Last Update : 22-April-2012, Sunday

 
પીડબલ્યુડીની ઢીલી નીતીના કારણે
મામલતદાર કચેરીમા એક માસથી નાગરિકોને ભારે હાલાકી

એક સપ્તાહનુ કામ મહીનો પુરો થવા આવ્યો છતા નથી થયુ ઃ અનેક કેસો અને અરજદારોના કામોમા થતો વિલંબ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરના નર્મદાભુવનમા આવેલી વિવિધ સરકારી કચેરીઓમા રીનોવેશનનુ કામ સમયસર નહી થઇ શકતા અનેક સરકારી કર્મચારીઓ તેમજ રોજે રોજ આવતા હજારો નાગરિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. પીડબલ્યુડીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પણ કોઇ પગલા લેવામા આવતા નથી. આજે કામ પુરુ થશે કાલે પુરુ થશે તેવા જવાબો આપવામા આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે નર્મદાભુવનમા આવેલી શહેર મામલતદાર ઓફિસમા છેલ્લા એક માસથી રીનોવેશનના નામે કામ ચાલી રહ્યુ છે. આ કચેરીમા તા.૨૧ માર્ચના રોજ કામ શરૃ થયુ હતુ. એક સપ્તાહમા કામ પુરુ થઇ જવાનુ હતુ જેથી મામલતદારે મોટી કેબીન છોડીને અત્યારે નાની પાંચ બાય પાંચની રૃમમા બેસવુ પડે છે. શહેર મામલતદારની કચેરીમા ચેપ્ટર કેસો ચાલતા હોય છે તેમજ આરટીએસના પણ સંખ્યાબંધ કેસો ચાલતા હોવાથી અનેક વકીલો તેમજ અસીલો રોજેરોજ હાજર હોય છે. પરંતુ મામલતદારને નાની ઓરડીમા બેસવાનુ થતા આ કેસોને પણ ગંભીર અસર પડી છે.
નર્મદાભુવનમા આવેલુ જનસેવા કેન્દ્રની જવાબદારી પણ શહેર મામલતદાર પર છે. જેથી રોજ સંખ્યાબંધ અરજદારો કચેરીમા આવે છે
પરંતુ તેઓ પણ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ક્લેક્ટર કચેરી દ્વારા મામલતદાર ઓફિસનુ કામ જલ્દી પુર્ણ કરી દેવામા આવે છે ત્યારે થોડુ જ કામ બાકી છે તેમ જણાવવામા આવે છે. ઇલેક્ટ્રીકલનુ કામ પણ પુરુ થયુ નથી અને તે માટે પીડબલ્યુડીના ઇલેક્ટ્રીકલ વિભાગના એસ.ઓ.પટેલ કચેરીના કર્મચારીઓને ગોળગોળ ફેરવી રહ્યા છે. એક સપ્તાહના બદલે છેલ્લા એક મહિનાથી કામ પુરુ થઇ શક્યુ નથી જેના કારણે કચેરીમા આવતા નાગરિકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે જ્યારે પીડબલ્યુડીના ડે.એન્જી. વી.કે.શાહનો સંપર્ક કરવામા આવતા તેઓ પોતાનો મોબાઇલફોન વારંવાર કટ કરતા હતા.
જો સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓજ પીડબલ્યુડીની કામગીરીથી હેરાન-પરેશાન થતા હોય તો સામાન્ય નાગરિકોને કેટલી હેરાનગતિ ભોગવવી પડતી હશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved