Last Update : 22-April-2012, Sunday

 
અપુરતા ફોર્સને કારણે અનેક વિસ્તારોમાં પાણીના પોકાર
અમરેલીમાં પાણી પ્રશ્ને નિષ્ક્રીય સુધરાઇને જગાડવા માટે ધરણાં

ઉનાળાના આકરા તાપમાં લોકોને પીવાનું પાણી પુરતું આપવાની માગણી

અમરેલી, તા. ૨૧
ભર ઉનાળે અમરેલી શહેરની પ્રજાને પીવાના પાણી પ્રશ્ને સહન કરવી પડતી હાડમારી અંગે પાલિકા તંત્રને જગાડવા આજે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના માજી પ્રમુખની આગેવાની હેઠળ પાલિકા કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
અમરેલી શહેરમાં દર ઉનાળે પ્રજાને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે આ વરસે ભાજપ શાસિત પાલિકામાં શિયાળામાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું. જ્યારે હાલ ઉનાળામાં પ્રજાને પાણીની વધુ જરૃરિયાત હોય તેવા સમયે જ ૩ થી ૪ દિવસે એકવાર પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી પાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નટુભાઇ સોજીત્રાની આગેવાની હેઠળ કોંગીના માજી સાંસદ સહિત અનેક કોંગી આગેવાનો દ્વારા ભાજપ શાસિત પાલિકા કચેરી સામે આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અપૂરતા ફોર્સનાં કારણે શહેરના છેવાડાના રહીશોને એક ટીપું પાણી મળતું નથી ત્યારે પાલિકા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી આવા વિસ્તારોના લોકો ધોમ તાપમાં પીવાનું પાણી ઉપલબ્ધ બને તેવી માંગણી ઉઠેલ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved