડીએ ૬૧ રન જોડતા ટીમના વિજયને આસાન બનાવ્યો હતો. જો કે કૂપરે ૧૭મી ઓવરમાં ત્રણ બોલના ગાળામાં ડયુ પ્લેસીસ અને રૈના (૨૬)ને આઉટ કરતાં મેચ રસપ્રદ બની હતી.
આખરી ઓવરમાં ચેન્નઇને જીતવા ૮ રનની જરૃર હતી,ધોની અને બ્રાવોની જોડીએ સિંગલ-ડબલ રન લઇને ટીમને વિજય અપાવ્યો હતો. નોંધપાત્ર છે કે છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર બે જ ચોગ્ગા નોંધાયા હતા.
અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલા રાજસ્થાનને દ્રવિડ અને રહાનેએ પોઝીટીવ શરૃઆત અપાવી હતી. જો કે રહાને ૧૦ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૧૫ રને અશ્વિનનો શિકાર બન્યો હતો. દ્રવિડે ઇનિંગને સંભાળવાની કોશીશ કરતાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૬ રન ફટકાર્યા હતા, તેને જકાતીએ શિકાર બનાવ્યો હતો.
ઓવેશ શાહે તેનું જોરદાર ફોર્મ જારી રાખતાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૩ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા. ઓવેશ શાહે મેનારિયા સાથે મળીને ૯૨ રનની ભાગીદારી નોંધાવી હતી.
જોકે ચેન્નઇના બોલરોએ અસરકારક બોલિંગ કરી હતી, જેના કારણે રાજસ્થાનના બેટ્સમેનો અગાઉની મેચોની જેમ ઝંઝાવાત જગાવી શક્યા નહતા. મેનારિયાએ ૩૪ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૬ રન ફટકાર્યા હતા.
ચેન્નઇ તરફથી કુલાસેકરા, બોલીંજર, અશ્વિન અને જકાતીએ એક-એક વિકેટ ઝડપી હતી. બ્રાવો અને જાડેજા ખર્ચાળ સાબિત થયાં હતા. જાડેજાએ તેની ૩ ઓવરમાં ૩૨ રન આપ્યા હતા. જ્યારે બ્રાવોની ત્રણ ઓવરમાં રાજસ્થાને ૩૨ રન લીધા હતા.
સ્કોરબોર્ડ
રાજસ્થાન

-

રન

બોલ

દ્રવિડ કો.બોલીંજર બો.જકાતી

૨૬

૨૮

રહાને કો.કુલાસેકરા બો.અશ્વિન

૧૫

૧૦

ઓ.શાહ કો.ધોની બો.કુલાસેકરા

૫૨

૪૩

મેનારિયા કો.જકાતી બો.બોલીંજર

૩૬

૩૪

હોજ અણનમ

૦૩

૦૫

વધારાના (લેગબાય ૨,વાઇડ ૧૧, બાય ૧)

૧૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૪ વિકેટે

૧૪૬

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૩૬ (રહાને ૪.૪), ૨-૫૦ (દ્રવિડ ૭.૬), ૩-૧૪૨ (મેનારિયા ૧૮.૫), ૪-૧૪૬ (ઓ.શાહ ૧૯.૬).
બોલિંગ ઃ કુલાસેકરા ૪-૦-૧૭-૧, બોલીંજર ૪-૦-૩૧-૧, બ્રાવો ૩-૦-૩૨-૦, અશ્વિન ૪-૦-૧૯-૧, જકાતી ૨-૦-૧૨-૧, જાડેજા ૩-૦-૩૨-૦.
ચેન્નઇ

-

રન

બોલ

બદ્રિનાથ સ્ટ.ગોસ્વામી બો.હોગ

૧૫

૨૨

ડયુ પ્લેસીસ કો.ગોસ્વામી બો.કૂપર

૭૩

૫૨

રૈના કો.રહાને બો.કૂપર

૨૬

૨૪

ધોની અણનમ

૧૫

૧૨

બ્રાવો અણનમ

૧૬

૧૦

વધારાના (લેગબાય ૧,વાઇડ ૧)

૦૨

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૩ વિકેટે

૧૪૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૫૫ (બદ્રિનાથ ૭.૩), ૨-૧૧૬ (ડયુ પ્લેસીસ ૧૬.૧), ૩-૧૧૭ (રૈના ૧૬.૩).
બોલિંગ ઃ મેનારિયા ૨-૦-૧૦-૦, બીન્ની ૨-૦-૨૦-૦, એ.સિંઘ ૪-૦-૪૫-૦, કૂપર ૪-૦-૨૩-૨, હોગ ૪-૦-૧૮-૧, એસ.ત્રિવેદી ૪-૦-૩૦-૦.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved