Last Update : 22-April-2012, Sunday

 

અર્જુન-પરિણીતીની ફિલ્મે રિલિઝ પૂર્વે તગડી કમાણી

-રૂ.૧૫ કરોડમાં સેટેલાઇટ હક્કો વેચાશે

૨૦૧૨માં રિલિઝ થનારી એક મહત્વની ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરવાની તૈયારી અર્જુન કપૂર કરી રહ્યો છે પરંતુ ૧૧મીમે રોજ નવોદિત અર્જુન કપૂરની ફિલ્મ ‘ઇશ્કઝાદે’ રિલિઝ થાય એ પહેલા જ આ ફિલ્મના સેટેલાઇટ હક્કો રૂા. ૧૫ કરોડમાં વેચાયા હોવાના સમાચાર છે. આ કારણે નવોદિતો અભિનિત ફિલ્મોમાં સેટેલાઇટ હક્કો માટે સૌથી વઘુ નાણા મેળવવાનું માન હબીબ ફૈઝલની આ ફિલ્મને મળ્યું છે.
‘‘હા, આ વાત સાચી છે કે યશરાજ ફિલ્મસની આ ફિલ્મે સોની ચેનલ સાથે કેટલાક દિવસો પૂર્વે જ આ ડીલ સાઇન કરી છે.

Read More...

મહેશ ભટ્ટની ફિલ્મમાં રણદીપ હુડા શાણો બન્યો

-ફિલ્મના પ્રમોશનમાં પોતાને મહત્વ મળવું જોઇએ

‘જન્નત-ટુ’ના પ્રમોશનલ કેમ્પેઇનમાં તેના પાત્રને મહત્વ આપવામાં આવ્યું નહોવાના અનુભવ પછી હવે રણદીપ હૂડાએ ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં તેના પાત્રની અવગણના થાય નહીં એ વાતની ખાતરી રાખી છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સાઇન કરતા પૂર્વે રણદીપે કરણ જોહર સમક્ષ એ વાત સ્પષ્ટ કરી હતી કે, રેન્સિલ ડિ’સિલ્વાની આ ફિલ્મમાં ફિલ્મના બીજા બે કલાકારો સંજય દત્ત અને ઇમરાન હાશ્મી જેટલું જ મહત્વ તેને પણ પ્રમોશનલ કેમ્પેઇનમાં મળવું જોઇએ.

Read More...

યુવતી વારંવાર ડોરબેલ વગાડતા શાહીદ પરેશાન
i

-શાહીદના મેનેજરે પોલીસ ફરિયાદ કરી

બોલીવુડના અભિનેતા શાહીદ કપૂરને એક યુવતી છેલ્લા ઘણાં લાંબા સમયથી હેરાન કરી રહી હતી તેની સામે અંતે શાહીદ કપૂરના મેનેજરે શુક્રવારે સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ યુવતીનું નામ રાણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેની સામે શાહીદને પરેશાન કરવાની ફરિયાદ છે. જેમાં આ યુવતી તેનાં ઘરમાં આવી ડોરબેલ વગાડીને ભાગી જતી હતી.

Read More...

 

માઘુરી દીક્ષિત-શ્યામ બેનેગલને રાજકપૂર એવોર્ડ

-મુન્નાભાઇના ‘ગાંધી’ને વી શાંતારામ એવોર્ડ

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શરૂ કરેલો રાજ કપૂર એવોર્ડ આ વર્ષે બોલિવૂડનાં બે સિનિયર માઘુરી દીક્ષિત અને ફિલ્મ સર્જક શ્યામ બેનેગલને મળશે એેવી જાહેરાત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી.

શ્યામ બેનેગલને રાજ કપૂરનો લાઇફ ટાઇમ એવોર્ડ એનાયત થશે અને માઘુરીને સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ અપાશે એમ ચવાણે વિધાનસભામાં જાહેરાત કરતાં કહ્યું હતું.

Read More...

 

ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે

-ઐશ્વર્યાએ રૂ.૨૦ કરોડમાં કોન્ટ્રાક્ટ કર્યો

ઘણા બધા લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર રહેનારી ઐશ્વર્યા બચ્ચનના પ્રસંશકો માટે એક સારા સમાચાર છ ે કે એશ ટુંક સમયમાં જ નાના પરદા ઉપર જોવા મળશે! આ કમબેક કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક આભૂષણની જાહેરાતથી થઈ રહી છે. આ જાહેરાતમાં તો પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ પહેલો જ એવો મોકો છે કે જ્યારે કોઈ જાહેરાતમાં ઐશ્વર્યા અને અમિતાભ એક સાથે હોય!

Read More...

રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે

- પુત્રી-જમાઈની ફ્‌લોપ ફિલ્મ ‘૩’

સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર અને તેના પ્રસંશકોમાં ભગવાનની માફક પુજાતો અભિનેતા-રજનીકાન્ત, એક સુંદર અભિનેતા જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબજ જવાબદાર માનવી પણ છે. તેના વિશે તો બધાય જાણે જ છે કે જો તેની ફિલ્મ હિટ જાય તો જ તે પોતાનો હિસ્સો કે મહેનતાણું લે છે. પરંતુ એ વાત ખૂબજ ઓછા લોકોને ખબર છે કે જો તેની ફિલ્મ ફ્‌લોપ જાય તો તેની ફિલ્મમાં રોકાણ કરનારા તમામ વ્યક્તિઓને થયેલું નુકશાન, પોતે ભરપાઈ કરી આપે છે!

Read More...

અભય દેઓલે આખી રાત એરપોર્ટ પર વિતાવી

- ફ્‌લાઇટ મિસ થઈ ગઈ

કોઇપણ અભિનેતાની કારકિદીમાં તેના અભિનયની સાથોસાથ તેનો પ્રોફેશનલ અભિગમ પણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. અભય દેઓલની જો વાત કરીએ તો એક સારો અભિનેતા તો છે જ પરંતુ તેની સાથો સાથ તેને એક પ્રોફેશનલ અભિગમની બાબતમાં પુરેપુરા ગુણ મળી શકે છે. તાજેતરમાં આગલા દિવસનો ઉજાગરો હોવા છતાં પણ અભય દેઓલે બીજે દિવસે મોડી સાંજ સુધી સતત શૂટંિગ કર્યું હતું. આ દરમિયાન તેણે એક મિનિટનો પણ આરામ લીધો નહોતો.

Read More...

પ્રિયદર્શનની ફિલ્મમાંથી મલ્લિકાનું આઇટમ સોન્ગ કાઢી નખાયું

એકતા કપૂરે ‘રાગિણી એમએમએસ’ની સિકવલ માટે સની લિયોનને સાઇન કરી

Entertainment Headlines

પ્રિયદર્શનની ફિલ્મમાંથી મલ્લિકાનું આઇટમ સોન્ગ કાઢી નખાયું
એકતા કપૂરે ‘રાગિણી એમએમએસ’ની સિકવલ માટે સની લિયોનને સાઇન કરી
સોનાક્ષી સંિહાની કુથલી કરવાની આદતને કારણે સલમાન રોષે ભરાયો
મહેશ ભટ્ટની ફિલ્મમાં ઇમરાન હાશ્મી પાછળ ઢંકાઇ ગયા બાદ હવે રણદીપ હુડા શાણો બન્યો

 

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મે રિલિઝ પૂર્વે જ તગડી કમાણી કરી
‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ

Ahmedabad

કોલેજિયનોને છેતરનાર સુજલ વારંવાર કોને ફોન કરતો હતો?
બગીચાઓમાં આશ્રય મેળવી ચોરી કરતી તસ્કર ટોળકી
રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ બેડની અત્યાઘુનિક હોસ્પિટલનું ખાતમૂહૂર્ત

વીજ કંપનીઓએ વેબસાઈટ પર મૂકેલી માહિતી ગુમ કરી દીધી

•. પોલીસ ચોકી સામે તસ્કરોએ સાત ઓફિસનાં તાળાં તોડયાં
[આગળ વાંચો...]
 

Baroda

૭૬૧.૯૪ બીલીયન ચલણી સિક્કાઓ વિતરણ માટે બેંકોમા પડયા છે
ટુવાલ વડે ગળાફાંસો ખાઈ રિક્ષા ચાલકનો આપઘાત
મામલતદાર કચેરીમા એક માસથી નાગરિકોને ભારે હાલાકી

ખેતીલાયક જમીન ઉપર તૈયાર થયેલા પાર્ટીપ્લોટોની સ્ક્રૂટીની થશે

હાઈવે-૮ પર ઉભેલા ટેમ્પાની પાછળ ક્વોલીસ ગાડી ભટકાઈ
  [આગળ વાંચો...]
 

Surat

ભાસ્કરના પત્રકારના સાગરિત પ્રતિક કપાસીના આગોતરા જામીન નકારાયા
હીરાના કારખાનાના મેનેજરની પત્ની સહિત ત્રણનો આપઘાત
ચાર બાળકોને ભેદી તાવ અંગે આરોગ્ય વિભાગની તપાસ
ધુ્રતિ કેસના પંચનામાનો પોલીસે ચેડાં કર્યા હતા ઃ સેશન્સ કોર્ટ
ફોસ્ટામાં આંતરિક દાવપેચમાં વેપારીઓની હાલત કફોડી બની
  [આગળ વાંચો...]
 

South Gujarat

એકતરફી પ્રેમમાં લગ્નના ચાર દિવસ પહેલાં શિક્ષિકાનું અપહરણ
કડોદરામાં બે ગ્રાહકનો ATM કાર્ડ બદલી ગઠિયા ૬૭ હજાર ઉપાડી ગયા
નવસારી પોલીસના સ્યુસાઇડ નોટ જાહેર કરવામાં બેવડા માપદંડ !
કીમની દુકાનમાંથી કોપર વાયર ચોરનાર ચીકલીગર ગેંગ ઝડપાઇ
૨૫ હજાર રસ્તે પડી જતાં તાતીથૈયામાં કામદારનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પરિણીતાને ઘરમાંથી કાઢી મુકવાની વાતનો ઠપકો આપનાર પર હુમલો
વસોના આંતરોલીમાં રિક્ષા ઝાડ સાથે અથડાઇ ઃ ૨ ઘાયલ
આણંદમાં ૨૯મીએ ચિત્ર સ્પર્ધા યોજાશે

લેઉઆ પાટીદાર સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાશે

આણંદના ઈસરામા ગામની પરિણીતા રહસ્યમય રીતે ગુમ
  [આગળ વાંચો...]
 

Saurastra

ઘરમાં ઘુસીને નિંદ્રાધીન વૃધ્ધાને ફાડી ખાતો આદમખોર દિપડો
પાણી પ્રશ્ને નિષ્ક્રીય સુધરાઇને જગાડવા માટે ધરણાં

પશુ સંવર્ધન ક્ષેત્રે સમૃધ્ધ થવા ગિરગાયને પંજાબ લઈ જવાશે

પાલીતાણાનો ૧૦૫ વર્ષ જુનો મહેલ ૧૯ કરોડમાં વેચાયો
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇ-વે ઉપર કન્ટેનરમાંથી ખીલાસરી ચોરવાનું કૌભાંડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

છકડાનો અકસ્માત સર્જાતા પિતરાઇ ભાઇ-બહેનના કરૃણ મોત
આજે કૃત્રિમ માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
ભરતનગર પ્રકરણે ભૂંડી ભૂમીકા ભજવનાર લાલા ભરવાડ રિમાન્ડ પર
'સ્પીડ પોસ્ટ' સુવિધાની ટપાલ ૨૦ દિવસે પણ અરજદારને મળતી ન હોવાની ફરીયાદ
પાટણા કેનાલ ઉપરના એપ્રોચ રોડ પર વધતા જતા અકસ્માતો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડર નાગરિક બેંક સાથે ઠગાઇ કરનાર મહિલા ઝબ્બે
મહેસાણા માલ ગોડાઉન વિસ્તારની સોસાયટીમાં રૃા. ૭.૫૦ લાખની ઘરફોડ
મહેસાણા શહેરમાં વકરી રહેલા કમળાથી પ્રજામાં ફફડાટ

માતાએ બે વર્ષની પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવતાં ચકચાર

સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે હજારો પરિવારોએ પિંડદાન કર્યુ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

વિદેશમાં સ્થાયી થવા માટે માનસિક ક્ષતિગ્રસ્ત સંતાનોને તરછોડી દીધા
ઊંઝામાંથી છત્તીસગઢ ટ્રકમાં રવાના કરેલ જીરૃ, વરિયાળીના ૧૪ લાખના માલ સાથે ડ્રાઇવર ફરાર
 

International

પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

અમેરિકામાં પટેલ યુવતીએ પતિને જીવતો સળગાવ્યો
ઇન્ડોનેશિયામાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ
યુપીએ સરકાર આર્થિક સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધ ઃ નાણા પ્રધાન
[આગળ વાંચો...]
 

National

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
[આગળ વાંચો...]

Sports

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

[આગળ વાંચો...]
 

Business

એપ્રિલ અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૬૬૬ ઉપર બંધ થતા ૧૭૭૭૭,
પાણીની અછતના કારણે મેંગ્લોર રિફાઈનરીનો પ્લાન્ટ બંધ કરાયો
ભારતીય અર્થતંત્રને આકાર આપવામાં ઈલેક્ટ્રોનિક માર્કેટસ મહવની ભૂમિકા
વીજ કંપનીઓ સાથે કોલસા પૂરવઠા માટે કોલ ઈન્ડિયાએ કરારની પ્રક્રિયા શરૃ કરી
ઓપરેટરો મનફાવે તેમએસએમએસ ચા ર્જ લઈ નહી શકેઃટ્રાઈ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved