Last Update : 22-April-2012, Sunday

 

અમેરિકાઃપટેલ યુવતીએ પતિને જીવતો સળગાવ્યો

-ગુજરાતી યુવતી શ્રીયા પટેલ જેલમાં

પતિને ગરમ તેલથી માલિશ કરી આપવાનું કહીને એના પર ગેસોલિન છાંટીને એને જીવતો જલાવી દેવાના પ્રયાસ બદલ એક ગુજરાતી પટેલ યુવતી શ્રીયા બિમાન પટેલને ટ્રેવિસ કાઉન્ટી જેલમાં મોકલવામાં આવી હતી.
ટેક્સાસના ઓસ્ટિન વિસ્તારની પોલીસે કહ્યું હતું કે સોમવારે રાત્રે એક પારિવારિક ઝઘડાનો ફોન આવતાં પોલીસ ટુકડી નોર્થ ઓસ્ટિનના એક એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે જોયું કે ૨૯ વરસનો એક યુવાન નગ્નાવસ્થામાં ભોંય પર પડ્યો પડ્યો બળી રહ્યો હતો અને મદદ માટે ચીસો પાડતો હતો.

Read More...

જામનગરમાં ભર ઉનાળે રોગચાળો:કમળાના 50 કેસ

- દુષિત પાણીના કારણે રોગચાળો થયો

જામનગરમાં ભર ઉનાળે રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ખાસ કરીને જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ૫૦ જેટલી વ્યકિત કામળાના રોગચાળામાં સપડાઇ છે. આ અંગે જામનગર નગર પાલીકા તંત્રના જણાવ્યા મુજબ દુષિત પાણી પીવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે.
જામનગરમાં છેલ્લા પંદર દિવસથી લોકો રોગચાળમાં સપડાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને સાધના કોલોનીમાં કમળાના રોગચાળામાં ૫૦-થી વધુ લોકો સપડાયા છે.

Read More...

જાહેરમાં જુગાર રમાડતા નરેન્દ્ર મોદીની ધરપકડ
i

-આંકડો રમાડતા પોલીસે દરોડો પાડ્યો

જાહેરમાં જુગાર રમાડતાં નરેન્દ્ર મોદીને આખરે પોલીસે ઝડપી પાડયા છે. અગાઉ બે વખત પોલીસના હાથે પકડાઇ ચુકેલા નરેન્દ્ર મોદી પોતાની આદતોથી બાજ ન આવતાં ત્રીજી વખત પકડાયા છે. પોલીસના કોઇપણ પ્રકારના ડર વિના મોદી જાહેરમાં ઓટલા પર મુંબઇ નાઇટ મીલન બજારના આંકડાઓનો જુગાર લોકોને રમાડતાં હતા. કોસંબા પોલીસે મુંબઇનાઇટ મીલન બજારના જુદા જુદા અંકો પર આંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.

Read More...

અમદાવાદઃ પોલીસ ચોકી સામેની જ ઓફિસોના તાળાં તૂ્ટયા

- અહીં સાત વકીલોની ઓફીસ હતી

અમદાવાદમાં પ્રથમવાર તસ્કરો થાપ ખાઇ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવરંગુપરા વિસ્તારમાં પોલીસ ચોકી સામે આવેલી સાત વકીલોની ઓફિસના તોળા તૂટ્યા હતા જેમાં મુદ્દમાલના બદલે મહત્વની ફાઇલો ચોરાઇ હતી.
નવવરંગપુરામાં હાટકેશ પોલીસ ચોકી સામે આવેલી સળંગ સાત દુકાનના શુક્રવારે મોડી રાત્રે તાળા તૂટયા હતા. જો કે વકીલોની ઓફીસમાંથી રોકડના બદલે ફાઇલોની ચોરીઓ થઇ છે.

Read More...

અમદાવાદ ઃમકાન ધરાશયી થતાં મહિલાને ઇજા

- માંડવીની પોળમાં દેવની શેરીનો બનાવ

 

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આજે સવારે માંડવીની પોળમાં આવેલી દેવની શેરી ખાતે એક મકાન ધરાશયી થયું હતું. આ મકાનના કાટમાળ નીચે એક મહિલા દટાઇ હતી. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ પહોચીને કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી બચાવી લીધી હતી.

 

Read More...

અમરેલીમાં દિપડાએ વૃધ્ધાને ફાડી ખાધી...

- જિલ્લામાં દીપડાનો ત્રાસ વધ્યો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદંડી ગામે શુક્રવારે રાત્રે એક વૃધ્ધાને દીપડો ઉપાડી ગયો હતો. ગામલોકો આખીરાત વૃધ્ધાની શોધખોળ કરી હતી ત્યારે આજે સવારે નજીકના ખેતરમાંથી વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન દિપડાનો ત્રાસ વધી રહ્યો છે. આ માનવ ભક્ષી દીપડા કયારેક ગામમાં આવીને લોકોના ઘરમાં ઘુસી જાય છે અને રમતા બાળકોને ઉપાડી જતા હોય છે. શુક્રવારે આઠ વર્ષના બાળકને ફાડી ખાધી હતી.

Read More...

સુરત ઃ બીજા માળેથી પડતા કિશોરનું મોત

-માસીનાઘરેવેકેશનમાણવાગયોહતો

 

સુરતમાં વેકેશન માણવા માસીના ઘેર ગયેલા ભાણેજનું બીજા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતુ. આ અંગે સુરત પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વરાછા રોડ પર મારૃતીનગરમાં સંતોષીનગર ખાતે રહેતા ખોડાભાઇ કલકારીનો ૧૪ વષીય પુત્ર તરૃણ શુક્રવારે સાંજે પૂણા ગામમાં નંદનવન સોસાયટી ખાતે રહેતા તેની માસીના ઘેર વેકેશન માણવા માટે ગયો હતો.

Read More...

  Read More Headlines....

શાહરૃખ ખાનની IPL પાર્ટી ઃ ૧૪ લાખની એક બોટલ

ગુજરાતમાં કમોસમી વરસાદથી ઘઉં, ડુંગળી, કપાસ પલળી ગયા

પાકિસ્તાનમાં વિમાન તૂટી પડયું ઃ ૧૨૭ પ્રવાસીનાં મોત

બ્રિટનના સાંસદોની ઇન્ટરનેટ પર પોર્ન બંધ કરવાની વ્યાપક લાગણી

મલ્લિકા શેરાવત પોતાની લકી અનલકી ફિલ્મમાં પ્રથમવાર ગીત ગાશે

કરીના કપૂરને સલમાન ખાન વૈભવીકાર ભેટમાં આપશે

 

Headlines

વ્યાજ બોજામાં ત્રણ વર્ષ સુધી
પ.બંગાળને રાહત આપો ઃ મમતાનું અલ્ટિમેટમ
'ટાઇમ' મેગેઝિનના ભોજન સમારંભમાં મમતા બેનર્જીને આમંત્રણ
સરકારી અધિકારીઓ દંડની બીક વગર હિંમતભેર નિર્ણયો લે ઃ વડાપ્રધાન
દૂધની સાચી કિંમત ન મળતાં નારાજ દૂધ ઉત્પાદકોનું જંતરમંતર પર પ્રદર્શન
હોસ્પિટલમાં આગ ફાટી નીકળી ઃ ૬૫ નવજાત શિશુઓનો ચમત્કારિક બચાવ
 
 

Entertainment

પ્રિયદર્શનની ફિલ્મમાંથી મલ્લિકાનું આઇટમ સોન્ગ કાઢી નખાયું
એકતા કપૂરે ‘રાગિણી એમએમએસ’ની સિકવલ માટે સની લિયોનને સાઇન કરી
સોનાક્ષી સંિહાની કુથલી કરવાની આદતને કારણે સલમાન રોષે ભરાયો
મહેશ ભટ્ટની ફિલ્મમાં ઇમરાન હાશ્મી પાછળ ઢંકાઇ ગયા બાદ હવે રણદીપ હુડા શાણો બન્યો
અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મે રિલિઝ પૂર્વે જ તગડી કમાણી કરી
 
 

Most Read News

નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
વિશ્વની પાંચ મહાસત્તાની હરોળમાં ભારત - અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ
અગ્નિ-૫ની સફળતા પાછળ મહિલા વૈજ્ઞાાનિક ટેસી થોમસ
અમરેલી ઃ આઠ વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી
નેતાએ સટ્ટામાં નાણાં લગાવવા બદલ કરણ પાસે છોકરી માગી હતી ઃ પલાંદે
 
 

Headlines

છતીસગઢમાં IAS અધિકારીનું અપહરણ કરતા માઓવાદીઓ
ખારઘરમાં દોઢ અને આઠ વર્ષની પુત્રીની હત્યા બાદ માતાએ ગળાફાંસો ખાધો
એક આઇપીએસ અધિકારી સાથે પણ પાલાડેને સંબંધ હતા
ટી.વાય.બી.કોમ પેપર લીક કેસમાં પાંચ પ્રોફેસર સામે એફ.આઇ.આર
વન મિનિટ પ્લીઝ
 
 
 

 
 

Gujarat News

સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

વિદેશમાં સ્થાયી થવા માટે માનસિક ક્ષતિગ્રસ્ત સંતાનોને તરછોડી દીધા
ઊંઝામાંથી છત્તીસગઢ ટ્રકમાં રવાના કરેલ જીરૃ, વરિયાળીના ૧૪ લાખના માલ સાથે ડ્રાઇવર ફરાર
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો

કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ

  [આગળ વાંચો...]
 

Business

એપ્રિલ અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૬૬૬ ઉપર બંધ થતા ૧૭૭૭૭,
પાણીની અછતના કારણે મેંગ્લોર રિફાઈનરીનો પ્લાન્ટ બંધ કરાયો
ભારતીય અર્થતંત્રને આકાર આપવામાં ઈલેક્ટ્રોનિક માર્કેટસ મહવની ભૂમિકા
વીજ કંપનીઓ સાથે કોલસા પૂરવઠા માટે કોલ ઈન્ડિયાએ કરારની પ્રક્રિયા શરૃ કરી
ઓપરેટરો મનફાવે તેમએસએમએસ ચા ર્જ લઈ નહી શકેઃટ્રાઈ
[આગળ વાંચો...]
 

Sports

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

 

Ahmedabad

કોલેજિયનોને છેતરનાર સુજલ વારંવાર કોને ફોન કરતો હતો?
બગીચાઓમાં આશ્રય મેળવી ચોરી કરતી તસ્કર ટોળકી
રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ બેડની અત્યાઘુનિક હોસ્પિટલનું ખાતમૂહૂર્ત

વીજ કંપનીઓએ વેબસાઈટ પર મૂકેલી માહિતી ગુમ કરી દીધી

•. પોલીસ ચોકી સામે તસ્કરોએ સાત ઓફિસનાં તાળાં તોડયાં
[આગળ વાંચો...]
 

Baroda

૭૬૧.૯૪ બીલીયન ચલણી સિક્કાઓ વિતરણ માટે બેંકોમા પડયા છે
ટુવાલ વડે ગળાફાંસો ખાઈ રિક્ષા ચાલકનો આપઘાત
મામલતદાર કચેરીમા એક માસથી નાગરિકોને ભારે હાલાકી

ખેતીલાયક જમીન ઉપર તૈયાર થયેલા પાર્ટીપ્લોટોની સ્ક્રૂટીની થશે

હાઈવે-૮ પર ઉભેલા ટેમ્પાની પાછળ ક્વોલીસ ગાડી ભટકાઈ
  [આગળ વાંચો...]
 

Surat

ભાસ્કરના પત્રકારના સાગરિત પ્રતિક કપાસીના આગોતરા જામીન નકારાયા
હીરાના કારખાનાના મેનેજરની પત્ની સહિત ત્રણનો આપઘાત
ચાર બાળકોને ભેદી તાવ અંગે આરોગ્ય વિભાગની તપાસ
ધુ્રતિ કેસના પંચનામાનો પોલીસે ચેડાં કર્યા હતા ઃ સેશન્સ કોર્ટ
ફોસ્ટામાં આંતરિક દાવપેચમાં વેપારીઓની હાલત કફોડી બની
  [આગળ વાંચો...]
 

South Gujarat

એકતરફી પ્રેમમાં લગ્નના ચાર દિવસ પહેલાં શિક્ષિકાનું અપહરણ
કડોદરામાં બે ગ્રાહકનો ATM કાર્ડ બદલી ગઠિયા ૬૭ હજાર ઉપાડી ગયા
નવસારી પોલીસના સ્યુસાઇડ નોટ જાહેર કરવામાં બેવડા માપદંડ !
કીમની દુકાનમાંથી કોપર વાયર ચોરનાર ચીકલીગર ગેંગ ઝડપાઇ
૨૫ હજાર રસ્તે પડી જતાં તાતીથૈયામાં કામદારનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પરિણીતાને ઘરમાંથી કાઢી મુકવાની વાતનો ઠપકો આપનાર પર હુમલો
વસોના આંતરોલીમાં રિક્ષા ઝાડ સાથે અથડાઇ ઃ ૨ ઘાયલ
આણંદમાં ૨૯મીએ ચિત્ર સ્પર્ધા યોજાશે

લેઉઆ પાટીદાર સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાશે

આણંદના ઈસરામા ગામની પરિણીતા રહસ્યમય રીતે ગુમ
  [આગળ વાંચો...]
 

Saurastra

ઘરમાં ઘુસીને નિંદ્રાધીન વૃધ્ધાને ફાડી ખાતો આદમખોર દિપડો
પાણી પ્રશ્ને નિષ્ક્રીય સુધરાઇને જગાડવા માટે ધરણાં

પશુ સંવર્ધન ક્ષેત્રે સમૃધ્ધ થવા ગિરગાયને પંજાબ લઈ જવાશે

પાલીતાણાનો ૧૦૫ વર્ષ જુનો મહેલ ૧૯ કરોડમાં વેચાયો
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇ-વે ઉપર કન્ટેનરમાંથી ખીલાસરી ચોરવાનું કૌભાંડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

છકડાનો અકસ્માત સર્જાતા પિતરાઇ ભાઇ-બહેનના કરૃણ મોત
આજે કૃત્રિમ માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
ભરતનગર પ્રકરણે ભૂંડી ભૂમીકા ભજવનાર લાલા ભરવાડ રિમાન્ડ પર
'સ્પીડ પોસ્ટ' સુવિધાની ટપાલ ૨૦ દિવસે પણ અરજદારને મળતી ન હોવાની ફરીયાદ
પાટણા કેનાલ ઉપરના એપ્રોચ રોડ પર વધતા જતા અકસ્માતો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડર નાગરિક બેંક સાથે ઠગાઇ કરનાર મહિલા ઝબ્બે
મહેસાણા માલ ગોડાઉન વિસ્તારની સોસાયટીમાં રૃા. ૭.૫૦ લાખની ઘરફોડ
મહેસાણા શહેરમાં વકરી રહેલા કમળાથી પ્રજામાં ફફડાટ

માતાએ બે વર્ષની પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવતાં ચકચાર

સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે હજારો પરિવારોએ પિંડદાન કર્યુ

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved