Last Update : 22-April-2012, Sunday

 
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇ-વે ઉપર કન્ટેનરમાંથી ખીલાસરી ચોરવાનું કૌભાંડ

કચ્છના પાંચ કન્ટેનર સાથે પાંચ ડ્રાઇવરોની અટકાયત

ધ્રાંગધ્રા, તા. ૨૧
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇ-વે ઉપર કન્ટેનરમાંથી ખીલાસળી ચોરવાના કૌભાંડનો ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પર્દાફાશ કરી પાંચ કન્ટેનરો સાથે પાંચ ડ્રાઇવરોની અટકાયત કરી હતી.
બનાવની હકીકત અનુસાર આજે સવારના ધ્રાંગધ્રા, અમદાવાદ હાઇ-વે પર કલ્પના ચોકડી પાસે કચ્છમાંથી લોખંડની ખીલાસરી ભરી કચ્છના પાંચ કન્ટેનર ઉભા રહેલ પોલીસના જણાવ્યા અનુસાર આ પાંચ કન્ટેનરમાંથી દરેકમાંથી ત્રણ ત્રણ ભારી ખીલાસરી ઉતારવામાં આવેલ. રાઉન્ડમાં નીકળેલ પીએસઆઇ ગઢવી અને સ્ટાફને શંકા ઉપજતા તપાસ કરતા કોઇ કન્ટેનરના ડ્રાઇવરો પાસે આ માલઅંગેના કોઇ બીલ-મેમો ન હોઇ પાંચેય કન્ટેનર ડીટેઇન કરી પોલીસ સ્ટેશન લાવતા આવા ધંધા સાથે સંકળાયેલ લોકોની દોડધામ વધી ગયેલ.
સવારે કબજે કરેલ કન્ટેનર અને ૧૦૦ ટન લોખંડની ખીલાસરી બાબતે છેક સાંજના પોલીસે બીલ વગરના શંકાસ્પદ માલ અંગે એન્ટ્રી પાડી કચ્છના પાંચ કન્ટેનર કબજે કરી તેના ડ્રાઇવરો વિરેન્દ્રસિંહ શીંગાળાસિંહ રે. પંજાબ હરપાલસિંહ સુખપાલસિંહ, શરબતસિંહ હરદીપસિંહ, રસુલ અલ્લાઉદીન અને ખુમારામ જશારામની અટકાયત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ગુજરાતભરમાં દરરોજ લોખંડની ખીલાસરી ભરી ૧૦૦થી વધુ કન્ટેનરો હેરાફેરી કરે છે. લોખંડની ખીલાસરી ભરેલ આ કન્ટેનરોમાંથી રોજ કેટલી ભારી ઉતારી લેવાતી હશે. એક જાણકાર સુત્રના જણાવ્યા પ્રમાણે લોખંડની એક ભારીનું વજન સળીઓના પ્રમાણમાં ૮૦ થી ૯૦ કિલો થાય તે ગણતરીએ એક ભારી આઠથી દશ હજારની ગણીએ તો ધ્રાંગધ્રા અમદાવાદ હાઇ-વે પર રોજ એકથી દોઢ લાખ રૃપિયાનું લોખંડ ચોરાતું હશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved