Last Update : 22-April-2012, Sunday

 
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!

 

અમેરીકાથી મુંબઈ પાછી ફરી ફેમિલી સાથે બરાબર સેટ થઈ ગયેલી અભિનેત્રી માઘુરી દિક્ષિત, હવે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પરંતુ તે પોતાના પ્રાઈસ માટે ગમે તે નિર્માતા સાથે, જરાય બાંધછોડ કરતી નથી અને આજની ટોચની તારીકાઓ - પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ અને કરીના કપુર જેવો ભાવ માંગવા માંડી છે. થોડાક દિવસો પહેલાં એવું જાહેર કરાયું છે કે માઘુરી દિક્ષિતને આ વર્ષે ‘દીનાનાથ મંગેશકર એવોર્ડ’ આપી સન્માનવામાં આવશે.
કદાચ આપ જાણતા જ હશો કે મંગેશકર પરિવાર તરફથી લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં દર વર્ષે ખ્યાતનામ અને તેના કાર્યથી કલાજગતને નવી ઊંચાઈઓ સર કરાવનારા કલાકારોને આ એવોર્ડ આપી સન્માનવામાં આવે છે! આગામી ૨૪ એપ્રિલના રોજ ‘દિનાનાથ મંગેશકર એવોર્ડ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં માઘુરી દિક્ષિતને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ વિતરણ સમારંભમાં મરાઠી અભિનેતા- વિક્રમ ગોખલે તથા કન્નડ-લેખક એસ.એલ. ભાયરપ્પાને પણ દીનાનાથ મંગેશકર એવોર્ડ આપી સન્માનવામાં આવશે.

આમ તો જો કે ફિલ્મ ‘‘હર દિલ જો પ્યાર કરેલા’’ દરમ્યાન રાની અને પ્રીટી વચ્ચે દોસ્તી થઈ હતી. પરંતુ કરણ જૌહરની ફિલ્મ ‘‘કભી અલવિદા ના કહેના’’ દ્વારા બન્ને તારીકાઓ વચ્ચ ભારે મનદુઃખ થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓની ફિલ્મો ચલતે ચલતે, કલ હો ના હો, વીરજારા, હમતુમ, બ્લેક, સલામ નમસ્તે પણ બોક્સ ઓફિસ ઉપર એકબીજાને ભારે ચેલેન્જ આપતી રહી હતી. હવે આ વખતે રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘‘અઈય્યા’’ અને પ્રીટી ઝિન્ટની ‘‘ઈશ્ક ઈન પેરિસ’’ આવતા સપ્ટેમ્બર ૨૦૧૨માં જ એક સાથે રીલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું સાચે જ ઘણું દિલચશ્પ બની રહેશે કે બોક્સ-ઓફિસ ઉપરની આ બન્ને તારીકાઓની ફાઈટીંગની વિજય કોનો થાય છે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved